અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી અને લેબોરેટરી ઇક્વિપમેન્ટ સેક્ટર વિષયક રોડ શો તથા ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું હતું, જે આગામી ફાર્મા મેકટેક લેબનેક્સ્ટ એક્સ્પો 2026 માટે પૂર્વ તૈયારીરૂપ હતું. આ સેશનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી રાહુલ સિંહ, જોઈન્ટ ડીજીએફટી, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણી મહાનુભાવોમાં ઇન્ડિયન …
Read More »રાષ્ટ્રીય
મનોરથ પૂરો થાય તો કૃપા અને પૂરો ન થાય તો એની ઈચ્છા!
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા માટે બીજું શાસ્ત્ર હોય છે એને મિમાંસા કહે છે. જેણે મૂળ તત્વને-ઈશ્વરને પ્રાપ્ત કરવો છે તેણે સંકલ્પ નહીં,પણ વૈષ્ણવીદીનતાભર્યો મનોરથ કરવો. “અમે કથા કરીએ એ લીંબુ કાપવાનું કર્મ છે,એ રસ ગ્રંથિ છૂટી પાડે છે.” શ્રધ્ધાથી …
Read More »યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડીલર્સ પાર્ટનરશીપ આધારિત ક્રાંતિકારી મોડેલ રજૂ
ભારતના એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ સ્થિત યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડે એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં એક નવી દિશા દર્શાવતા ડીલર્સ પાર્ટનરશીપ આધારિત મોડેલની જાહેરાત કરી છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કંપનીએ પોતાના ડીલર્સને રિયલ સેન્સમાં ગ્રોથ પાર્ટનર્સ માનીને કંપનીની ઇકિવિટી આપી છે. ગુજરાત અને રાજસ્થાનના અંદાજે 50 ડીલર્સને આ પહેલ હેઠળ સામેલ …
Read More »હેયર ભારતની એકમાત્ર અલ્ટ્રા ફ્રેશ એર ટેક્નોલોજી અને ફૂલ AI કલર ટચ પેનલ સાથે F11 વોશિંગ મશીન લોન્ચ કરે છે
ભારત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — હેયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, જે સળંગ ૧૭ વર્ષથી વૈશ્વિક સ્તરે નંબર ૧ મેજર એપ્લાયન્સ બ્રાન્ડ છે, તેણે પોતાની નવી હેયર F11 વોશિંગ મશીન સિરીઝ લોન્ચ કરીને લોન્ડ્રી ઇનોવેશનને નવી ઊંચાઈ પર લઈ જઈ છે. આ મશીન કપડાંની દુર્ગંધ, ડિટર્જન્ટના બગાડ અને જટિલ નિયંત્રણો જેવી રોજિંદી સમસ્યાઓ ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હેયર F11 — …
Read More »એમેઝોન ઇન્ડિયાની સાથે હવે આંબાવાડિયાની તાજી કેરીઓનો આનંદ ઘર બેઠાં માણો
હાફુસથી લઈને રસપુરી, સફેદા, સિંદૂરી, કેસર, તોતાપુરી અને બીજી ધણી બધી – આ વર્ષે ઉનાળામાંભારતીય કેરીઓની શ્રેષ્ઠ વૈવિધ્યતાઓ એક જ સ્થળેમેળવો આ સીઝનમાં તમારી મનપસંદ કેરી લેવાનું વિચારી રહ્યા છો? તો બસ રુફસને પૂછો — ‘મને 500 રૂપિયાની અંદર હાફુસ બતાવો’ અથવા ‘સ્મૂધી બનાવવા માટે શ્રેષ્ઠ કેરીઓ બતાવો’ — અને મેળવો પર્સનલાઇઝ્ડ ભલામણો. અથવા તો કેરીની સમાન વેરાયટી અને પ્રોડક્ટ્સ …
Read More »અસલી સ્વેગનો નવો અવતારઃ યેઝદી અને બીએસએએ બે શાનદાર નવી સ્ક્રેમ્બલર મોટરસાયકલ લૉન્ચ કરી
સ્ક્રેમ્બલર્સને બાઈકની દુનિયાની એસયુવીગણાવીનેયેઝદી અને બીએસએએ 350 સીસીઅને 650 સીસીની બે દમદાર મોટરસાયકલ સાથે આ કેટેગરીને વધુ મજબૂત બનાવી મુંબઈ | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — યેઝદી અને બીએસએ ભારતના આધુનિક રાઈડર્સ માટે પહેલીવાર જોડાણ કર્યું છે અને બે અલગ જ પ્રકારની સ્ક્રેમ્બલર લૉન્ચ કરી છે. આ એવી મોટરસાયકલ છે, જે શહેરમાં ચલાવવામાં સરળ, પહાડી રસ્તાઓ પર આત્મવિશ્વાસથી ભરપૂર અને હાઈવે …
Read More »ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી લોન કોર્પોરેટ્સ જે રીતે ટૂંકા ગાળાની જરૂરતોને હાથ ધરે છે તેમાં બદલાવ લાવી રહી છેઃ કોટક
અમદાવાદ, ગુજરાત | ૨૨મી એપ્રિલ ૨૦૨૬ — પાઈલટ ફેઝમાં રૂ. 9000 કરોડથી વધુ વિતરણ કર્યા પછી કોટક મહિંદ્રા બેંકે કોર્પોરેટ ગ્રાહકો માટે ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી ડિમાંડ લોન વિસ્તારી છે, જે ટૂંકા ગાળાની લોનને ઝડપી પહોંચ કંપનીઓ જે રીતે નિત્યક્રમની ફન્ડિંગ જરૂરતો હાથ ધરે તેની પર પ્રભાવ પાડવાનું શરૂ કર્યું હોવાનો સંકેત આપે છે. આ સુવિધાથી પાત્ર કોર્પોરેટ્સને ડિજિટલ પ્રક્રિયા થકી …
Read More »સ્કૉલિયોસિસ ને સમજવું: કારણો, પ્રકારો અને બાળકો તેમજ પુખ્ત વયના લોકોમાં તેનો વિકાસ
ડૉ. અમિત ઝાલા, સિનિયર કન્સલ્ટન્ટસ્પાઇન સર્જન, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ તંદુરસ્ત શરીરમાં સ્પાઇન એ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. 33ઇન્ટરલોકિંગબોન્સની બનેલી આ કોલમ આપણને ટટ્ટાર રાખે છે, સ્પાઇનલકોર્ડનું રક્ષણ કરે છે અને આપણને બેન્ડ, ટ્વિસ્ટ થવા તેમજ આખા જીવનનો ભાર વહન કરવાની ક્ષમતા આપે છે. કેટલાક લોકોમાં, આ કોલમ તેની સીધી રેખાથી ડેવિએટ થઈ જાય છે, જે બાજુની તરફ વળીને લાક્ષણિક …
Read More »આ છે લેમન. આ છે લાઈમ. હવે તેમાં છે મિંટ. સ્પ્રાઈટ તેની પ્રથમ ફ્લેવર- સ્પ્રાઈટ લેમન મિંટ સાથે સમરમાં મિંટી ટ્વિસ્ટનો ઉમેરો કરે છે
નવી લોન્ચ કરાયેલી કેમ્પેઈન ફિલ્મમાં સુનિલ ગ્રોવરમાં‘મિંટ લગા‘ સમર મોમેન્ટ જીવંત કરે છે Film link નવી દિલ્હી | ૨૨ એપ્રિલ ૨૦૨૬ — ઉનાળો બેસી ગયો છે ત્યારે ભારત ઠંડા કઈ રીતે થવું તે અચૂક રીતે જાણે છે. ઠંડા ડ્રિંક્સમાં ક્રશ્ડ, સમર કૂલર્સમાં સ્ટિયર્ડ અથવા લેમ અને કાંઈક ફિઝઝી સાથે મડલ્ડ, ફુદીનો ભારતની ઘરમાં વૃદ્ધિ પામેલી ઠંડા થવાની વિધિ છે. સ્પ્રાઈટ …
Read More »ઓરેન્ડા મહાકુંભ 2.0 એ અમદાવાદમાં સહયોગ આધારિત નેટવર્કિંગના નવા યુગની શરૂઆત કરી
250+ હાજરી, 5000+ વન-ટુ-વન મીટિંગ્સ, 500+ રેફરલ્સ, ₹5 કરોડથી વધુ બિઝનેસ ટેબલ પર અને ₹10+ કરોડના ભવિષ્યના બિઝનેસ માટે સક્ષમ જોડાણોએ આ ભવ્ય કોન્ક્લેવની સફળતા દર્શાવી અમદાવાદ, ગુજરાત | ૨૧ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદે ઓરેન્ડા મહાકુંભ 2.0 ની ભવ્ય સફળતા સાથે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાનો ગૌરવ મેળવ્યો. આ પ્રથમ પ્રકારનું મલ્ટી-નેટવર્ક બિઝનેસ કોન્ક્લેવ હતું, જેણે 17+ પ્રતિષ્ઠિત બિઝનેસ નેટવર્ક્સ …
Read More »
Aajna Samachar