રાષ્ટ્રીય

જેકે મેક્સ પેંટ્સ એ હોમ બ્યુટિફિકેશન પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે #SingleBrandSharmaJi કેમ્પેઇન લોન્ચ કર્યું

-શર્મા જીની ભૂમિકામાં જિમી શેરગીલ જોવા મળશે નવી દિલ્હી, 17 મે 2024 – જેકે મેક્સ પેંટ્સ એ ગર્વથી પોતાનું  લેટેસ્ટ બ્રાન્ડ  કેમ્પેઇન #SingleBrandSharmaJiને  લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ પ્રીમિયમ હોમ બ્યુટીફિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડરના રૂપમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે. બે દાયકાઓથી ચાલી રહેલી વિશ્વાસ અને શ્રેષ્ઠતાની વિરાસતના મૂળમાં જેકે મેક્સએક્સ પેંટ્સ એ જેકે વોલમેક્સએક્સ વોલ પુટ્ટીની સફળતા નિર્વિવાદ લીડર …

Read More »

ભારત અને ગુજરાતમાં પ્રથમવાર 18 મે શનિવારના રોજ અમદાવાદમાં બલૂન લા..લા નામનો બલૂન કાર્નિવલ યોજાશે

ગુજરાત, અમદાવાદ 17 મે 2024: અમદાવાદના આંગણે બાળકોના સમર વેકેશનના માહોલને ચાર ચાંદ લગાવવાના હેતુસર પ્રથમ વખત બલૂન લાલા કાર્નિવલનું આયોજન શ્યામલ વિસ્તારમાં આવેલ H3 પ્રિ સ્કૂલમાં 18 મી મે 2024 શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ આયોજન બલૂનવાલા સોશિયલ આંત્રપ્રિન્યોર તેમજ H3 પ્રિ સ્કૂલ દ્વારા યોજાશે. જેમાં 30 ફૂટના બલૂનની વોલ બનાવવામાં આવશે.  700થી વધુ બાળકો આ ઇવેન્ટમાં …

Read More »

માઇક્રોસોફ્ટ અને લિંકડીન એ 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ અનુસાર 92 ટકા ઇન્ડિયન નોલેજ વર્કર્સ વર્કપ્લેસમાં એઆઇ(AI)નો ઉપયોગ કરે છે

91 ટકા ઇન્ડિયન લિડર્સનું માનવું છે કે, સ્પર્ધામાં ટકી રહેવા માટે AI અપનાવું જરૂરી છે પરંતુ 54 ટકાને ચિંતા છે કે તેમની સંસ્થામાં AI યોજનાનો અભાવ છે મુંબઈ, 16 મે, 2024:  માઈક્રોસોફ્ટ અને લિંકડીન એ આજે વર્કપ્લેસ પર એઆઇ (AI)ની સ્થિતિ પર 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સના ભારતના તારણો જાહેર કર્યા છે. આ રિપોર્ટનું શીર્ષક છે, “AI અહીં કામ કરી રહ્યું …

Read More »

સેમસંગે ભારતમાં નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર વાળા ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા

રિવોલ્યુશનરી નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર સેગમેન્ટમાં 20 વર્ષની વોરંટી સાથે આવે છે ગુરુગ્રામ, ભારત -16મે 2024: સેમસંગ, ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ, આજે ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ગ્રાહકોને તેમની પસંદગીઓને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરીને ભારતીય ઘરો માટે વધુ સ્માર્ટ લિવિંગ સુનિશ્ચિત કરે છે. નવા રેફ્રિજરેટર્સમાં સેમસંગની નેક્સ્ટ જનરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ઈન્વર્ટર કોમ્પ્રેસર છે. AI ઇન્વર્ટર કોમ્પ્રેસર, સેમસંગના નવા રેફ્રિજરેટર્સનું હાર્દ, વીજળીના ખર્ચની બચત કરતી …

Read More »

APRIL ગ્રુપએ ભારતની અગ્રણી કન્ઝ્યુમર ટિસ્યુ પ્રોડક્ટ્સ કંપની ઓરિગામીમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો

ઓરિગામીનું સંપાદન APRILના ભારતના ઝડપથી વિકસતા ટિસ્યુ અને પર્સોનલ હાઇજિન માર્કેટમાં પ્રવેશને અંકિત કરે છે સિંગાપુર, 16મે 2024 – ફાયબર, પલ્પ અને પેપરની અગ્રમી વૈશ્વિક ઉત્પાદક એવા APRIL ગ્રુપએ ભારતની ગ્રણી કન્ઝ્યુમર ટિસ્યુ પ્રોડક્ટ કંપનીમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો છે, જે ભારતના ઝડપથી વિકસતા ટિસ્યુ અને પર્સોનલ હાઇજિન માર્કેટમાં તેના પ્રવેશને અંકિત કરે છે. APRIL ગ્રુપ એ સિંગાપુરમાં વડુ મથક ધરાવતા …

Read More »

એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની રજૂઆત

નવી ફંડ ઓફર શુક્રવાર, ૧૭ મે, ૨૦૨૪ના રોજ ખુલે છે અને શુક્રવાર, ૩૧ મે, ૨૦૨૪ના રોજ બંધ થાય છે. ઓટોમોટિવ અને તેની સંલગ્ન વ્યવસાય પ્રવૃત્તિઓ સાથે સંબંધિત અને/અથવા તે થીમ અંતર્ગત તેમાંથી લાભ મળવાની શક્યતા ધરાવતી કંપનીઓની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવાની તક મુંબઈ, ૧૬ મે, ૨૦૨૪: ભારતની સૌથી મોટા ફંડ હાઉસ, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડે, એસબીઆઇ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ …

Read More »

ગુજરાતની શિલ્પ વિરાસતનું સંરક્ષણ : જીઆઇ ટેગ સન્માન

ગુજરાતની ચાર હસ્તકલાને સિક્યોર જીયોગ્રાફિક ઇન્ડિકેશન (GI)નું ટેગિંગ મળ્યું આ પહેલ EDIIના સહયોગથી ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશ્નરની પહેલ હસ્તકલા યોજના હેઠળ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 20 હસ્તકલાઓને GI ટેગિંગ મળી ચૂક્યું છે. ****  16 મે 2024 – આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદને ગુજરાતની સમૃદ્ધ હેરિટેજ હસ્તકલાનાં સંરક્ષણ અને પ્રચારમાં એક મહત્વપૂર્ણ …

Read More »

ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) યુનિવર્સિટી સાથે ભાગીદારીઓ મજબૂત બનાવે છેઃ દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટીઓને જોડી

નેશનલ, 16મી મે, 2024: ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપનો હિસ્સો અગ્રણી ઈન્ગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ પ્રદાતા ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) દ્વારા આજે દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટી ભાગીદારોને ઉમેરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ વિસ્તારિત નેટવર્કમાં હવે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં રસેલ ગ્રુપની નામાંકિત સભ્ય યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુકે, વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી જેવી ટોચના ક્રમની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ  પ્રતિષ્ઠિત …

Read More »

આઇકોનિકફર્સ્ટ: માયટ્રાઇડેન્ટે શર્મિલા ટાગોર અને કરીના કપૂર ખાનને એક સાથે લાવીને હોમ ડેકોરના ક્ષેત્રમાં ફરીથી પરિભાષિત કર્યું

– ધર્મા 2.0 દ્વારા નિર્મિત એક કેમ્પેઇનમાં પોતાની રીતનો પ્રથમ સહયોગ -કેમ્પેઇનમાં માયટ્રાઇડેન્ટના સંપૂર્ણ હોમડેકોર સોલ્યુશન ઓફરિંગ્સનું અનાવરણ થયુ [દિલ્હી, 15મી મે, 2024] – હોમ ડેકોર ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરવાની સાથે માયટ્રાઇડેન્ટ પોતાનું ન્યૂ કેમ્પેઇન રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જેમાં બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપૂર ખાન પ્રતિષ્ઠિત શર્મિલા ટાગોર સાથે જોવા મળશે. આ એક મહત્વપૂર્ણ સહયોગ છે, જેમાં સાસુ …

Read More »

રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું

રોટરી અમદાવાદ ક્લબના આ પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઈફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી એ લીડરશિપ વિશે પોતાનું જ્ઞાન રોટરીયન સમક્ષ રજુ કર્યું હતું અને જીવનના અનુભવો શેર કર્યા હતા. પોતાના વ્યક્તવ્યમાં તેમણે સફળ લીડરમાં મુખ્ય કયા ગુણો હોવા જોઈએ તેના વિષે સમજ આપી હતી. સફળ લીડરમાં આશા, હિંમત, પ્રામાણિકતા, સર્વસમાવેશકતા આ 4 …

Read More »