નવી દિલ્હી ૦૪ માર્ચ ૨૦૨૫: વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રવિવારે નવી દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતીના વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે દિલ્હીમાં નવ દિવસીય રામ કથાનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો. આ રામ કથા ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત હશે, જેનો ઉદ્દેશ્ય શાંતિ, અહિંસા અને પ્રેમ ફેલાવવાનો છે. …
Read More »રાષ્ટ્રીય
એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી
રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ ખાતે વર્લ્ડ હિયરિંગ ડેની નિમિત્તે પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં ENT સર્જન ડૉ. પાર્થ હિંગોળએ, જેમણે 1000થી વધુ શસ્ત્રક્રિયાઓ કરી છે, કાનની સંભાળ અને કાનને નુકસાન પહોંચાડતા કારણો ટાળવા અંગે વ્યાખ્યાન આપ્યું.આ કાર્યક્રમમાં 40થી વધુ દર્દીઓ …
Read More »મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે
2024માં હસ્તાક્ષર કરેલ વિક્રમી 42 સોદાઓ સાથે, મરિયોટએ પ્રદેશની વિકાસ પાઇપલાઇનમાં 7,000 રુમ્સનો ઉમેરો કર્યો હતો ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક (NASDAQ: MAR)એ 2024માં વિક્રમી નવા સાઇનીગ પ્રદર્શન કે જેમાં 42 સોદાઓ, 7,000 રુમ્સના યોગદાન, વર્ષાંત સુધીમાં આશરે 20,000 રુમ્સ સુધી પાઇપલાઇનના વિસ્તાર સાથે દક્ષિણ એશિયામાં વધુ એક મજબૂત વર્ષની ઘોષણા કરી છે. દક્ષિણ એશિયાએ સમગ્ર વર્ષમાં મજબૂત પ્રદર્શન …
Read More »ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ
ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ.
Read More »ભારતમાં નથિંગ ફોન (3a) અને ફોન (3a) પ્રો લોન્ચ
ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: નથિંગે આજે ફોન (3a) સિરીઝ રજૂ કરી, જે તેની મિડ-રેન્જ લાઇનઅપને અદ્યતન સુવિધાઓ સાથે શ્રેષ્ઠ બનાવે છે. પ્રશંસનીય ફોન (2a) પર આધારિત, તેમાં ઓપ્ટિકલ ઝૂમ સાથે અદ્યતન ટ્રિપલ-કેમેરા સિસ્ટમ, શક્તિશાળી સ્નેપડ્રેગન® પ્રોસેસર, તેજસ્વી, વધુ પ્રતિભાવશીલ ડિસ્પ્લે અને એસેન્શિયલ સ્પેસ જેવી નથિંગ ઓએસ ઇનોવેશન્સ ધરાવે છે – આ બધું બે યુનિક રીતે શુદ્ધ ડિઝાઇનમાં સમાયેલ છે. ડિઝાઇન: …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G,ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા
ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 5Gની થિકનેસ ફક્ત 4 mm. આસાન મલ્ટી-ટાસ્કિંગ માટે તેમાં સુધારિત પરફોર્મન્સની વિશિષ્ટતા છે. બંને ડિવાઈસ 45W ચાર્જિંગ પાવર અને સુપર ફાસ્ટ ચાર્જ 2.0 ટેકનોલોજીને સપોર્ટ કરે છે. ગુરુગ્રામ, ભારત ૦૩ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઑસમ ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી A56 5Gઅને ગેલેક્સી A36 5Gના લોન્ચની ઘોષણા કરવામાં વી હતી, જેમાં …
Read More »ચમોલી હિમ પ્રપાતમાં તથા અન્યત્ર દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારોને સહાય
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વૈશ્વિક પર્યાવરણ બદલતું જાય છે એ અનુસંધાને ઉત્તરાખંડમાં તાજેતરમાં ચમોલી વિસ્તારમાં ભયંકર હિમવર્ષા થઈ. એ વિસ્તારમાં ટનલનું કામ ચાલતું હતું અને અચાનક આવેલા હિમપ્રપાતમાં 57 જેટલાં લોકો બરફમાં દટાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનોની મહેનતને કારણે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ લોકોના મોત નીપજ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં …
Read More »હાયર એ ભારતમાં કિનોચી એસીની એકમાત્ર કલરફૂલ રેન્જ લોન્ચ કરી – આર્ટફુલ ઇન્ટેલિજન્સની શક્તિથી કૂલિંગમાં ક્રાંતિકારી પરિવર્તન
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 વૈશ્વિક મુખ્ય ઉપકરણ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, કિનોચી એર કંડિશનર્સની તેની વિશિષ્ટ કલરફૂલ રેન્જના લોન્ચ સાથે હોમ કૂલિંગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. મોર્ડન ઘરોમાં પરિવર્તન લાવવાના હેતુથી આ પ્રીમિયમ રેન્જ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અત્યાધુનિક સૌંદર્ય શાસ્ત્રનું સહજ મિશ્રણ છે. કિનોચી લિમિટેડ એડિશન એર કંડિશનર્સમાાં અત્યાધુનિક ટેકનોલોજીની સાથે …
Read More »AMFI મ્યુચ્યુઅલ ફંડ સમિટ 2025માં સિલ્વર લાઇન સર્વિસીસનું સન્માન
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: ૧,૮૦૦ કરોડ રૂપિયાના એસેટ્સઅંડરમેનેજમેન્ટ (AUM) સાથે અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ વિતરક સિલ્વરલાઇનસર્વિસીસને રોકાણકાર સશક્તિકરણ અને નાણાકીય વૃદ્ધિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા સન્માનિત કરવામાં આવી છે.સિલ્વરલાઇનસર્વિસીસના ડિરેક્ટર દીપેશઅરોરાએમુંબઈમાંજિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સમિટમાંએસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા આપવામાં આવેલ એવોર્ડ સ્વીકાર્યો.આ સન્માન વિશે વાત કરતાં,મિસ્ટરઅરોરાએ કહ્યું કે આ …
Read More »નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન-ઇન્ડિયાએ ગ્રાસરૂટ ઇનોવેશનના ૨૫ વર્ષ પૂરા કર્યા
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) ઇન્ડિયાએ અમદાવાદના સાયન્સ સિટીમાં બે દિવસના રજત જયંતી ઉજવણીઓની શરૂઆત કરી. આ પ્રસંગે નામાંકિત મહાનુભાવો, નીતિ નિર્ધારકો, વૈજ્ઞાનિકો અને ગ્રાસરૂટ ઇનોવેટર્સ એકત્રિત થયા હતા જેમણે રાષ્ટ્રભરમાં ફ્રુગલ ઇનોવેશનના ૨૫ વર્ષોની ઉજવણી કરી. ૧ માર્ચ, ૨૦૨૫ના દિવસે યોજાયેલ ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે …
Read More »