અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | BNI પ્રોમિથિયસ LT23 દ્વારા શનિવારે સરદાર પટેલ રિંગ રોડ સ્થિત ફાયરબોલ બોક્સ ક્રિકેટ ખાતે BNI પ્રોમિથિયસ બોક્સ ક્રિકેટ લીગ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રિકેટનો રોમાંચ, વ્યવસાયિક નેટવર્કિંગ અને ટીમ સ્પિરિટનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. બાયોલાઇફ રેમેડીઝ LLPની પ્રોડક્ટ યુવારિવા મુખ્ય પ્રાયોજક તરીકે જોડાઈ હતી, જ્યારે સાઉન્ડસ્ફિયર સહ-પ્રાયોજક તરીકે …
Read More »રાષ્ટ્રીય
સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન થયું
ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026માં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હુમા કુરેશી અને સાકિબ સલીમ 12 જેટલી મહિલાઓને સન્માનિત કર્યા અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે બોલિવૂડ હબ, હાર્ટ ફાઉન્ડેશન તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તાજેતરમાં ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન કરાયું હતું. આ એવૉર્ડ સેરેમની મહિલાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા નેતૃત્વ, પ્રેરણા અને …
Read More »‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમારનો મોટો નિર્ણય, એક પણ રૂપિયાની ફી લીધી નહીં
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’નું બજેટ ટ્રેડ અંદાજ મુજબ આશરે 125 કરોડ રૂપિયા છે. આમાંથી સૌથી મોટો હિસ્સો ફિલ્મના શૂટિંગ પર ખર્ચવામાં આવ્યો છે. માત્ર પ્રોડક્શન ખર્ચ જ અંદાજે 60 કરોડ રૂપિયા રહ્યો હતો. ફિલ્મના ભવ્ય સ્કેલ, વિશાળ સ્ટારકાસ્ટ અને એક્શન સિક્વન્સને ધ્યાનમાં રાખતાં આ બજેટ ભવ્યતા અને સમજદારીપૂર્વકના ખર્ચ …
Read More »ભારતના રેઝરપેએ $600 મિલિયનના IPO માટે કોન્ફીડેન્શીયલ રીતે પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ભારતીય ફિનટેક કંપની રેઝરપેએ આશરે $600 મિલિયનના પ્રારંભિક જાહેર ઓફર માટે કોન્ફીડેન્શીયલ રીતે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે. કોન્ફીડેન્શીયલ રૂટ IPO-બાઉન્ડ કંપનીઓને જાહેર ઇશ્યૂ લોન્ચ થાય ત્યાં સુધી તેમની ફાઇલિંગ્સ ખાનગી રાખવાની મંજૂરી આપે છે. બેંગલુરુ સ્થિત આ કંપનીને વાય કોમ્બિનેટર, લાઇટસ્પીડ અને સિંગાપુરના સોવરિન વેલ્થ ફંડ GIC જેવા રોકાણકારોનું સમર્થન પ્રાપ્ત છે. …
Read More »ગુજરાત સરકાર, IAIRO અને IBM દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી
પ્રસ્તાવિત પહેલ દ્વારા ઔદ્યોગિક AIમાં નવીનતા, માનવ સંસાધન કૌશલ્ય વિકાસ તથા AI ઇકોસિસ્ટમના સશક્તિકરણને પ્રોત્સાહન અપાશે. ઔદ્યોગિક AI CoE ને ઇકોસિસ્ટમ વિકાસને સક્ષમ બનાવવા અને સ્કેલેબલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ અને સોવરેન AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઔદ્યોગિક AI નવીનતાઓને અપનાવવા માટેના પ્લેટફોર્મ તરીકે કલ્પના કરવામાં આવી છે. વડોદરા, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | IBM (NYSE: IBM), ગુજરાત સરકારના વિજ્ઞાન અને …
Read More »સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ GIFT સિટીમાં તેના IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું.
A Step Towards Global Banking Excellence — Connecting India to the World અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | 1911માં સ્થાપિત સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા સંપૂર્ણપણે ભારતીયોની માલિકી અને સંચાલન હેઠળની ભારતની પ્રથમ વાણિજ્યિક બેંક હતી. બેંકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City), ગાંધીનગર, ગુજરાત ખાતે તેના IFSC બેંકિંગ યુનિટ (IBU)નું ઉદ્ઘાટન કર્યું છે. આ યુનિટનું ઉદ્ઘાટન બેંકના મેનેજિંગ ડિરેક્ટર …
Read More »અક્ષય કુમાર અને તલવિંદરનું ધમાકેદાર ગીત ‘ક્યૂં’ થયું રિલીઝ
અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | વેલકમ ટુ ધ જંગલ’નું સૌથી મોટું સરપ્રાઇઝ ફિલ્મના ઇન્ટરવલ પહેલાં જોવા મળે છે. આ દરમિયાન સ્ક્રીન પર આવે છે ‘ક્યૂં’, જેમાં બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ઇન્ડી મ્યુઝિકની દુનિયાના લોકપ્રિય ગાયક તલવિંદર પ્રથમ વખત સાથે જોવા મળે છે. પોતાની અનોખી રજૂઆત અને શાનદાર અંદાજને કારણે આ ગીત ફિલ્મનો સૌથી વધુ ચર્ચિત ભાગ બની …
Read More »સિટીના ઝાયરા ડાયમંડ હાઉસ ખાતે હિન્દી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ’ (Baby Do Die Do)ના પ્રમોશનમાં દિગ્ગજ અભિનેત્રી હુમા કુરેશીએ તેની આગામી ફિલ્મ વિશે માહિતી આપી
ક્રાઇમ-થ્રિલર ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ’ (Baby Do Die Do) માં હુમા કુરેશી બહેરા મૂંગાના પાત્ર સાથે સીરિયલ કિલરના અવતારમાં જોવા મળશે અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | સિટીના સેટેલાઈટ વિસ્તાર ખાતે આવેલા ઝાયરા ડાયમંડ હાઉસ ખાતે બોલિવુડની જાણીતી અને વર્સેટાઈલ એક્ટ્રેસ હુમા કુરેશી તેની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મના મૂવી પ્રમોશન માટે આવી પહોંચી હતી. જેમાં હુમાએ પત્રકારોને સંબોધીને …
Read More »એમેઝોન ઈન્ડિયાએ પ્રાઇમ ડે 2026ની ડીલ્સ જાહેર કરી
પ્રાઇમ સભ્યો ત્રણ દિવસ સુધી શ્રેષ્ઠ ડીલ્સ, આકર્ષક નવા લોન્ચ, બ્લોકબસ્ટર મનોરંજન અને વધુ માટેતૈયાર થઈ જાઓ – 4-6 જુલાઇ 10મી વર્ષગાંઠની ડીલ્સ– સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, હોમ એપ્લાયન્સિસ, ફેશન, બ્યુટી, અને રોજિંદી વપરાશની આવશ્યક ચીજવસ્તુઓમાં 300થી વધુની ટોચની બ્રાન્ડ્સની 15000થી વધુ પ્રોડક્ટ્સમાં સૌથી ઓછી કિંમતો 10મી વર્ષગાંઠના લોન્ચ– ટોચની ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ તરફથી વર્ષની સૌથી નીચી કિંમતો અને ક્યારેય જોઇ …
Read More »‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
ગાંધીનગર, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ, સાંજે 7:00 વાગ્યે ઇન્ફોસિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે *’રાગ …
Read More »
Aajna Samachar