સમગ્ર ભારતમાં રૂ. 15,999ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ IP69 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે 1.5 મીટર ડ્રોપ પ્રોટેક્શન 120Hz ડિસ્પ્લે, 5200mAh બેટરી અને Dual DTS Speakers સાથે 300% સુધી વધુ વૉલ્યુમ નવી દિલ્હી | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | TECNOએ આજે ભારતમાં SPARK Go 3 Pro સ્માર્ટફોનની ઉપલબ્ધતાની જાહેરાત કરી હતી. ફોનમાં રોજિંદા ઉપયોગ માટે ટકાઉપણું અને એન્ટરટેઇનમેન્ટ સંબંધિત સુવિધાઓ આપવામાં આવી …
Read More »રાષ્ટ્રીય
કૃષ્ણ ભજનીય છે.
કૃષ્ણને નવનીત અને નવ નીત પસંદ છે. કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે. બુદ્ધપુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે. કર્તવ્ય કર્મ કરવામાં હરિ ભુલાઈ જાય એ ખોટનો ધંધો છે. પ્રયત્ન કરે એ જ સાધક છે,પ્રમાદી સાધક ન હોઈ શકે. કર્ણાટકની ઐતિહાસિક-ધાર્મિક નગરી ઉડુપી જ્યાં બાપુની રામકથાનો ગુરુવારનો ત્રીજો દિવસ. જન્માષ્ટમીની પૂર્વ સવારે વૃંદાવન બિહારી, દ્વારિકાધીશ,શ્રીનાથજી બાવા,શામળાજી,ડાકોર …
Read More »રોટરી રેકેટ લીગ ૧.૦માં ૧૫૦થી વધુ ખેલાડીઓનો ઉત્સાહભેર સહભાગ — રમત, તંદુરસ્તી અને મિત્રતાનો અનોખો સંગમ
અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી સભ્યો અને તેમના પરિવારજનોમાં રમતગમત, તંદુરસ્તી અને પરસ્પર મિત્રતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ વખત યોજાયેલી રોટરી રેકેટ લીગ ૧.૦ અમદાવાદના એ.આર.એ., સિંધુ ભવન રોડ ખાતે ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ અનોખી સ્પર્ધામાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ એમ બે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનું યજમાનપદ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન …
Read More »કેફે આકાસા દ્વારા વિશેષ મહારાષ્ટ્રીયન પ્રેરિત ભોજન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી
રાષ્ટ્રીય, 3 સપ્ટેમ્બર, 2026: આકાસા એરની ઑનબોર્ડ મીલ સર્વિસ, કેફે આકાસા મહારાષ્ટ્રની ભવ્ય પરંપરાગત વાનગીઓથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવેલી ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભોજનની પાંચમી આવૃત્તિનું ઉજવણી કરી રહ્યું છે. આ ભોજન પુનેરી ઉસળ, પુરણ પોરી અને મનપસંદ પીણાઓ સાથે ફરાળી પેટિસ જેવી વિશેષ વાનગીઓનો સમાવેશ કરે છે. સમગ્ર સપ્ટેમ્બર, 2026 દરમિયાન ઉપલબ્ધ આ ભોજન આકાસા એરની વેબસાઇટ અથવા મોબાઇલ …
Read More »MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા
ભાગીદારી અંતર્ગત બે સંયુક્ત પ્રમાણપત્ર કાર્યક્રમો, હસ્તકળા ક્ષેત્રે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ માટે ફીલ્ડ ઇમર્શન અને કારીગરોના ક્ષમતા વિકાસ માટે પહેલ અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની વ્યૂહાત્મક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા MICA અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સ્વાયત્ત ટ્રસ્ટ તરીકે કાર્યરત ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) એ ત્રણ વર્ષના સમયગાળા માટે …
Read More »સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.
ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે. કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે. આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે,ધર્મના નામે જ છળ થઈ રહ્યું છે. દ્વારિકાધિશ ભગવાન શ્રીકૃષ્ણનું એક સ્વરૂપ જ્યાં સ્થાપિત છે એવી દક્ષિણ ભારતની ઐતિહાસિક નગરી ઉડુપીમાં ચાલી રહેલી રામકથા બુધવારે બીજા દિવસમાં પ્રવેશી. બે-ત્રણ પ્રશ્નથી કથાની શરૂઆત કરતા જણાવ્યું કૃષ્ણ અવતારનાં કારણો કયા છે?વક્તા,ચિંતક, સર્જક,સાધુ …
Read More »દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી (કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો
મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા છે. કૃષ્ણ સ્વયં સનાતન ધર્મ છે. “ઇતિહાસ જ બતાવશે કે કોણ સનાતનની સેવા કરી રહ્યું છે.” આજે મૌલિક સર્જકોની જરૂર છે. મંગળવાર સાંજથી-તેરમી સદીમાં દ્વેત દર્શનનાં પ્રણેતા માધવાચાર્યજી દ્વારા સ્થાપિત પ્રસિધ્ધ કૃષ્ણ મંદિર તથા મઠની પાવન ધરા ઉડ્ડુપી ખાતે કર્ણાટકની ધરતી પરની ૧૬મી અને કથા ક્રમની-૯૮૩મી રામકથાનો આરંભ થયો.આ કથાનાં મનોરથી …
Read More »મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા સુવિધાના પ્રારંભરૂપે કર્ણાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (KIMS) હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સુવિધા હેઠળ અદ્યતન તબીબી ટેક્નોલોજી અને વિશિષ્ટ આરોગ્યસેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ બનશે. આ 80 બેડની હોસ્પિટલમાં અનુભવી તબીબી નિષ્ણાતોની ટીમ તેમજ અદ્યતન નિદાન અને સારવાર સુવિધાઓના સહયોગથી વ્યાપક આરોગ્યસેવાઓ …
Read More »જન્માષ્ટમી પર્વે વ્યાસ બ્રધર્સ દ્વારા ‘નાદ – ભજન જેમિંગ’નો અદભુત અને દિવ્ય લાઇવ શૉ
અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | છેલ્લા ૩૫ વર્ષથી ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત ક્ષેત્રે ડંકો વગાડનાર તેમજ ગુજરાતની ખૂબ જાણીતી માણભટ્ટ આખ્યાન પરંપરાના વાહક એવા ‘વ્યાસ બ્રધર્સ’ (ચેતન વ્યાસ, કલ્પેશ વ્યાસ, બિહાગ વ્યાસ અને નેતિ વ્યાસ) આ જન્માષ્ટમી પર લઈને આવી રહ્યા છે ‘નાદ – ભજન જેમિંગ’નો એક દિવ્ય અને અનોખો લાઇવ શૉ. ‘નાદ’ એ માત્ર સંગીતનો કાર્યક્રમ …
Read More »ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ 2026માં જાવા, યેઝદી અને BSA મોટરસાઇકલ દ્વારા ભારતની આગામી યુવા પેટા-સંસ્કૃતિની ઉજવણી
રાષ્ટ્રીય | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | ક્લાસિક લિજેન્ડ્સ દ્વારા આજે ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ (ISGL) 2026માં પોતાની સહભાગીતાની જાહેરાત કરવામાં આવી છે. આ સહભાગીતાથી જાવા, યેઝદી અને BSA મોટરસાઇકલને એક એવા પ્લેટફોર્મ પર આવ્યા છે જ્યાં સ્પર્ધા, સંસ્કૃતિ અને સમુદાયનો સંગમ થાય છે. ISGL કૅલેન્ડર પરના શહેરોમાંથી એક એવા ચેન્નાઈ શહેરમાં આ જોડાણની શરૂઆત થઈ છે, જે રાષ્ટ્રીય સ્તરે પ્રસરે …
Read More »
Aajna Samachar