રાષ્ટ્રીય

અમદાવાદની ક્લાઈજન્ટ એરોસ્પેસે સ્વદેશી હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક એરક્રાફ્ટના સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ સાથે નોંધાવી મોટી સિદ્ધિ

ભારતના પ્રાદેશિક હવાઈ પરિવહન અને એરોસ્પેસ ઇનોવેશન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન અમદાવાદ, ભારત | ૨૩ જૂન ૨૦૨૬ | અમદાવાદ સ્થિત એરોસ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ક્લાઈજન્ટ એરોસ્પેસ (Cligent Aerospace)એ તેના સ્વદેશી વિકસિત હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક eSTOL (Electric Short Takeoff& Landing)એરક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેટરનું સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ પૂર્ણ કરીને ભારતના એરોસ્પેસ, એવિએશન અને ડીપ-ટેક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વાસ્તવિક ઓપરેશનલ પરિસ્થિતિઓમાં કરવામાં આવેલા આ …

Read More »

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય તલગાજરડા, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે. રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. …

Read More »

સત્યનો વિચાર, ઉચ્ચાર અને સ્વિકાર-એ મહાદેવનું ત્રિપુંડ છે.

સવાલના માત્ર જવાબ મળે છે.જિજ્ઞાસા કરો,તો જાગૃતિ મળે છે. અધ્યાત્મમાં સવાલનું એટલું મૂલ્ય નથી,જેટલું જિજ્ઞાસાનું છે. જ્યાં સીમા હોય ત્યાં સંઘર્ષ હોય છે. સત્ય અત્યંત સૂક્ષ્મ અને પકડમાં ન આવે એવું હોય છે. પરમસત્યકાલાતિત હોય છે. ઈચ્છાઓ રહેવા છતાં શરીર ચાલ્યું જાય એ મૃત્યુ છે,શરીરનાં રહેવા છતાં ઈચ્છાઓ ચાલી જાય એ મુક્તિ છે:સ્વામીશરણાનંદજી. શનિવારે કોચિ ખાતે ચાલતી રામકથાનાં આઠમા દિવસે …

Read More »

શાંકરી ભૂમિથી થયું રામકથાનુ સમાપન; ૯૮૦મી કથાધારા ૪-જૂલાઇથી દેવભૂમિ હરિદ્વારથી વહેશે.

નામસંગ, પ્રસન્નતાનો સંગ સાધુસંગ-આ ત્રણ મૃત્યુલોકમાં હોવા છતાં સત્યલોક, પ્રેમલોક, કરુણાલોકમાં પ્રવેશ કરાવી શકે છે. વિશ્વ યોગદિવસ, ફાધર્સડે અને વિશ્વ સંગીત દિવસનાં સંગમ દિવસે સૌને વધાઇઅપાઇ. મુક્તિનો માર્ગ વાયા ભારત થઈને જાય છે. મુક્તિ, ભક્તિ અને ભુક્તિ-ભોગને મેળવવો હોય તો મૃત્યુલોક, પૃથ્વીલોક ભારતથી પસાર થવું પડે છે. નામની પાસે બેસો, કારણકે રૂપ મોહિત પણ કરી શકે, ભ્રમિત પણ કરી શકે …

Read More »

પરિવાર માટે મનોરંજનનો મહામેળો લઈને આવી રહી છે ‘વેલકમ ટુ ધ જંગલ’

અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | આજના સમયમાં જ્યારે મોટાભાગની બોલીવૂડ ફિલ્મો કોઈ ખાસ વર્ગના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, ત્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ એવી ફિલ્મ તરીકે સામે આવે છે જે આખા પરિવારને એકસાથે સિનેમાઘર સુધી લાવવાની ક્ષમતા ધરાવે છે. ફિલ્મનો ટ્રેલર જોતા જ સૌથી પહેલાં તેની ભવ્ય સ્ટારકાસ્ટ, એક્શન અથવા કોમેડી નહીં, પરંતુ તેનો પરિવારિક મનોરંજનથી …

Read More »

ભાવનગર, તમારું બીજું NBC અહીં છે.

કોફી માટેની સફર લાંબી થતી ગઈ. ક્રેવિંગ્સ વધુ મજબૂત થતી ગઈ. એટલે અમે તે કર્યું જે યોગ્ય લાગ્યું. ભાવનગર, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | નથિંગ બિફોર કોફીએ ભાવનગરમાં પોતાનું 2જું આઉટલેટ ખોલ્યું છે, જેમાં વધુ શ્રાપે, વધુ કોફી, વધુ ફૂડ અને શહેરને પોતાનું બનાવવા માટે બીજી જગ્યા લઈ આવ્યા છે. કોલેજ પછીના મિત્રો સાથેના ગપાટા, ઓફિસના બ્રેક્સ અને એવા …

Read More »

“India’s Got Nova”, સમુદાય-કેન્દ્રિત અનોખું ફોર્મેટ જેમાં સમય રૈના અને રાજીવ મખની સામેલ; ઉદ્યોગમાં પ્રથમ ઓપન રિવ્યૂ પ્રોગ્રામને આગળ વધારે છે

NOVA2 NEO 5G અને NOVA2 PRO 5G રજૂ કરીને પોતાની NOVA Seriesનું વિસ્તરણ નવી દિલ્હી, ભારત | ૨૨ જૂન ૨૦૨૬ | Ai+ Smartphone એ આજે Nova 2 Neo 5G અને Nova 2 Pro 5G રજૂ કરવાની જાહેરાત કરી છે. આ રજૂઆત દ્વારા કંપનીએ પોતાની Nova Series પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે અને ભારતીય ગ્રાહકોને વિશ્વસનીય, સુલભ અને પ્રદર્શન-કેન્દ્રિત સ્માર્ટફોન અનુભવ પ્રદાન …

Read More »

હેવમોરે બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન લોન્ચ કર્યો, અને તમન્ના ભાટિયાના કેમ્પેઇન સાથે ચોકલેટનો આનંદ વધુ ખાસ બન્યો.

અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | હેવમોર આઈસક્રીમ, જે LOTTE ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડનો એક ભાગ છે, તેણે તેની સૌથી લાજવાબ ચોકલેટ નવીનતા ‘બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન’ રજૂ કર્યો છે. આ પ્રોડક્ટના પ્રચાર માટે અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે દેશવ્યાપી ઈમ્પૅક્ટ ફુલ આઉટડોર કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. ચોકલેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન …

Read More »

મારુતિ સુઝુકીએ પાંચ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના માટે ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા

એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતેનીઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ(આઈ.ટી.આઈ.)માં સ્થાપવામાં આવશે નાણાકીય વર્ષ2025-26માં કંપનીએ તેના CSR કાર્યક્રમ અંતર્ગત કૌશલ વિકાસ પહેલોમાં ₹125 કરોડ (₹1,250 મિલિયન)નું રોકાણ કર્યું અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)ખાતે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ (AML)ની સ્થાપના …

Read More »

ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝમાં 50 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે

અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપે અમદાવાદ સ્થિત ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 50 મિલિયન યુએસ ડોલરના પ્રસ્તાવિત રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ વ્યૂહાત્મક ભાગીદારીનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય કંપનીના વિસ્તરણ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને વ્યવસાયની વૃદ્ધિ યોજનાઓને સપોર્ટ કરવાનો છે. આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક રોકાણકાર અને ગ્રોથ પાર્ટનર તરીકે જોડાશે. …

Read More »