રાષ્ટ્રીય

મોબિક્વિક દ્વારા ડેલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાન રજૂ કરાયો

મોબિક્વિક ઉપભોક્તાઓ માટે એક ત્રિમાસિક એસઆઈપી ખર્ચ આવરી લેશે, રૂ. 51થી વધુના ડેઈલી એસઆઈપી પ્લાન સાથે ઉપભોક્તાઓને પુરસ્કૃત કરાશે. ઉપભોક્તાઓ રોજ નાની રકમમાં બચત કરીને તેમની અંદર નાણાકીય શિસ્ત અને સંપત્તિ સંચયનો આદતો કેળવાશે. મજબૂત સલામતી અને વિશ્વસનીયતા માટે સેફગોલ્ડ સાથે ભાગીદારી.  ગુરુગ્રામ, 14 મે, 2024:સોનું પારંપરિક રીતે બચતના સૌથી અગ્રતાના માધ્યમમાંથી એક તરીકે જ્ઞાત છે, જેના ભારતીય સંસ્કૃતિમાં મૂળિયાં …

Read More »

ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર – પારુલ યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાન, આર્ટસ અને કોમર્સ માટે યુજી પ્રવેશનો પ્રારંભ

ઇન્ડિયા 13મી મે 2024: શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યે સમર્પણ માટે ઓળખાતી માન્યતા પ્રાપ્ત પારુલ યુનિવર્સિટીને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, હવે પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ અને બેચલર ઓફ આર્ટસ (BA) પ્રોગ્રામ માટે પ્રવેશનો પ્રારંભ થઇ ગયો છે. આ જાહેરાત ગુજરાત બોર્ડ ધોરણ 12ના પરિણામો બાદ કરવામાં આવી છે.  સંભવિત ઉમેદવારો યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર લિંક …

Read More »

દુબઈનું મ્યુઝિયમ જેમ્સ : સદીઓના સમૃદ્ધ ઇતિહાસને ઉજાગર કરે છે

રાષ્ટ્રીય, 13મી મે 2024: દુબઈના વિશિષ્ટ અને સીમાચિહ્ન મ્યુઝિયમમાં રાષ્ટ્રના ભૂતકાળની મનમોહક વાર્તાઓ પર ધ્યાન આપો કારણ કે દરેક મ્યુઝિયમ ઈતિહાસની અનોખી સફર પ્રદાન કરે છે, જે રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરતી સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે. દુબઈની ઓળખને આકાર આપનારા ખજાના અને કથાઓનું અન્વેષણ કરો, જે તેને ઇતિહાસના ઉત્સાહીઓ અને સાંસ્કૃતિક સંશોધકો માટે એકસરખું મુલાકાત લેવાનું સ્થળ બનાવે છે. …

Read More »

પારુલ યુનિવર્સિટીએ ડાયનેમિક ઓનલાઈન કોર્ષિસમાં વધારો કર્યો : શૈક્ષણિક ઉન્નિતિ માટે આજે રજિસ્ટ્રેશન કરાવો

ભારત 13મી મે 2024: ગુજરાતની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંની એક પારુલ યુનિવર્સિટી ઓનલાઈન વડોદરા એ  પોતાના ઓનલાઈન અભ્યાસક્રમોની વિવિધ રેન્જના માધ્યમથી ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અવસરોની તકોને શોધવા માટે  એક ગેટવેના રૂપમાં કામ કરે છે. યુવા વિદ્યાર્થીઓમાં ફ્લેક્સીબલ અને એક્સેસિબલ એજ્યુકેશનની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલ આ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને સર્ટિફિકેશન …

Read More »

સ્ટેપ ટ્રેડ શેર સર્વિસિસ દ્વારા PMS વર્ટિકલ લોન્ચ, સ્ટ્રેટજીસ જાહેર કરી

અમદાવાદ 13 મે 2024: અગ્રણી ઇનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની સ્ટેપટ્રેડ શેર સર્વિસિસે શનિવારે અમદાવાદમાં તેની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) લોન્ચ કરી, જે તેમની સફરમાં એક મુખ્ય સીમાચિન્હરૂપ છે. સ્ટેપટ્રેડ શેર સર્વિસિસે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા PMS લાઈસન્સ પ્રાપ્ત થયાના બે મહિના પછી PMS સેવાઓની શરૂઆત કરી છે. ખાસ પ્રસંગે ટિપ્પણી કરતા સ્ટેપટ્રેડ શેર સર્વિસિસના ડાયરેક્ટર અને ભારતના …

Read More »

માઇનીંગ ક્ષેત્રની સુનિલ મહેતાની તસવીરોનું અદભુત પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાયું

અમદાવાદમાં “ધ બિગ વિઝન” નામથી સુનિલભાઈ મહેતાએ કંડારેલી તસવીર થકી માઇનિંગ ફોટોગ્રાફીનું રેર કલેક્શન દર્શાવતું એક્ઝિબિશન રવિશંકર રાવળ કલા ભવન ખાતે શરૂ થયું છે. ફોટોગ્રાફીનો શોખ ધરાવતા સુનિલભાઈ મહેતાએ તેમના વિવિધ અસાઇમેન્ટ દરમિયાન માઈનીંગ ક્ષેત્રની ફોટોગ્રાફી કરી કમળના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા હતા અને માઇનિંગ ના ચાર દાયકા જુના ફોટોગ્રાફ પણ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે. ફોટોગ્રાફર સુનિલ મહેતાની સામાન્ય વિષયો કરતાં …

Read More »

હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાયો

અમદાવાદ 11 મે 2024: તાજેતરમાં જ હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ  દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાઇ ગયો, જેમાં અંદાજે ૯૦ જેટલા સફળ સાહસિકોએ ભાગ લઈને હિમતનગરના આંગણે પોતાના વ્યવસાય અંગે સંપૂર્ણ વિગતો આપી એકબીજાની સાથે નવીન રીતે પરસ્પર વ્યવસાયના પ્રસાર અને વિકાસ  માટે  કટિબદ્ધ થયા હતા.  આ સમગ્ર ઘટનાનું આયોજન અમદાવાદના ચેપ્ટર દ્વારા થયું હતું અને …

Read More »

ફોર્ચ્યુન હોટલ્સ એ ગુજરાતમાં પોતાનું વિસ્તરણ ચાલું રાખ્યું

ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની સાથે રાજ્યમાં પોતાની 9મી પ્રોપર્ટી લોન્ચ કરી એકતા નગર, 10 મે 2024: ITCs હોટેલ ગ્રૂપના મેમ્બર્સ  ફોર્ચ્યુન હોટેલ્સે ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતા નગરના લોન્ચની જાહેરાત કરી છે, જે નર્મદા નદીના મનોહર દૃશ્યોની સાથે ગુજરાતના નવીનતમ આકર્ષણની નજીક કમ્ફર્ટ અને હોસ્પિટલિટી પ્રદાન કરશે. એકતા નગર રેલ્વે સ્ટેશનથી થોડી જ મિનિટના અંતર પર સ્થિત આ …

Read More »

અવિ પટેલએ કેનવાસ પેઇન્ટીંગ પ્રદર્શન સાથે “ધી લિક્વીડ એજ” રજૂ કર્યુ

અમદાવાદ મે 2024: આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અવિ પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટીંગ્સનું પ્રદર્શન ધી લિક્વીડ એજ આજે અમદાવાદમાં ગુફીમાં શરૂ થયુ હતું, જે ઉત્સાહીઓને મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે. અવિ પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઇ જવાનું વચન આપે છે. બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવિ …

Read More »

આ ઉનાળામાં પૌષ્ટિક નાસ્તો ખાઓ અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવો

ડૉ ગીતિકા મિત્તલ, સ્કિન એક્સપર્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ઉનાળો ઘણીવાર ત્વચાના સ્વાસ્થ્ય પર અસર કરે છે, તેથી આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. એક સ્કિન એક્સપર્ટ હોવાના નાતે હું સલાહ આપીશ કે ત્વચાની બાહ્ય સંભાળની સાથે વ્યક્તિએ તેની આંતરિક રીતે પણ કાળજી લેવી જોઈએ. આ માટે સંતુલિત આહાર લો, જો તમે અંદરથી સ્વસ્થ હશો તો બહારથી પણ સુંદર લાગશો. …

Read More »