અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે રવિવારની સાંજ વિવિધ સંગીતમય પ્રસ્તુતિઓથી સભર રહી હતી, જ્યાં ગુરુ શિષ્ય કનેક્ટની ત્રીજી સીઝન “ધ ગાનાએરેના” યોજાઈ હતી. વર્સેટાઈલસિંગર, કમ્પોઝર અને મ્યુઝિક ગુરુ અનિકેત ખાંડેકર દ્વારા ક્યુરેટ કરવામાં આવેલ આ ઓપન-એર કોન્સર્ટમાં તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા 15 થી વધુ પ્રોફેશનલસિંગર્સ એક જ સ્ટેજ પર સાથે આવ્યા હતા, જે પારંપરિક ગુરુ–શિષ્ય બોન્ડનું એક અનોખું શોકેસ …
Read More »રાષ્ટ્રીય
યામાહા Fascinoએ નવી ડિઝાઇન રિફ્રેશ સાથે સ્ટાઇલમાં સુધારો કર્યો
કરવામાં આવેલો અદ્યતન સુધારો નવી રિયર ડિઝાઇન લાવે છે, જે સ્કુટરને વધુ કોમ્પેક્ટ અને ટ્રેન્ડિયર બનાવે છે Fascinoએ લોન્ચ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1.5 મિલીયન ઉત્પાદનનું સીમાચિન્હ વટાવ્યું છે, જે તેની વધી રહેલી લોકપ્રિયતાનું અને તમામ માર્કેટ્સમાં ગ્રાહકોમાં સંપાદિત કરેલા વિશ્વાસનું પ્રમાણ છે ચેન્નઇ, તામિનલનાડૂ | ૧૬મી એપ્રિલ ૨૦૨૬ — ઇન્ડિયા યામાહા મોટર્સ પ્રા. લિમીટેડે આજે સ્ટાઇલીશ Fascino 125 Fi …
Read More »કીકોએ અમદાવાદના ફિનિક્સ પેલેડિયમ મોલમાં નવા સ્ટોરના લોન્ચ સાથે પોતાની રિટેલ હાજરીને મજબૂત બનાવી
અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — 120થી વધુ દેશોમાં છેલ્લા 65 વર્ષથી માતા-પિતાનો વિશ્વાસ જીતનાર ગ્લોબલ બેબી કેર બ્રાન્ડ કીકો એ પશ્ચિમ ભારતમાં પોતાની રિટેલ હાજરીને વધુ વિસ્તૃત કરતાં અમદાવાદના ફિનિક્સ પેલેડિયમ મોલમાં નવો એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન કીકો ના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે મુખ્ય શહેરી બજારોમાં પરિવારોને પોતાની સંપૂર્ણ બેબી …
Read More »આદિત્ય ગઢવીનું “લટકે હાલો” સોંગનું પ્રીમિયર 50 ફેન્સની હાજરીમાં કરાયું: સોંગ ડિજિટલ જીવનમાંથી રિયલ લાઈફ તરફ વળવાની પ્રેરણા
અંડર ધ નીમ ટ્રી ખાતે એક્સક્લુઝિવ પ્રીમિયર, ક્વિઝ દ્વારા પસંદ કરાયેલા 50 ફેન્સની હાજરીમાં લોન્ચ અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતના લોકલાડિલા ગાયક આદિત્ય ગઢવીનું નવું વીડિયો સોંગ “લટકે હાલો” તાજેતરમાં અમદાવાદ ખાતે એક ખાસ એક્સક્લુઝિવ પ્રીમિયર દ્વારા રજૂ કરવામાં આવ્યું. લાંબા સમય બાદ આદિત્ય ગઢવીનું વીડિયો સોંગ રિલીઝ થતું હોવાને કારણે તેમના ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો …
Read More »48 ટકા ભારતીય ગ્રાહકો CXમાં સહાનુભૂતિનો અભાવ હોવાનું જણાવે છે, જ્યારે ફક્ત 19 ટકા લીડર્સ AI સાથે તેને પહોંચી વળે છે
મુંબઈ | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — ભારતના બિઝનેસ લીડર્સ બોર્ડરૂમ પ્રતીતિ સાથે AIને ટેકો આપે છે, પરંતુ તેમના ગ્રાહકો હજુ તે મહેસૂસ કરતા નથી. આ સર્વિસ નાઉનાં Customer Experience Report 2026, The CX Shiftનાં મુખ્ય તારણો છે, જે ભારતભરના ગ્રાહકો, સેવા પ્રતિનિધિઓ અને લીડર્સનું પરિપ્રેક્ષ્ય મઢી લે છે. બિઝનેસ લીડર્સ ગ્રાહક અનુભવમાં વધુ ને વધુ AIને અગ્રતા આપી રહ્યા છે …
Read More »કોકા-કોલા® ઇન્ડિયા ‘હાફટાઇમ’ ક્ષણોની પુનઃકલ્પના માટે દિલજીત દોસાંઝ અને જાન્હવી કપૂરને બોર્ડ પર લાવે છે
નેશનલ | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — કોકા-કોલા®એ આજે દિલજીત દોસાંઝ અને જાન્હવી કપૂરને સમાવતી પોતાની કેમ્પેનની ઘોષણા કરી છે, જે દરરોજની ક્ષણોમાં જીવનમાં “કોકા-કોલા હાફટાઇમ”નો ખ્યાલ લાવે છે. તેના મૂળમાં તે એવી માન્યતા પર નિર્માણ કરવામાં આવ્યું છે કે હાફટાઇમ ફક્ત દિવસને સ્થગિત કરતાં વધુ કામ કરે છે, તેણે તમને તેમાં પાછા ખેંચી લેવા જોઈએ. પોતાના સ્વાદિષ્ટ અને તાજગીભર્યા સ્વાદ સાથે …
Read More »ટાટા મોટર્સ તેના લખનૌ પ્લાન્ટ ખાતે 10 લાખ કમર્શિયલ વેહિકલ્સના ઉત્પાદનનું માઈલસ્ટોન હાંસલ કર્યું
ઉત્તર પ્રદેશમાં 35 વર્ષની ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા અને કૌશલ્ય નિર્માણની ઉજવણી કરે છે લખનૌ | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ્સની ઉત્પાદક ટાટા મોટર્સ લિ. દ્વારા જે ઉત્તર પ્રદેશમાં તેની હાજરીના સાડાત્રણ દાયકાથી વધુ સમય અને ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા, આર્થિક વૃદ્ધિ, કૌશલ્ય વિકાસ અને સક્ષમ આજીવિકા નિર્મિતીમાં તેના યોગદાનની યાદગીરીમાં તેના લખનૌ એકમમાંથી 10 લાખનું કમર્શિયલ વેહિકલ બહાર પાડવા …
Read More »“તુમપે હી પ્યાર આ ગયો”: અવિનાશ તિવારી અને મેધા શંકરની કેમેસ્ટ્રીએ ‘ગિન્ની વેડ્સ સની 2’ના નવા રોમેન્ટિક ગીતમાં બિખેર્યો જાદુ
અમદાવાદ, ગુજરાત | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — પ્રેમનો માહોલ ફરી એકવાર છવાઈ ગયો છે! ‘ગિન્ની વેડ્સ સની 2’ના મેકર્સે તેમનું નવું ગીત “તુમપે હી પ્યાર આ ગયો” રિલીઝ કર્યું છે. આ એક સુંદર રોમેન્ટિક ગીત છે, જે મિત્રતા થી પ્રેમ સુધીના સફરને ખૂબ જ નાજુક અને ભાવુક અંદાજમાં રજૂ કરે છે। “છાપ તિલક”ની મસ્તી અને “એ ખુદા”ની લાગણીસભર ઊંડાઈ પછી, …
Read More »મેકમાયટ્રિપ અને ડ્રુકએર ડાયરેક્ટ- ફ્લાઈટ હોલીડે પેકેજીસ સાથે ભૂતાનને અમદાવાદથી પહોંચક્ષમ બનાવે છે
આ ડાયરેક્ટ રુટને કારણે પ્રવાસ સમય ત્રણ કલાક ઓછો થશે, જેને લઈ આ સમરમાં હિમાલયન શાસન આસાન પહોંચમાં આવશે ગુરુગ્રામ | ૧૪મી એપ્રિલ ૨૦૨૬ — ભારતની અગ્રગણ્ય ઓનલાઈન ટ્રાવેલ કંપની મેકમાયટ્રિપ દ્વારા આજે ડ્રુકએર સાથે ભાગીદારીમાં ભૂતાન હોલીડે પેકેજીસના લોન્ચની ઘોષણા કરી હતી. અમદાવાદના પ્રવાસીઓને પારો માટે સીધી ફ્લાઈટ્સને પહોંચ મળશે, જેને લઈ આઠ કલાક સુધી લાંબો પ્રવાસ થાય છે …
Read More »શનિવારથી પાલીતાણામાં પૂ.મોરારિબાપુના શ્રીમુખેથી ગુંજશે રામનામનું ગાન
અમદાવાદ, ગુજરાત | ૧૪ એપ્રિલ ૨૦૨૬ — પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામનામનું કથાગાન સાંભળવું એ હવે સૌભાગ્યનો વિષય બની ગયો છે.કારણ કે બાપુની કથાઓ અને તેનો ક્રમ દેશ-વિદેશમાં અનેક રીતે ભરપૂર અને પ્રચુર રહેતો હોય છે ત્યારે પોતાના પૈત્રિક વતનમાં કથાગાન કરવાનું મનસુબો પણ પૂરો થઈ શકતો નથી.પરંતુ આ અવસર હવે આગામી 18 એપ્રિલથી પાલીતાણા આંગણે ઉજવાવા અજવાસ પાથરી રહ્યો છે.કથાનુ સમાપન …
Read More »
Aajna Samachar