રમતગમત

સેમસંગ દ્વારા ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન

ચાહકો સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર ઈચ્છાઓ મોકલીને નીરજ ચોપરાને ટેકો આપી શકે છે ગુરુગ્રામ, ભારત, 31મી જુલાઈ, 2024: સેમસંગ દ્વારા આજે નીરજ ચોપરાના ચાહકોને આગળ આવવા અને ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન થકી તેમની શુભેચ્છાઓ મોકલવા માટે વિનંતી કરી હતી. આ કેમ્પેઈન સાથે સેમસંગ ઈન્ડિયાનું લક્ષ્ય મર્યાદા પાર ઉત્કૃષ્ટતા હાંસલ કરવા અને આગળ નીકળવા માટે ભાર આપીને નીરજને ટેકો આપવાનું …

Read More »

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

ટીવીસી લિંક: https://youtu.be/dGU6TFiw4EQ?si=wnUmwnuofXd8m5VR  તા. 25 જુલાઇ, નવી દિલ્હી: કોકા-કોલાના નેજા હેઠળની અબજો ડોલરનું ટર્ન ઓવર ધરાવતી ઘરેલુ બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ આગામી પેરિસ 2024 ઓલિમ્પીક અને પેરાલિમ્પીક ગેમ્સ માટે નવી કેમ્પેન ‘Utha Thums Up, Jagaa Toofan’ રજૂ કરતા રોમાંચ અનુભવે છે. આ કેમ્પેન સરળ છતાં શક્તિશાળી આઇડીયા પર આધારિત છે: એથલેટ્સને પ્રેરાણાત્મક અસર આપતી ‘thumbs up’ની અસર જે તેમને તેમનું …

Read More »

કોસ્ટા કોફીના ભારતીય બરિસ્તા વિધિસર કોફી પાર્ટનર તરીકે ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024માં ચમકશે

નેશનલ, 23મી જુલાઈ, 2024: કોસ્ટા કોફી ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 ખાતે વિધિસર કોફી પાર્ટનર બની છે, જે વૈશ્વિક સ્તરે કોફી સંસ્કૃતિને પ્રમોટ કરવામાં અને ભારતીય બરિસ્તાને મુખ્ય મંચ પૂરું પાડવા માટે નોંધપાત્ર માઈલસ્ટોન છે. છ દેશમાં છ કિયોસ્ક્સ અને 110 સેલ્ફ- સર્વ પેક્ટો મશીન્સ, 130 કોસ્ટા કોફી ટીમના સભ્યો સાથે પેરિસમાં સાત સ્થળે ચાહકો અને એથ્લીટ્સને તે ઉત્તમ હોટ અને …

Read More »

શિવનાથ સિંહના વારસાને જાળવી રાખવા દોડવું જરૂરી છે

જયપુર 16 જુલાઈ 2024: 11મી જુલાઈના રોજ દેશભરમાં રનર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ મહાન દોડવીર શિવનાથ સિંહની યાદમાં ઉજવવામાં આવે છે, જે દોડવીરોને સમર્પિત છે અને તંદુરસ્ત જીવનશૈલી માટે દોડવાને પ્રોત્સાહિત કરે છે. શિવનાથ સિંહે એશિયન ગેમ્સ અને સમર ઓલિમ્પિકમાં બે વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયપુર રનર્સ ક્લબના સહ-સ્થાપક શ્રી મુકેશ મિશ્રાએ કહ્યું કે 11 જુલાઈએ …

Read More »

નીરજ ચોપરાનું ‘ઝિદ ફોર મોર’ અન્ડર આર્મરના બ્રાન્ડ કેમ્પેઇન ને પ્રેરણા આપે છે હર તૈયારી સે બઢકર હૈ ઝિદ્દારી – નીરજ ચોપરા

ભારત, જુલાઈ 15, 2024: અન્ડર આર્મરનું કેમ્પેઇન નીરજ ચોપરાની ધીરજ, સ્થિતિસ્થાપકતા, નિશ્ચય અને જીદથી પ્રેરિત છે. ‘ઝિદ ફોર મોર’ કેમ્પેઇન ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનની ઝિદ્દી માનસિકતામાં ઊંડે સુધી પહોંચે છે કે રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવવાના તેમના ધ્યેયને ક્યારેય છોડશો નહીં. આ પ્રેરણાદાયી કેમ્પેઇન માટે ના કન્ટેન્ટ ચોપરાના ઘણા દિવસો સુધીના ઇન્ટેન્સ ટ્રેનિંગ સેશન્સ ના કલાકો અને કલાકોના શૂટિંગ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ફિલ્મની …

Read More »

T-20 વર્લ્ડ કપના માહોલ વચ્ચે સ્પ્રિન્ટ એરા દ્વારા સુરતમાં મહિલા ક્રિકેટ પ્રેમીઓ માટે TCL ક્રિકેટ ટૂર્નામેન્ટનું થયું અદભૂત આયોજન

TCL સુરત સિઝન વનની ચેમ્પિયન ડી.આર ડ્રીમરે ફરી કર્યો કમાલ, TCL સિઝન ટૂમાં પણ વિજેતા બની ટીમ ક્રિકેટનો ઉત્સાહ જે રીતે દેશમાં IPL અને T-20 વર્લ્ડ કપના કારણે જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહમાં વધારો કરતી TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) સુરત સિઝન-ટૂ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સવાણી ફાર્મ, મોટા વરાછા, સુરત ખાતે તારીખ 8 અને 9 જૂન શનિવાર અને …

Read More »

ઓકલે અને ‘હિટમેન’ રોહિત શર્માએ આગામી પ્રકરણ શરૂ કર્યું ‘બી હૂ યુ આર’ ઝુંબેશ મહત્વાકાંક્ષી એથ્લીટોની આગામી પેઢીને સમર્પિત છે.

ગુજરાત: સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ આઈવિયરમાં વૈશ્વિક અગ્રણી ઓકલેએ તેના શક્તિશાળી અને પ્રેરણાદાયી અભિયાન ‘બી હૂ યુ આર‘નું નવું પ્રકરણ શરૂ કર્યું. આ ઝુંબેશને આગળ ધપાવનાર બીજું કોઈ નહીં પણ રોહિત શર્મા છે, જેમની ધૂન પર 1.4 બિલિયન હૃદય ધબકતા હતા, કારણ કે તેઓ ભારતને તેના ચોથા વર્લ્ડ કપ ટાઇટલની તરફ લઈ જાય છે. આ રોહિત શર્માના ઓકલે સાથેના જોડાણના પાંચમા વર્ષને …

Read More »

એસકે સુરત મેરેથોન બીબ એક્સ્પો આવતીકાલે

– પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બીબ વિતરણ સમારોહ યોજાશે, દોડવીરોને બીબ અને કીટનું વિતરણ કરવામાં આવશે. – પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અને ડીસીપી શ્રી વિજય ગુર્જરે મેરેથોનનું પોસ્ટર લોન્ચ કર્યું. – 30 જૂનના રોજ દેશભરના યુવાનો ‘ક્લીન સુરત, ફિટ સુરત’ અને નો ડ્રગ્સ ના સંદેશ સાથે દોડશે. સુરત, 28 જૂન:  સુરતના લોકો તેમના શહેરમાં એસકે સુરત મેરેથોનની આતુરતાથી રાહ …

Read More »

અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

૧૭ વર્ષ બાદ ૪૦ થી વધુ સહાધ્યાયી મિત્રો એકઠા થયા અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭માં ૧૨મું ધોરણ પૂરું કરીને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયેલા ૪૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. શાળા છોડ્યા પછી ૧૭ વર્ષ બાદ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ૪૦થી વધુ સહાધ્યાયી મિત્રો એકઠા થયા હતા. આ સ્નેહમિલનમાં એન્જિનિયર, ડૉક્ટર, જર્નાલિસ્ટ, આઇટી, વકીલ, ઉદ્યોગ સાહસિકો, …

Read More »

એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણીઃ વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ પર ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની લિમકા બુક ઓફ રેકોર્ડસ નોંધ લે છે

માનવી પ્રયાસની વ્યાપક ક્ષિતિજમાં એથ્લેટિક્સની એવી ક્ષિતિજ મોજૂદ છે, જ્યાં સાધારણ વ્યક્તિ મોશનના અસાધારણ ચેમ્પિયન બનવા માટે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવો ચીલો ચાતરે છે. એથ્લેટિક્સ તેના શુદ્ધતમ સ્વરૂપમાં સ્પોર્ટસ અથવા ઈવેન્ટ્સની સિરીઝનું ફક્ત કલેકશન નથી, પરંતુ માનવી સ્વરૂપમાં અસીમિત સંભાવિત સ્વાભાવિકતાનો દાખલો છે. સ્પ્રિંટરો પવનની સામે રેસ કરે છે, હાઈ જમ્પર ગુરુત્વાકર્ષણના ખેંચાણને પણ માત આપે છે અને મેરેથોન …

Read More »