ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! “ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે” હું પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર-પીએચડી છું:બાપુ બહુમુખી પ્રતિભા શબ્દ પણ નાનો પડે એવા સમર્થ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાંગવાઇ રહેલી રામકથાનાંપાંચમા દિવસે બહેનોએ પૂછેલા એક પ્રશ્નથી કથાનો આરંભ થયો. પૂછાયું હતું કે દેહને શું ગણવું?મનને …
Read More »રાષ્ટ્રીય
મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.
કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે. બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે. બગસરાનાં અમરેલી રોડ પરનાં વિશાળ સમિયાણામાંગુંજતીરામકથાચોથા દિવસમાં પ્રવેશી.કાલિદાસથી લઈને મેઘાણી સુધીનાં બધા જ કવિઓને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે કપટ છોડીને જો પ્રણામ કરીએ તો એ પ્રણામ એ વ્યક્તિમાં થઈને ઠેઠ પરમાત્મા સુધી પહોંચે છે.કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય …
Read More »જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે
ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ. પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો જોઈએ. મેઘાણીજીએ ચમત્કારો નહિ પણ આધ્યાત્મજીવનનાસાક્ષાતકારોશોધ્યા છે. બગસરાના પાદરમાં ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે જીજ્ઞેશદાદા સહિત સંતો-મહંતો સાક્ષરોની ઉપસ્થિતિમાં બાપુએ કહ્યું કે મેઘાણીને કેટલી જગ્યાએ પ્રીતિ અને રૂચી હતી? તલગાજરડી નોંધ પ્રમાણે ૧૪ જેટલી જગ્યાએ મેઘાણી …
Read More »સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી
ઘરઆંગણે એન્જિનિયર કરાયેલું આ પ્લેટફોર્મ બેટરી પેક, BMS, મોટર અને પાવર ઈલેક્ટ્રોનિક્સ સહિત મુખ્ય ઈવી કમ્પોનન્ટ્સને એકીકૃત કરે છે, જે કંપનીની આગામી ઈલેક્ટ્રિક મોટરસાઈકલને પાવર આપશે અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — ભારતના ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રવાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન પાર કરતાં ટેકનોલોજી પ્રથમ, ઈનોવેશન પ્રેરિત ઈલેક્ટ્રિક મોબિલિટી કંપની સમર્થ ઈ-મોબિલીટી પ્રા. લિ. દ્વારા આજે તેના 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક …
Read More »નથિંગ બીફોર કોફી (Nothing Before Coffee) ભાવનગર, ગુજરાતમાં પોતાનું 1લું આઉટલેટ શરૂ કરે છે
ભાવનગર, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ ભારત ખાતે પોતાની હાજરી વિસ્તૃત કરતાં નથિંગ બીફોર કોફી (Nothing Before Coffee – NBC) એ ભાવનગરમાં પોતાનું 1લું આઉટલેટ શરૂ કર્યું છે, જે ગુજરાતમાં બ્રાન્ડના ઝડપી વિસ્તરણમાં એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું છે. તેના લોકપ્રિય Shrappe માટે જાણીતા NBC ના મેનુમાં વિવિધ પ્રકારના શેક્સ, મૉક્ટેઇલ્સ, મેચા ડ્રિંક્સ અને કેફે-સ્ટાઇલ નાસ્તા સામેલ …
Read More »ACKO Drive Service Centers અમદાવાદના ઉદ્યોગસાહસિકો માટે નફાકારક ઓટો સર્વિસ બિઝનેસ મોડેલ લઈને આવ્યું
મોજૂદા હબ્સમાં સાબિત થયેલી કામગીરીના આધારે, ADSC ફ્રેન્ચાઇઝી માલિકોને માંગ, સિસ્ટમ્સ અને ઊંડો ઓટો નિષ્ણાત અનુભવ સાથે તૈયાર ઇકોસિસ્ટમ આપે છે અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — ભારતનો ઝડપી ગતિએ વધતો ઓટોમોટિવ સર્વિસ વ્યવસાય હાલમાં શાંતિપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. મોટા ભાગે અસંગઠિત એવા આ ક્ષેત્રમાં, ACKO Drive Service Centers નું ટેક્નોલોજી આધારિત મોડેલ સમગ્ર ભારતમાં પોતાની હાજરી …
Read More »એબોટ દ્વારા ભારતમાં તેની સૌથી અદ્યતન ડ્રગ-એલ્યુટિંગ સ્ટેન્ટ ઝાયન્સ સ્કાયપોઇન્ટ™ રજૂ
ઝાયન્સ સ્કાયપોઇન્ટ™પાસે સૌથી વ્યાપક કદની શ્રેણી છે અને 25 મીમીસુધીના રક્તવાહિનીઓ માટે સૂચિત એકમાત્ર સ્ટેન્ટ છે આ ઉપકરણ જટિલપરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન (પીસીઆઈ)માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે — અવરોધિત હૃદયની ધમનીઓ ખોલવા માટેની ન્યૂનતમ આક્રમક પ્રક્રિયા — જેમાં લાંબા લેઝન્સ, મોટી રક્તવાહિનીઓ અને ડાબી મુખ્ય કોરોનરી ધમનીનો સમાવેશ થાય છે નવી દિલ્હી | ૧૦ માર્ચ ૨૦૨૬ — વૈશ્વિક આરોગ્યસેવા કંપનીએબોટએ આજે …
Read More »રોટરીસ્કાઈલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘તેજસ્વિની’ નામે માત્ર મહિલાઓ માટેના રોટરીક્લબનો શુભારંભ
મહિલા નેતૃત્વ, સેવા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રોટરીસ્કાઈલાઈનઇકોસિસ્ટમ અંતર્ગત નવા ક્લબની રચના કરવામાં આવી. અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — રોટરીમાં મહિલા નેતૃત્વને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું ભરતા, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાઅવસરે અમદાવાદના એસ.બી.આર. સ્થિત ટિમટિમ ખાતે માત્ર મહિલાઓ માટેના ‘રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાઈલાઈન તેજસ્વિની’નું સત્તાવાર રીતે ચાર્ટર્ડ કરવામાં આવ્યું હતું. આ ક્લબની રચના ગતિશીલ સ્કાઈલાઈન …
Read More »અમદાવાદમાં પરવડે તેવી ફૂડએપ ‘ટોઇંગ’ નો પ્રારંભ
આ એપ હવે ભારતના 18 શહેરોમાં લાઇવ છે મુંબઈ અને ચંદીગઢમાં પણ એપ લોન્ચ કરવામાં આવી ટોઇંગ સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે બધા ઓર્ડર પર કોઈ જ પેકેજિંગ ચાર્જ નથી અને પ્લેટફોર્મ ફી પણ ઝીરો અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — સસ્તી ફૂડ ડિલિવરી એપ્લિકેશન ‘ટોઇંગ’ આજે ચંદીગઢમાં લોન્ચ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 7 મહિનામાં, …
Read More »શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું
મહોત્સવ દરમિયાન દરરોજ લગભગ 4,00,000 લિટર વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ, 7 દિવસમાં કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ જેતલપુર, અમદાવાદ | ૦૯ માર્ચ ૨૦૨૬ — શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામ ખાતે તા. ૫ થી ૧૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવ અનેક વિશેષતાઓથી સમૃદ્ધ બન્યો છે. આ ભવ્ય મહોત્સવની મહત્વપૂર્ણ વિશેષતાઓમાં પર્યાવરણના સંરક્ષણને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો …
Read More »
Aajna Samachar