રાષ્ટ્રીય

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી વીરભદ્ર નંદગિરિ મહારાજ મામાં સરકારના દિવ્ય આશીર્વાદથી આયોજિત “અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત ભાવિકો બિંદુ સરોવર તીર્થની પવિત્ર યાત્રા પર ગયા. આ પાવન યાત્રા દરમિયાન પૂજ્ય મામાં સરકારે બિંદુ સરોવરનું પવિત્ર જળ વૈદિક વિધિથી પાત્રમાં …

Read More »

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દેશભરના લગભગ 200 ગામો સુધી પહોંચ્યો

સરકારી ભાગીદારી અને કલ્યાણકારી યોજનાઓ સાથે સમન્વય દ્વારા સ્વ-શાસન ગ્રામીણ મોડલને સ્કેલ કરે છે મુંબઈ | ૨૦મી મે ૨૦૨૬ | ટાટા મોટર્સ ફાઉન્ડેશને તેના ફ્લેગશિપ ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IVDP) ને નોંધપાત્ર રીતે વિસ્તારીને 5 રાજ્યોની 103 ગ્રામ પંssચાયતો હેઠળ આવેલા લગભગ 200 ગામો સુધી પહોંચાડ્યો છે, જે ભારતના સૌથી વંચિત આદિવાસી વિસ્તારો અને કૃષિ આધારિત પ્રદેશોમાં સમુદાય આધારિત ગ્રામ્ય …

Read More »

Maaza®ના 50 વર્ષ: ભારતના કેરી પ્રત્યેના અતૂટ પ્રેમને બોટલમાં ભરતા

નેશનલ | ૨૦ મે ૨૦૨૬ | કોકા કોલા ઇન્ડિયા કેરીના સ્વાદ સાથે ભારતને સંતોષતી Maaza®ના 50 વર્ષની ઉજવણી કરી રહી છે. 1976માં તેની શરૂઆત થઈ ત્યારથી, Maaza® એ ભારતના કેરી પ્રત્યેના પ્રેમ સાથે ઊંડે સુધી વણાઈ ગયું છે, જે ઉત્તમ સ્વાદ, બાળપણની યાદો અને સ્પષ્ટ રીતે ભારતીય લાગે તેવી ક્ષણોના મજબૂત વારસાનું નિર્માણ કરે છે. પાંચ દાયકા સુધી, Maaza®એ ઉનાળાની …

Read More »

સિગેટએ કન્ઝ્યુમર ડેટા એક્સપ્લોઝન માટે સ્ટોરેટ બિલ્ટ રજૂ કર્યું

નવું કન્ઝ્યુમર સ્ટોરેજ ઉકેલરોજિંદા બેકઅપ અને AI-આધારિત સર્જનાત્મક વર્કફ્લો માટે ઉચ્ચ ક્ષમતા, પ્રો-ગ્રેડ વિશ્વસનીયતા અને સ્કેલેબલ પ્રદર્શન પ્રદાન કરે છે. નવી દિલ્હી, ભારત | ૨૦મી મે ૨૦૨૬ | સિગેટ ટેકનોલોજી હોલ્ડિંગ્સ પીએલસી (NASDAQ: STX) આજે નવા અને તાજા કન્ઝ્યુમર અને પ્રોસ્યુમર (ગ્રાહક અને વ્યાવસાયિક ગુણવત્તાની વચ્ચે સારું ઇચ્છતો ગ્રાહક) સ્ટોરેજ પોતાના તમામ સિગેટ અને LaCie બ્રાન્ડઝમાં લોન્ચ કર્યું હોવાની ઘોષણા …

Read More »

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર ‘Obeda®’ (ટેબ્લેટ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

હૈદરાબાદ, ભારત | ૨૦ મે ૨૦૨૬ | વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની ડૉ રેડ્ડીઝ લેબોરેટરી લિમીટેડ (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY; તેની પેટાકંપનીઓ સાથે “ડૉ રેડ્ડીઝ” તરીકે સંદર્ભિત)એ આજે પોતાની ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ટાઇપ 2 ડાયાબિટીઝ મેલીટસ માટે હોવાનો નિર્દેશ કરે છે. ડૉ. રેડ્ડીઝનીઓરલસેમાગ્લુટાઇડ ભારતમાં Obeda®બ્રાન્ડ નામ હેટળ ટેબ્લેટ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ …

Read More »

યુથ એમ્બેસેડર વિદિત શર્માએ B.J. મેડિકલ કોલેજ ખાતે “No to Drugs | No to Suicide” સંદેશ સાથે માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાનને નવી દિશા આપી

અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | “માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાત” અંતર્ગત આજે B.J. મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સત્ર યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા દ્વારા આયોજિત 37મું કોલેજ/યુનિવર્સિટી સત્ર હતું. આ કાર્યક્રમનું આયોજન ડીન મેડમ ડૉ. મીનાક્ષી પરીખ, ડીન – B.J. મેડિકલ કોલેજ તથા હેડ – સાયકિયાટ્રી વિભાગના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ …

Read More »

ધર્મા પ્રોડક્શન કરશે સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત “જિંદગી વન્સ મોર” ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભવ્ય એન્ટ્રી

અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | પ્રાદેશિક બોક્સ ઓફિસની સફળતા અને સર્જનાત્મક ક્ષમતાને ધ્યાનમાં રાખીને, ‘વાર્તાકાર ફિલ્મ્સ’ ના સહયોગમાં નિર્માતા વાસુ ધોળકિયા છે અને દિગ્દર્શક જયમીન દ્વારા બનાવામાં આવેલ ફિલ્મ  “જિંદગી વન્સ મોર” ને ભારતના અગ્રણી સ્ટુડિયો અને પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ પ્રસ્તુત કરશે  અને એ રીતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ધર્મા પ્રોડક્શન્સ જોડાશે. ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં …

Read More »

Ai+ Smartphone પોતાની flagship Nova 2 Series વિસ્તારે છે: Nova 2 Neo અને Nova 2 Pro

Nova 2 અને Nova 2 Ultra ની sold out સફળતા બાદ, Ai+ Smartphone પોતાની સૌથી ઝડપથી વિકસતી flagship smartphone lineup ને બે નવા ઉમેરા સાથે મજબૂત બનાવે છે નવી દિલ્હી | ૧૯ મે ૨૦૨૬ | Nova 2 Series ની મજબૂત ગતિ પર સવાર થઈ, Ai+ Smartphone એ આજે સત્તાવાર રીતે Nova 2 Neo અને Nova 2 Pro ને રજૂ કર્યા …

Read More »

નીવ ફાઉન્ડેશન દ્વારા છ રાજ્યોમાં ‘ઈસ ગર્મી, ફર્ક નજર આયેગા’ સમર રિલીફ કેમ્પેઈન શરૂ

અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ભારતના મોટા ભાગોમાં તાપમાન 45 ડિ.સે.ને વટાવી રહ્યું છેત્યારે નીવ (NEEV) ફાઉન્ડેશન દ્વારા બહારીશ્રમિકો, સામાન્ય જનતા, આ મોસમની ભારે ગરમીનો ભોગ બનતાંરખડતાં પ્રાણીઓ અને પક્ષીઓને લક્ષ્ય બનાવીને મોટા પાયે ઉનાળામાં રાહતઆપતું અભિયાન “ઈસ ગર્મી, ફર્ક નજર આયેગા” શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત છ …

Read More »

ઉદયપુરમાં Konment Techno Carnival 2026 બન્યો નિર્માણ ઉદ્યોગનો ઐતિહાસિક અધ્યાય: 1600 થી વધુ સિવિલ એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ અને ડેવલપર્સ જોડાયા

અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ભારતના કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં એક નવું અને ઐતિહાસિક પ્રકરણ ઉમેરતા Konment Build Limited દ્વારા આયોજિત Konment Techno Carnival 2026 એ સફળતાના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. 8 મે થી 17 મે સુધી સતત ઉદયપુરમાં યોજાયેલા આ મેગા ટેકનિકલ કાર્નિવલે દેશભરના કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને એક જ મંચ પર લાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ …

Read More »