રમતગમત

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતના રમતવીરો આગામી ૧૦ વર્ષમાં વિશ્વના નકશા પર તિરંગાની શાન વધારશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓ થકી ગુજરાતનો ખેલાડી કોઈપણ રમતમાં ઝળહળતી સફળતા મેળવવા સક્ષમ બન્યો: નાયબ મુખ્યમંત્રીશ્રી રમતવીરોની ઇંજરી રિકવરી માટે દેશનું નંબર-૧ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સુવિધા ઉપલબ્ધ કરાવશે ગુજરાત રાજ્યમાં કુલ રૂ. ૩૮૮ કરોડથી વધુની રમત ગમત સુવિધાઓ તેમજ લાયબ્રેરી …

Read More »

JCAF અમદાવાદની ઝવેરી હોમ લોન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026માં 100+ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ભાગ લીધો

અમદાવાદ, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | JCAF અમદાવાદે ઝવેરી હોમ લોન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 સફળતાપૂર્વક પૂર્ણ કરી, જેમાં 100+ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે રમતગમત, નેટવર્કિંગ અને અર્થપૂર્ણ જોડાણોથી ભરેલા દિવસ માટે ભેગા થયા. ટૂર્નામેન્ટમાં ઉત્સાહભર્યો પ્રતિસાદ, રોમાંચક મેચો અને અસાધારણ ટીમ સ્પિરિટ જોવા મળી હતી. JCAF ચેમ્પિયન અને રનર્સ-અપ ટીમોને હાર્દિક અભિનંદન પાઠવે છે તેમજ આ આયોજનને ભવ્ય સફળતા બનાવવા …

Read More »

સિંધી પ્રીમિયર લીગ – સીઝન 3 : નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

અમદાવાદ, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | સિંધી સમાજમાં રમતગમતની ભાવના અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સિંધી પ્રીમિયર લીગ (SPL) – સીઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું સંચાલન કન્હાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મણિનગર ચેટીચંદ કમિટીનો સહયોગ પ્રાપ્ત છે. ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ 30 મે, 2026ના રોજ યોજાયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ કિંગ કન્હા ક્રિકેટ …

Read More »

ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે લીડરશીપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે

અમદાવાદ, ગુજરાત | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 એ ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ માટે એક નિર્ણાયક માઈલસ્ટોન બન્યું – એક સ્પોર્ટીંગ ઇવેન્ટને એક પાવરફુલ પ્રોફેશનલ મુવમેન્ટમાં પરિવર્તિત કરી. 12 સ્પર્ધાત્મક ટીમોમાં 100થી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ભાગીદારી સાથે, આ ટૂર્નામેન્ટે CA કમ્યુનિટી માં રચનાત્મક અને હાઈ-વેલ્યુ કમ્યુનિટી પ્લેટફોર્મ માટે વધતી માંગને સ્પષ્ટ રીતે દર્શાવી. મુખ્ય અતિથિ તરીકે ICAI ના …

Read More »

ડીસાની કેસર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ શાળા) ખાતે વાર્ષિક રમતગમત દિવસની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ: કેસર સ્કૂલના આંગણે રમતગમત મહોત્સવમાં બાળકોએ કૌશલ્ય બતાવ્યું વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત બની રહ્યું છે, ત્યારે ડીસા સ્થિત કેસર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ શાળા) દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ‘વાર્ષિક રમતગમત દિવસ (સ્પોર્ટ્સ ડે)’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત પ્રત્યેના તેમના અદમ્ય ઉત્સાહ અને …

Read More »

યશ અનિલ રાશિયા: સુરતનો વિશ્વ ચેમ્પિયન જેણે ભારતને રોલ બોલમાં ગૌરવ અપાવ્યું

સુરત, ગુજરાત | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — સુરતના યુવાન ખેલાડી યશ અનિલ રાશિયાએ ભારતીય રમતજગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે, દુબઈમાં યોજાયેલા 7મા રોલ બોલ વર્લ્ડ કપ 2025માં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું. આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની નહીં પરંતુ સમગ્ર સુરત, ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની …

Read More »

અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૦૮મી જાન્યુઆરી ૨૦૨૬ — બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. તા.૮, ૯ અને ૧૦ જાન્યુઆરી ર૦ર૬ના રોજ આ વખતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું પ્રારંભ થયો હતો. જે કાર્નિવલમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ૩૦૦થી વધુ પ્રોજેકટો તૈયાર …

Read More »

નેશનલ સ્પોર્ટ્સ ડે 2025: શ્રી સદગુરૂ મહિલા કોલેજની 1200 દીકરીઓએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રતિજ્ઞા લીધી

નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સમદ્ર દેશમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત 29 થી 31 ઓગસ્ટ દરમ્યાન ચાલશે ગુજરાત, રાજકોટ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: આજે દેશભરમાં નેશનલ સ્પોર્ડ્સ ડે 2025 ની ઉજવણી કરવામાં આવી. ભારતભરમાં રમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે, તંદુરસ્તી માટે જાગૃતિ ફેલાય અને ઓલિમ્પિક વેલ્યુનો સંદેશો ફેલાય તે હેતુથી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી 3 દિવસ 29 થી 31 ઓગષ્ટ દરમ્યાન …

Read More »

ઈન્ડિયન આઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે, સાથિયાન જ્ઞાનશેકરન ઝળક્યા, દબંગ દિલ્હીએ જયપુર પેટ્રિઓટ્સને મહાત આપી

〉 વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે   અમદાવાદ 31 મે 2025: ઈન્ડિયનઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની ઓપનિંગ મેચમાં ભારતીય સ્ટાર ખેલાડીઓ દિયા ચિતાલે અને સાથિયાન જ્ઞાનશેકરનનાં શાનદાર પ્રદર્શનની મદદથી દબંગ દિલ્હી ટીટીસી એ દબદબાભેર જયપુર પેટ્રિઓટ્સને 11-4થી હરાવ્યું હતું. વર્તમાન સિઝનની તમામ 23 …

Read More »

અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન 6 ના પ્રારંભ માટે તૈયાર : દબંગ દિલ્હી જયપુર પેટ્રિઓટ્સ સામે ટકરાશે

» શરૂઆતના દિવસની બીજી મેચમાં ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે ટકરાશે અમદાવાદ, 30 મે, 2025: ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સિઝન 6 31 મેના રોજ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે. ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સામે થશે, ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે. …

Read More »