રાષ્ટ્રીય

HSBC મ્યુચ્યુઅલ ફંડે રેડહેક્સ હાઇબ્રિડ લોંગ-શોર્ટ ફંડ (SIF) લોન્ચ કર્યું

* NFO સમયગાળો: 2–16 જૂન 2026 | ન્યૂનતમ અરજી: ₹10,00,000 (માન્યતા પ્રાપ્ત રોકાણકારો માટે ₹1,00,000) * અમદાવાદ, ગુજરાત | ૦૩ જૂન ૨૦૨૬ | HSBC મ્યુચ્યુઅલ ફંડે રેડહેક્સ હાઇબ્રિડ લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કર્યું છે, જે એક સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) વ્યૂહરચના છે જે નિયમિત વળતર અને મૂડી વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો માટે રચાયેલ છે. આ વ્યૂહરચના એસેટ વર્ગો – ફિક્સ્ડ ઇન્કમ, ઇક્વિટી …

Read More »

ટાટા મોટર્સે એકદમ નવી ઇન્ટ્રા V40 લોન્ચ કરી; નાનાં કમર્શિયલ વાહનો અને પિકઅપ્સમાં વૈકલ્પિક ઇંધણ નેતૃત્વને મજબૂત બનાવ્યું

મુંબઈ | ૦૩ જૂન ૨૦૨૬ | ભારતની સૌથીવિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદકટાટા મોટર્સે આજે એકદમ નવી ઇન્ટ્રા V40 લોન્ચ કરીને વૈકલ્પિક ઇંધણ ગતિશીલતામાં તેની ગતિને વધુ તેજ બનાવી છે. આ સાથે ઝડપથી વિકસતાં નાના કમર્શિયલ વાહન અને પિકઅપ સેગમેન્ટમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે. હાઈ-લોડ, ઉચ્ચ-કાર્યક્ષમતા કામગીરી માટે રચાયેલીઇન્ટ્રા V40 CNG + પેટ્રોલ બાય-ફ્યુઅલ ટેકનોલોજીને 1,525 કિગ્રાના કક્ષામાં ઉત્તમ પેલોડ અને …

Read More »

ભારતના ઈ-હાઈવે પર ઈલેક્ટ્રિક મોબિલિટીને ટ્રાન્સફોર્મ કરવા માટે નેટ્રાડાઇન અને એનએચઇવી વચ્ચે ભાગીદારી

ભારતના સૌથી મહત્વાકાંક્ષી ઇવી મોબિલિટી પ્રોગ્રામને વેગ આપવા માટે એઆઈ-પાવર્ડ ઇન્ટેલિજન્સ, હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રાઇવર સેફ્ટી અને ઓપરેશનલ વિશ્વસનીયતાને એકસાથે લાવતી એક સીમાચિહ્નરૂપ પહેલ અમદાવાદ, ગુજરાત | ૦૩ જૂન ૨૦૨૬ | નેટ્રાડાઇન, જે એઆઈ-પાવર્ડ ફ્લીટ સેફ્ટી અને પરફોર્મન્સ ટેક્નોલોજીમાં ગ્લોબલ લીડર છે, તેણે આજે અનાઉન્સ કર્યું છે કે તે ભારતના ઉભરતા ઈલેક્ટ્રોનિક હાઈવે નેટવર્ક પર નેશનલ હાઈવેઝ ફોર ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (એનએચઇવી) …

Read More »

Ai+ Smartphone એ મે 2026માં 3 લાખ યુનિટ્સ અને ₹350 કરોડથી વધુ આવક હાંસલ કરી

નવી દિલ્હી, ભારત | ૦૩ જૂન ૨૦૨૬ | Ai+ Smartphone એ આજે એક મહત્વપૂર્ણ વૃદ્ધિ સીમાચિહ્નની જાહેરાત કરી, જ્યાં માત્ર મે 2026ના મહિનામાં 3 લાખ યુનિટ્સથી વધુ સ્માર્ટફોન વેચાણ અને ₹350 કરોડથી વધુ આવક ઉત્પન્ન થઈ. આ સિદ્ધિ ભારતમાંથી એક નવી પેઢીના ટેક્નોલૉજી બ્રાન્ડ બનાવવાના Ai+ ના વિઝન પ્રત્યે વધતી ગતિને દર્શાવે છે — નવીનીકરણ, સુલભતા અને ઉપભોક્તા-પ્રથમ વિચારસરણી ને …

Read More »

કિલ્લારીનાં કથાગાનને વિરામ; આગામી કથાનો ૧૩ જૂનથી કોચ્ચિ (કેરલમ્)થી આરંભ થશે

મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે. હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે. તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો. મૌનનો નિરંતર અભ્યાસ કરે એ સાધુ છે. બીજ પંક્તિઓ: દેખત બન સર સૈલ સુહાએ; બાલમીકિ આશ્રમ પ્રભુ આયે. રામ દિખ મુનિબાસુ સુહાવન; સુંદર ગિરિ કાનનુ જલુ પાવન. -અયોધ્યા કાંડ દોહો-૧૨૩,ચૌપાઇ-૫ અને ૬ બાલમીકિ મન …

Read More »

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL), અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ 2026 માં ટોચના રેન્ક હાંસલ કર્યા

સાન્વી પાટીદાર એ AIR 158 હાંસલ કરીને AESL અમદાવાદના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. અમદાવાદ, ગુજરાત | ૦૨ જૂન ૨૦૨૬ | ટેસ્ટ પ્રિપેરેટરી સેક્ટરમાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન ધરાવતી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સ્પર્ધાત્મક એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાંની એક, JEE એડવાન્સ્ડ 2026 માં અમદાવાદના તેના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ગર્વથી જાહેરાત કરે છે. ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં, AESL …

Read More »

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા એવોર ઇલેક્ટ્રિક રજૂઃ ઈન્ટેલિજન્સ બિયોંડ મોશન પર નિર્મિત ઈલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ

સંપૂર્ણ ઈન-હાઉસ એન્જિનિયર્ડ ઈલેક્ટ્રિક વેહિકલ બ્રાન્ડ, જે દરેક ભારતીય રાઈડરને કનેક્ટેડ ડિવાઈસની ઈન્ટ્યુશન અને રિલાયેબિલિટી લાવવા માટે તૈયાર કરાઈ છે અમદાવાદ, ગુજરાત | ૦૨ જૂન ૨૦૨૬ | સમર્થ ઈ-મોબિલિટી પ્રા. લિ. દ્વારા એવોર ઇલેક્ટ્રિકના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે તેની ઈલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ છે. બ્રાન્ડ ફિલ્મ, વેબસાઈટ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ સાથે પદાર્પણ કરતાં એવોર ઇલેક્ટ્રિક દ્વારા ઈન્ટેલિજન્સમાં એન્જિનિયરિંગ …

Read More »

SME IPO માટે ભારતના MSME ને તૈયાર કરવા માટે મીશો BSE સાથે ભાગીદારી કરે છે

આ ભાગીદારીની મદદથી, ઉચ્ચ પ્રદર્શન કરનારા સ્વતંત્ર ઈ-કોમર્સ વિક્રેતાઓ ઔપચારિક, રોકાણ માટે તૈયાર એન્ટિટીમાં પરિવર્તિત થઈ શકશે. તેમને IPO માટે લિસ્ટેડ થવામાં વ્યવસ્થિત સહાય મળશે. મુંબઈ | ૦૨ જૂન ૨૦૨૬ | વાર્ષિક ગ્રાહકો અને ઓર્ડરની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોએ BSE સાથે ભાગીદારીમાં પ્રોજેક્ટ શિખર લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે MSMEs ને તેમના વિકાસ માટે મૂડી મેળવવા …

Read More »

વન મેન કોન્સર્ટમાં સ્ટેજ પરથી ઓડિયન્સને મલ્ટિ લેયર્ડ મ્યુઝિકનો અનુભવ અપાયો

એચ.કે. હોલમાં વન મેન કોન્સર્ટ પરફોર્મન્સ યોજાયો અમદાવાદ, ગુજરાત | ૦૨ જૂન ૨૦૨૬ | શહેરના અંકિત પટેલનું વન મેન કોન્સર્ટ પરફોર્મન્સ યોજાયું. મૂળ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરનાર અંકિત પટેલ બાળપણથી જ મ્યુઝિક પ્રત્યે વધુ રસ ધરાવતા અંકિત પટેલે પોતાના મ્યુઝિકના શોખને કરિયર જ બનાવી દીધું. અમદાવાદમાં પહેલીવાર વન મેન કોન્સર્ટ પરફોર્મ કરનાર અંકિત પટેલે સિંગલ હેન્ડેડ ટેકનોલોજી અને ત્રણ …

Read More »

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ તલગાજરડા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન દેશમાં ઘણાં ભાગોમાં વાવાઝોડાની સ્થિતિમાં વરસાદ સાથે પૂર તેમજ વીજળી પડવાથી દુર્ઘટનાઓ …

Read More »