રાષ્ટ્રીય | ૨૪મી જૂન ૨૦૨૬ | ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે આવેલી DCM શ્રીરામ કેમિકલ્સ ઉત્પાદન સાઇટ, જે DCM શ્રીરામ લિમિટેડનો ભાગ છે, તેને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક (GLN) દ્વારા ઉત્પાદકતામાં વિશિષ્ટતા સાથે માન્યતા આપવામાં આવી છે.2026માં આ નેટવર્ક માટે વૈશ્વિક સ્તરે પસંદ કરવામાં આવેલા માત્ર 16 ઔદ્યોગિક સ્થળોમાંથી એક આ સાઇટછે. ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક એ વર્લ્ડ ઇકોનોમિક …
Read More »રાષ્ટ્રીય
આસ્થા સ્પિનટેક્સ લિમિટેડનો IPO 29 જૂન, 2026ના રોજ ખુલશે
IPO નું કદ – ₹ 170 કરોડ (ઉચ્ચ કિંમતના બેન્ડ પર) ભાવ શ્રેણી – ₹ 125 – ₹ 136 પ્રતિ શેર લોટ સાઈઝ – 110 ઈક્વિટી શેર મુંબઈ | ૨૪ જૂન ૨૦૨૬ | આસ્થા સ્પિન્ટેક્સ લિમિટેડ, કાર્ડેડ, કોમ્બેડ અને કોમ્પેક્ટ કોમ્બેડ કોટન યાર્ન અને કોટન ગાંસડીના ઉત્પાદન અને વેપારના વ્યવસાયમાં રોકાયેલી છે. કંપની ₹170 કરોડ (ઉચ્ચ કિંમતના બેન્ડ પર) એકત્ર …
Read More »દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ એલપીજી હેન્ડલિંગમાં નવો માઈલસ્ટોન હાંસલ કર્યો
”12 વર્ષ: વિશ્વાસના, વિકાસના, જન-કલ્યાણના’ ની થીમ સાથે નાણાકીય વર્ષ 2025-26માં 25% વર્ષની વૃદ્ધિ નોંધાઈ અમદાવાદ, ગુજરાત | ૨૪ જૂન ૨૦૨૬ | દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એલપીજી હેન્ડલિંગમાં નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે, જેના દ્વારા ભારતના અગ્રણી એનર્જી પોર્ટ્સમાં તેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડીપીએએ સફળતાપૂર્વક 133 એલપીજી વેસલ્સનું હેન્ડલિંગ સાથે …
Read More »એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિઝ દ્વારા અમદાવાદ સ્થિત એચસીએફ હોસ્પિટલમાં અદ્યતન નેત્રરોગ વિભાગનું લોકાર્પણ
અમદાવાદ, ગુજરાત | ૨૩ જૂન ૨૦૨૬ | આરોગ્યસંભાળની સુવિધાઓને મજબૂત બનાવવાની અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, એચડીબીફાઇનાન્શિયલ સર્વિસિઝ એ અમદાવાદ સ્થિતહેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલખાતે અદ્યતન અને આધુનિકનેત્રરોગ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સની સ્થાપનામાં સહયોગ આપ્યો છે. નવી રચાયેલ આ સુવિધાનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં HDBFS અને HCF હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2026 નું ભવ્ય રીતે આયોજન
અમદાવાદ, ગુજરાત | ૨૩ જૂન ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા પ્રતિષ્ઠિત સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2026 નું ભવ્ય આયોજન હોટેલ પાર્તેરે, થલતેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી પરિવારના અનેક ગણમાન્ય મહાનુભાવો, ક્લબ સભ્યો, સ્પાઉસ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાંજ સેવા, ફેલોશિપ, નેતૃત્વ અને મનોરંજનનો ભવ્ય ઉત્સવ બની રહી, જેમાં વર્ષ 2025–26 દરમિયાન રોટરી ક્લબ …
Read More »ક્વિડે AI દ્વારા ક્રેડિટ ઍક્સેસને નવી વ્યાખ્યા આપતા બે વર્ષ પૂર્ણ કર્યા, 1 કરોડથી વધુ વપરાશકર્તાઓનો આંકડો પાર કર્યો
ક્રેડિટ શોધવાની પ્રક્રિયાને સરળ બનાવવાથી લઈને AI આધારિત ક્રેડિટ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા સુધી, ક્વિડ લાખો ભારતીયો માટે એક વિશ્વસનીય નાણાકીય સહયોગી તરીકે વિકસિત થઈ રહ્યું છે અમદાવાદ, ગુજરાત | ૨૩ જૂન ૨૦૨૬ | ભારતના અગ્રણી AI-સંચાલિત ક્રેડિટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ્સમાંના એક એવા ક્વિડે તેની કામગીરીના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ સિદ્ધિ દેશભરના ગ્રાહકો માટે ક્રેડિટને વધુ સુલભ, પારદર્શક …
Read More »અમદાવાદની ક્લાઈજન્ટ એરોસ્પેસે સ્વદેશી હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક એરક્રાફ્ટના સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ સાથે નોંધાવી મોટી સિદ્ધિ
ભારતના પ્રાદેશિક હવાઈ પરિવહન અને એરોસ્પેસ ઇનોવેશન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન અમદાવાદ, ભારત | ૨૩ જૂન ૨૦૨૬ | અમદાવાદ સ્થિત એરોસ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ક્લાઈજન્ટ એરોસ્પેસ (Cligent Aerospace)એ તેના સ્વદેશી વિકસિત હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક eSTOL (Electric Short Takeoff& Landing)એરક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેટરનું સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ પૂર્ણ કરીને ભારતના એરોસ્પેસ, એવિએશન અને ડીપ-ટેક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વાસ્તવિક ઓપરેશનલ પરિસ્થિતિઓમાં કરવામાં આવેલા આ …
Read More »ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય તલગાજરડા, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે. રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. …
Read More »સત્યનો વિચાર, ઉચ્ચાર અને સ્વિકાર-એ મહાદેવનું ત્રિપુંડ છે.
સવાલના માત્ર જવાબ મળે છે.જિજ્ઞાસા કરો,તો જાગૃતિ મળે છે. અધ્યાત્મમાં સવાલનું એટલું મૂલ્ય નથી,જેટલું જિજ્ઞાસાનું છે. જ્યાં સીમા હોય ત્યાં સંઘર્ષ હોય છે. સત્ય અત્યંત સૂક્ષ્મ અને પકડમાં ન આવે એવું હોય છે. પરમસત્યકાલાતિત હોય છે. ઈચ્છાઓ રહેવા છતાં શરીર ચાલ્યું જાય એ મૃત્યુ છે,શરીરનાં રહેવા છતાં ઈચ્છાઓ ચાલી જાય એ મુક્તિ છે:સ્વામીશરણાનંદજી. શનિવારે કોચિ ખાતે ચાલતી રામકથાનાં આઠમા દિવસે …
Read More »શાંકરી ભૂમિથી થયું રામકથાનુ સમાપન; ૯૮૦મી કથાધારા ૪-જૂલાઇથી દેવભૂમિ હરિદ્વારથી વહેશે.
નામસંગ, પ્રસન્નતાનો સંગ સાધુસંગ-આ ત્રણ મૃત્યુલોકમાં હોવા છતાં સત્યલોક, પ્રેમલોક, કરુણાલોકમાં પ્રવેશ કરાવી શકે છે. વિશ્વ યોગદિવસ, ફાધર્સડે અને વિશ્વ સંગીત દિવસનાં સંગમ દિવસે સૌને વધાઇઅપાઇ. મુક્તિનો માર્ગ વાયા ભારત થઈને જાય છે. મુક્તિ, ભક્તિ અને ભુક્તિ-ભોગને મેળવવો હોય તો મૃત્યુલોક, પૃથ્વીલોક ભારતથી પસાર થવું પડે છે. નામની પાસે બેસો, કારણકે રૂપ મોહિત પણ કરી શકે, ભ્રમિત પણ કરી શકે …
Read More »
Aajna Samachar