પ્લોગિંગ અભિયાનથી લઈને વૃક્ષારોપણના અભિયાનો સુધીબિસ્લેરીએ ઉત્તર ભારતના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયેલા 15થી વધુ કાર્યક્રમોનામાધ્યમથી 3,500+ નાગરિકોને જોડ્યા અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન ૨૦૨૬ | બિસ્લેરી ઇન્ટરનેશનલે સમગ્ર ઉત્તર ભારતમાં પાયાના સ્તરે આયોજિત વિવિધ પહેલની સીરીઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણી કરી હતી.પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેના તેના ‘બોટલ્સ ફોર ચેન્જ’ કાર્યક્રમ હેઠળ બિસ્લેરીએ પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા માટેદિલ્હી, …
Read More »રાષ્ટ્રીય
સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે અમદાવાદ, ગુજરાતની સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે . આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણની સુલભતા પૂરી પાડવાનો છે, સાથે સાથે સર્વાંગી શિક્ષણ અને વિદ્યાર્થી વિકાસને ટેકો આપવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના …
Read More »બીજા સપ્તાહમાં પણ સ્પોર્ટ્સ આધારિત ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નો જાદુ બરકરાર: ગાંધીનગરમાં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ!
ગાંધીનગર, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | ૩ જૂનના રોજ ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ પર આધારિત ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ વિશેષ શોમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ અને શ્રી પુરષોત્તમ રૂપાલા સહિત અનેક રાજકીય મહાનુભાવોએ ફિલ્મ નિહાળી હતી અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી …
Read More »મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ: નવસારીના મેયર અને ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને મહિલા ટેક્નિશિયનો દ્વારા સ્માર્ટ મીટર સ્થાપન
નવસારી, ગુજરાત | ૦૪ જૂન, ૨૦૨૬ | દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સ્માર્ટ મીટર સ્થાપન અભિયાનને વેગ મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આજે નવસારીના મેયર અશોકભાઈ ધોરજિયા તથા ડેપ્યુટી મેયર કીયુરીબેન દેસાઈના નિવાસસ્થાને સફળતાપૂર્વક સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રસંગની વિશેષતા એ રહી કે સ્માર્ટ મીટર સ્થાપનનું કાર્ય મહિલા ટેક્નિશિયન ધ્રુવી પટેલ અને રોશની પટેલ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ …
Read More »અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન
અમદાવાદ, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | બહુપ્રતિક્ષિત ફિલ્મ “ગવર્નર”ના પ્રમોશન અંતર્ગત અભિનેતા મનોજ બાજપેયીએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ યોજાયેલા આ ખાસ પ્રમોશનલ કાર્યક્રમમાં મનોજ બાજપેયીએ મીડિયા પ્રતિનિધિઓ અને ચાહકો સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો હતો. ૧૯૯૦ના દાયકાના ભારતીય આર્થિક સંકટની ઐતિહાસિક અને ઊંડાણપૂર્વકની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ રિલીઝ પહેલાં જ દેશભરમાં ચર્ચાનો વિષય …
Read More »કૃતિ સેનન હવે શાહીદ કપૂર સાથે વોગ આઈવેરના બ્રાન્ડ ફેસ તરીકે જોડાઈ
વોગ આઇવેર એ વાત પર ભાર મૂકે છે કે, જીવનની સફરમાં આપણે પોતાને શોધવાનું ચાલુ રાખીએ છીએ તેમ સ્વ-અભિવ્યક્તિ અને શૈલી સતત વિકસિત થાય છે. અમદાવાદ, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | કૃતિ સેનન વોગ આઈવેરની નવી મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઈ છે, તેની સાથે પ્રતિભાશાળી શાહિદ કપૂર પણ જોડાયા છે, જે બ્રાન્ડ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ …
Read More »એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી; અદ્યતન રોબોટિક ઓન્કોલોજી કેરમાં નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું
1,600થી વધુ યુરો-ઓન્કોલોજી રોબોટિક સર્જરી અને 1,000થી વધુ રોબોટિક પ્રોસ્ટેટ કેન્સર સર્જરી સાથે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે તેની રોબોટિક સર્જરી સેવાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં અત્યાર સુધીમાં 2,800થી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિદ્ધિ સાથે કેન્દ્રે પશ્ચિમ ભારતમાં રોબોટિક ઓન્કોલોજીકલ સર્જરી ક્ષેત્રે અગ્રણી અને …
Read More »દુબઈ સમર સરપ્રાઈઝીસ (DSS) 2026: ‘મેકઈટ એ દુબઈ સમર’ થીમ સાથે શરૂ થઈ રહી છે અત્યાર સુધીની સૌથી મોટી અને ધમાકેદાર એડિશન
2 જુલાઈથી30 ઓગસ્ટ 2026 સુધી ચાલનારા આ શાનદાર આયોજનમાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને શ્રેષ્ઠ ઓફર્સ, ફેમિલી એન્ટરટેઈનમેન્ટ, લાઈવ મનોરંજન, શાનદાર ડાઈનિંગ અનુભવ, રિટેલરિવોર્ડ્સ અને અનેક સમર સરપ્રાઈઝીસનો આનંદ લેવાની તક મળશે. વર્ષ 2026ની આ આવૃત્તિમાંઓપનિંગવીકેન્ડસેલિબ્રેશન, ધ ગ્રેટદુબઈ સમર સેલ, બેક ટુ સ્કૂલ ઓફર્સ, ‘વિનયોર હોમ ઇન દુબઈ’, મોદેશ વર્લ્ડ, સમર રેસ્ટોરન્ટવીક, 10 દિરહામ ડિશ, બીટ ધ હીટ, લાઈવકોન્સર્ટ્સ અને મોલ …
Read More »હીરો મોટોકોર્પે ભારતના આત્મ-નિર્ભર ગતિશીલતા ભવિષ્યને શક્તિ આપવા માટે તેની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઈકલનું અનાવરણ કર્યું
ફ્લેક્સ ફ્યુઅલ રેડી સ્પ્લેન્ડર+ અને એચએફ ડીલક્સ લોન્ચ કરી નવી દિલ્હી | ૦૩ જૂન ૨૦૨૬ | સસ્ટેનેબલ ઈનોવેશન પ્રેરિત કરતાં મોટરસાઈકલ અને સ્કૂટર્સની દુનિયામાં સૌથી મોટીઉત્પાદક હીરો મોટોકોર્પે આજે તેનાં પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ વાહનો – આઇકોનિક સ્પ્લેન્ડર+ અને એચએફ ડીલક્સનું અનાવરણ કર્યું. આ લોન્ચ સાથેભારત 100 સીસી સેગમેન્ટમાં તેની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઈકલનું પણ સ્વાગત કરે છે જે દેશના સ્વચ્છ, …
Read More »એસપીજેઆઈએમઆર સીએફબીઈ રિપોર્ટ: વધતા જતા વૈશ્વિક અને કૌટુંબિક વ્યવસાયનાં જોખમો વચ્ચે ભારતના એસએમઈ નિકાસકારો આશાવાદી રહ્યા છે
ભારતીય એસએમઈ ફેમિલી બિઝનેસ ટ્રેડ કોન્ફિડન્સ એન્ડ ઇન્ટરનેશનલાઇઝેશન રિપોર્ટ 461 ભારતીય એસએમઈ નિકાસકાર- માલિકો જે માને છે કે તેઓ શું પ્રાપ્ત કરી શકે છે અને જોખમ વાતાવરણ જેમાં તેમણે તે પ્રાપ્ત કરવું જોઈએ તે વચ્ચે 17.9-પોઇન્ટનો તફાવત દર્શાવે છે. મુંબઈ | ૦૩ જૂન ૨૦૨૬ | ભારતીય વિદ્યા ભવનની એસ.પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ (એસપીજેઆઈએમઆર), મુંબઈ ખાતે સેન્ટર ફોર …
Read More »
Aajna Samachar