ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેતલપુર | ૦૨ માર્ચ ૨૦૨૬ — ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. …
Read More »રાષ્ટ્રીય
ભોગવિલાસથી સુખાકારી સુધીઃ અમદાવાદમાં લક્ઝરી વેલનેસમાં વધારો
અમદાવાદ, ગુજરાત | ૦૨ માર્ચ ૨૦૨૬ — અમદાવાદમાં અત્યંત ધનાઢ્યો, જેમાંથી ઘણા બધાએ ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને નવા યુગના ઉત્પાદનમાં બહુ- પેઢીકીય ઉદ્યોગો નિર્માણ કર્યા હોઈ વેલનેસ પ્રાસંગિક ભોગવિલાસમાંથી લક્ઝરી જીવનનો પાયો તરીકે ઉત્ક્રાંતિ પામી છે. કોટક પ્રાઈવેટ લક્ઝરી ઈન્ડેક્સ (કેપીએલઆઈ) 2025ની ઈનસાઈટ્સમાં એવું બહાર આવ્યું છે કે હેલ્થ અને વેલનેસ હવે ઝડપથી વૃદ્ધિ પામતી લક્ઝરી શ્રેણી છે, જે ગુજરાતના …
Read More »સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો
ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, જે સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, તેના દ્વારા તાજેતરમાં એક અત્યંત સફળ અને ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની યશકલગી સમાન પ્રવૃત્તિ એવી ‘૩૩મો જીવનસાથી પસંદગી ઉત્સવ’ ગત રવિવાર, ૧લી માર્ચ ૨૦૨૬ ના રોજ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે દબદબાભેર યોજાઈ ગયો. જેમાં …
Read More »આંધ્રપ્રદેશની આગ દુર્ધટનામાં અકાળે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકોનાંઅકાળે અવસાન થયા છે. આ ઘટનામાં ૮થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ બપોરે બે વાગ્યે બ્લાસ્ટ થયો હતો જેમાં જોતજોતાંમાં ૨૧ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ …
Read More »વિશ્વની એકમાત્ર ભારતમાં જન્મેલી ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદીએ ક્રોમ કલરમાં રોડસ્ટર રેડ વૂલ્ફ રિલીઝ કરી
મુખ્ય હાઇલાઇટ્સઃ સ્પેશિયલ એડિશન યેઝદી રોડસ્ટર ‘રેડ વૂલ્ફ’ રેડ મૂન નાઇટ 3 માર્ચ, 2026ના અવસરે રિલીઝ કરાશે વિશ્વની એકમાત્ર ભારતમાં નિર્મિત ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદી રેટ્રો ડીપ-રેડ અને ક્રોમ ડિટેઇલિંગ સાથે 1970ના સંસ્મરણો તાજા કરાવશે એકદમ નવું 350 આલ્ફા2 લિક્વિડ-કૂલ એન્જિન ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ 6-સ્પીડ ગીયર બોક્સ અને આસિસ્ટ તથા સ્લિપર ક્લચથી સજ્જ છે રિચ બ્રાઉન સીટ, સ્ક્લ્પટેડ ટેન્ક, વાઇડ રીયર અને …
Read More »વડોદરામાં BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ક્વોલિફાયરનું સમાપન
BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ફાઇનલ માટે શ્રી વિક્રમ સિંઘલ અને શ્રી ભરત ચોકશી ક્વોલિફાય થયા. વડોદરા, ગુજરાત | ૦૧ માર્ચ ૨૦૨૬ — BMW ગ્રૂપ ઇન્ડિયા દ્વારા ઘણા સમયથી પ્રતિક્ષા થઈ રહેલી BMW ગોલ્ફ કપ 2026નો પ્રારંભ થઈ ગયો છે. આ સાથે દેશની પ્રીમિયર એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટનું તેના 16મા એડિશન સાથે પુનરાગમન થયું છે. ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે વડોદરા લેગનું …
Read More »કર્ણાવતી યુનિવર્સિટી ખાતે નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-૨૦૨૬નું ભવ્ય સમાપન
અમદાવાદ, ગુજરાત | ૦૧ માર્ચ ૨૦૨૬ — નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન, 2026નું આયોજનયુનાઈટેડવર્લ્ડ સ્કૂલ ઓફ લો, કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ના સહયોગથી 26 ફેબ્રુઆરી 2026 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાએ દેશભરના સૌથી આશાસ્પદ કાયદાના વિદ્યાર્થીઓને એક મજબૂત અને બૌદ્ધિક રીતે આકર્ષક હિમાયતના અનુભવ માટે એકસાથે લાવ્યા હતા, જેમાં ભારતની …
Read More »સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન: 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત
આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કીલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ તમારી સફળતા નક્કી કરશેઃ સની પટેલ, પ્રેસિડેન્ટ – સાબરમતી યુનિવર્સિટી અમદાવાદ, ગુજરાત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાતની પ્રથમ સ્ટેટ પ્રાઈવેટ ડ્યુઅલ મોડ યુનિવર્સિટી એવી સાબરમતી યુનિવર્સિટીએ શુક્રવારના રોજ પોતાના કેમ્પસમાં દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું. આ પ્રસંગે કુલ 467 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને …
Read More »માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું
ગુજરાતના સાણંદમાં અદ્યતન સુવિધા માઇક્રોનની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ છે તથા ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે સાણંદ, ભારત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — માઇક્રોન ટેક્નોલોજી, ઇન્ક. (NASDAQ: MU)એ આજે ગુજરાતના સાણંદમાં તેની સેમિકન્ડક્ટર અને ટેસ્ટ સુવિધાનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ અત્યાધુનિક સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી એડવાન્સ્ડ DRAM અને NAND વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ પ્રોડક્ટ્સમાં પરિવર્તિત કરે છે. એકવાર …
Read More »શ્રદ્ધા અને મુક્તિની યાત્રા: લાલો – કૃષ્ણ સદા સહાયતે સોની LIV પર આવી રહ્યું છે
ગુજરાત, અમદાવાદ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — વિશ્વસનીય ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ 6 માર્ચે સોની LIV પર તેના વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર થઈ રહી છે ત્યારે શ્રદ્ધા, શરણાગતિ અને આંતરિક જાગૃતિની વાર્તા સ્ક્રીન પર આવી રહી છે. બોક્સ ઓફિસ પર ₹100 કરોડનો સીમાચિહ્ન પાર કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ, લાલો માત્ર સિનેમેટિક સફળતા જ નહીં, પણ …
Read More »
Aajna Samachar