સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી યોજનાઓનું એકત્રીકરણ કરે છે અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં પોતાના ફ્લેગશિપ ઈન્ટીગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (આઈવીડીપી)ને મજબૂત બનાવતાંટાટા મોટર્સ ફાઉન્ડેશન દ્વારા સાણંદ અને ધોળકા બ્લોક્સમાં સરકારી યોજનાઓનું એકત્રીકરણ કરીને ૧૯,૦૦૦ જીવન પર હકારાત્મક પ્રભાવ પાડવામાં આવ્યો હતો. આ પહેલ કંપનીના સિદ્ધ સંપાત પ્રેરિત ગ્રામીણ વિકાસ …
Read More »રાષ્ટ્રીય
“ઉંમર નહીં, ઉમંગ બોલે છે” એક અનોખી ગુજરાતી ફિલ્મ 12 જૂનથી સિનેમાઘરોમાં આવી રહી છે ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’
અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતી સિનેમામાં એક એવી ફિલ્મ આવી રહી છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ જીવનને નવી નજરથી જોવાની પ્રેરણા પણ આપે છે. આગામી 12 જૂન, શુક્રવારથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ જીવનના દરેક પડાવ પર આશા, હિંમત અને આત્મવિશ્વાસનો સંદેશ આપતી એક હૃદયસ્પર્શી કથા છે. આ …
Read More »કાફે આકાસાની તેના યોગ દિવસના વિશેષ ભોજનની ચોથી આવૃત્તિ સાથે સુખાકારીની ભાવનાની ઉજવણી
રાષ્ટ્રીય | ૧૦ જૂન ૨૦૨૬ | આકાસા એરની ઓનબોર્ડ ભોજન સેવા કાફે આકાસાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે યોગ દિવસના તેના વિશેષ ભોજનની ચોથી આવૃત્તિ લોન્ચ કરી છે. યોગને આધાર આપતા સુખાકારી, સંતુલન, અને સભાન જીવન જીવવાના સિદ્ધાંત્તોને પ્રતિબિંબિત કરવા માટે સમજી-વિચારીને તૈયાર કરવામાં આવેલા વિશેષ ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓને તાજગીપૂર્ણ સ્વાદ સાથે સંયોજિત કરવામાં આવી છે, જે ફ્લાઇટમાં પૌષ્ટિક …
Read More »મલ્ટિડિસિપ્લિનરી કેર અને એડવાન્સ સર્જરીની મદદથી એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલમાં ઓસ્ટિઓસારકોમા ના યુવાન દર્દીને રેમિશન થવામાં સફળતા મળી.
સમયસર નિદાન, મલ્ટિડિસિપ્લિનરી કેર અને અદ્યતન લિમ્બ-સાલ્વેજ સારવારની મદદથી યુવાન દર્દીએ ગ્રેડ ૩ ઓસ્ટિઓસારકોમા પર વિજય મેળવ્યો. અમદાવાદ, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલે રાજસ્થાનની એક ૧૨ વર્ષની બાળકીમાં જોવા મળેલા ગ્રેડ ૩ ઓસ્ટિઓસારકોમા ના જટિલ કેસની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ સફળતા કિમોથેરાપી, સ્પેશિયલાઇઝ્ડ લિમ્બ-સાલ્વેજ સર્જરી અને અદ્યતન સપોર્ટિવ કેર સહિતના વ્યાપક મલ્ટિડિસિપ્લિનરી સારવાર અભિગમ …
Read More »ભારત-કેનેડા વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026
અમદાવાદ, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | ઇન્ડો-કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી, એક્વાયર ઇનોવેશન, ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરશે, જે 11 થી 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કેનેડાના ટોરોન્ટો અને ઓટાવામાં યોજાનાર મલ્ટી-સિટી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ડેલિગેશન પ્રોગ્રામ છે. ઇન્ડો-કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન દ્વારા આયોજિત આ સમિટનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડાના વ્યવસાયો, રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓ …
Read More »એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા
ભાગીદારીનો ઉદ્દેશ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા, કાર્યબળ પરિવર્તનને વેગ આપવા અને ભારતની ઔદ્યોગિક વૃદ્ધિને સરળ બનાવવા માટે એપ્લાઇડ સંશોધન હાથ ધરવાનો છે. એએમ/એનએસ ઈન્ડિયા આ સહયોગ હેઠળ સંયુક્ત શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ-જોડાણ પહેલને આગળ વધારવા માટે તેની ઉદ્યોગ-સંકલિત શૈક્ષણિક પહેલ, નામટેક (ન્યુ એજ માર્કર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)નો લાભ ઉઠાવશે. સુરત, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ …
Read More »શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ હેમંગ જોષીના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદમાં ઉપસ્થિત; યુથ એમ્બેસેડર વિદિત શર્માએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી માનસિક આરોગ્ય જાગૃતિ ઝુંબેશની માહિતી આપી
ગાંધીનગર, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture & Cooperation” વિષય પર આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને લોકસભા સાંસદ હેમંગ જોષી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરિષદમાં BIMSTEC દેશોના રાજદ્વારીઓ, નીતિનિર્માતાઓ, શિક્ષણવિદો, સંશોધકો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. …
Read More »ગુજરાતની પ્રથમ ઉચ્ચ શિક્ષણની સંસ્થા હોવાનું ગૌરવ ધરાવતી ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અને યંગ ઇન્ડિયા રીસર્ચ ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. (MoU) સંપન્ન
અમદાવાદ, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | તા. ૮/૬/૨૦૨૬ના રોજ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અને યંગ ઇન્ડિયા રીસર્ચ ફાઉન્ડેશન (YIRF) વચ્ચે શૈક્ષણિક, સંશોધનાત્મક અને સામાજિકક્ષેત્રે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ કુમાર સોલંકી તેમજ YIRFના ડાયરેક્ટર્સ ડૉ. આશિષ પાટીવાલા અને સુશ્રી શીતલ કોઇસાએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ MoUનો મુખ્ય …
Read More »ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સંપત્તિ સર્જન બજારોમાંની એકમાં નેક્સેજ કેપિટલ હાજરી મજબૂત બનાવે છે
અમદાવાદ, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | સંપત્તિ વ્યવસ્થાપન અને સલાહકાર કંપની નેક્સેજ કેપિટલે આજે અમદાવાદમાં તેની ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી, જે ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસાય માલિકીનાં સૌથી ગતિશીલ કેન્દ્રોમાંના એકમાં વ્યૂહાત્મક વિસ્તરણ અને ભારતના સૌથી વિશ્વસનીય નેટવર્થ વિશ્વાસપાત્ર બનવાની સતત પ્રતિબદ્ધતા અધોરેખિત કરે છે. આ પગલું ત્યારે આવ્યું છે જ્યારે ગુજરાતે ભારતના આર્થિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે તેની …
Read More »સર્જનાત્મકતાના માર્ગમાં સેન્સર પ્રક્રિયાની અડચણ?
કરોડોના રોકાણ સાથે બનેલી ગુજરાતી ફિલ્મ મંચ રિવાઇઝિંગ કમિટીમાં અટવાઈ; નિર્માતાઓ દ્વારા સમયસર નિર્ણયની માંગ અમદાવાદ, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, ત્યારે ફિલ્મ નિર્માણ પાછળ વર્ષોની મહેનત, સર્જનાત્મકતા અને કરોડો રૂપિયાનું રોકાણ હોય છે. પરંતુ જ્યારે કોઈ ફિલ્મ સેન્સર પ્રક્રિયામાં અટવાઈ જાય ત્યારે નિર્માતા સામે અનેક પડકારો ઊભા થાય …
Read More »
Aajna Samachar