ગુજરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં અભૂતપૂર્વ સૌથી મોટું ઓપનિંગ !

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs)ની અવિશ્વસનીય વૃદ્ધિ  પ્રાઇમ-અર્લી એક્સેસ (PEA)ના પ્રથમ 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ મેમ્બરનું શોપિંગ  એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં પ્રથમ 48 કલાક દરમિયાન જ 11 કરોડ જેટલી વિક્રમી સંખ્યામાં ગ્રાહકો ઊમટી પડ્યા અને …

Read More »

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

નવા ભંડોળનો ઉપયોગ બજારની પહોંચને વિસ્તૃત કરવા, તેના લોન પોર્ટફોલિયોને વધારવા અને ટેક્નોલોજી કુશળતાને મજબૂત કરવાની યોજના છે. BASICએ તેની શરૂઆતથી, 650થી વધુ જિલ્લાઓમાં અંદાજે 2.5 લાખ પરિવારોને ઘર પુરા પાડવામાં મદદ કરી છે, અને ટાયર-2 અને 3ના 15,000 લોકોને પરોક્ષ રીતે રોજગારી આપવામાં મદદ કરી છે. આજની તારીખે, BASICની ટેક-સક્ષમ ડિસ્ટ્રીબ્યુશનએ લોન અરજીઓમાં $12bn પ્રાપ્ત કર્યા છે અને તેના …

Read More »

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. “હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ. સ્પેનનીમાર્વેલાની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો આજે આઠમો દિવસ,આરંભે એક પત્ર હતો, ૩૫ વર્ષના માનસવાટિકાનાંફ્લાવર-ક્ષત્રિય શ્રોતાએ પૂછેલું કે ગુરુકૃપાથીસાધુભાવ ઉતાર્યો છે,સાધુ નથી પણ સાધુનો આશ્રિત છું એનો આનંદ છે.પણ ક્યારેક સ્વભાવ આવી જાય છે …

Read More »

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે

અમદાવાદ 29મી સપ્ટેમ્બર 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, …

Read More »

1થી 7 ઑક્ટોબર દરમિયાન એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની સીઝનનો આનંદ માણો

7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો. નવા ગ્રાહકો તેમના ઑર્ડર્સ પર 50% સુધીની છુટની સાથે રૂ. 400ના કૅશબૅકનો લાભ લઈ શકશે વત્તા ફળો અને શાકભાજી પર વધારાનું ફ્લેટ રૂ. 50નું કૅશબૅક પણ મેળવી શકશે. તમામ ગ્રાહકો 5 અને 6 ઑક્ટોબરના રોજ ફળો અને શાકભાજીના …

Read More »

કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1નો આરંભ

અમદાવાદ28મી સપ્ટેમ્બર 2024: કૉમ્પટૅક જૂથના જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો આજે શનિવારના રોજ આરંભ કરાયો હતો. ગત એપ્રિલ-2024માં લૉન્ચ કરવામાં આવેલ કૉમ્પટૅક-VX1 સ્કૂટરની ડિલિવરી જુલાઈમાં શરૂ થઈ હતી. આ નવીનતાસભર ઈલેક્ટ્રિક સ્કૂટર તેની શ્રેષ્ઠ ડિઝાઇન, ઉત્તમ સુવિધાઓ તથા ઉચ્ચ પ્રદર્શન-દેખાવ સાથે ઇલેક્ટ્રિક વાહન (EV)ના બજારમાં ક્રાન્તિ લાવવાની પૂરી ખાતરી આપે છે. કૉમ્પટૅક-VX1 સ્કૂટર અદ્યતન ટૅક્નોલોજીને વ્યાવહારિકતા …

Read More »

કોકા-કોલાની લિમીટેડ એડીશન પેકેજિંગમાં માર્વેલ યુનિવર્સનો સમાવેશ

30 જેટલા અદભૂત પાત્રોના સુચના આધારિત વર્ણન સાથે વીરતાભરી ભાગીદારી કેમ્પેન ફિલ્મ: https://www.youtube.com/watch?v=_oI_B0OBgVw કોકા-કોલા કંપની અને માર્વેલએ સિનેમેટિક કોમર્શિયલનો સમાવેશ કરતી લિમીટેડ એડીશન પેકેજિંગ અને તરબોળ કરતી વાર્તાની રજૂઆત સાથે વીરતાભરી ભાગીદારી કરી છે. આ વિશિષ્ય સહયોગમાં માર્વેલ યુનિવર્સના 30થી વધુ પાત્રોના સુચના અનુસારના વર્ણનોનો –એન્ટ-મેનથી લઇને કેપ્ટન અમેરિકા-નો કોકા-કોલા અને કોકા-કોલા ઝીરો સુગર બોટલ્સ અને કેન્સ પર સમાવેશ કરાયો …

Read More »

કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી: મોરારી બાપુ

ગુરુ તસવીર નથી આપણું તકદીર છે. આપણું ભાગ્ય આપણો ગુરુ છે. કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી. સાધુઓનું પરિત્રાણ પૂર્ણસાધુ સિવાય કોઈ કરી શકતું નથી. માર્બેલા-સ્પેનની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે થોડાક પ્રશ્નો હતા.પૂછાયું કે અહલ્યાનો ઉદ્ધાર થયો પછી શીલા ક્યાં ગઈ? જો કે કેવટ સંકેત કરે છે કે પ્રભુના ચરણની રજનો સ્પર્શ થઈ અને શીલા નારી …

Read More »

પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

અમદાવાદ 27 સપ્ટેમ્બર 2024: અમદાવાદમા 27-9-24ના રોજ પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો.. બંને મહાનુભાવોએ પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી.‌ કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.

Read More »

BNI ગરબા નાઈટ: અમદાવાદની સૌથી ભવ્ય શેરી ગરબા ઈવેન્ટ તેની 11મી આવૃત્તિ માટે પરત ફરે છે

અમદાવાદ: BNI ગરબા નાઇટ, અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી, તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ, નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રિ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી, આ વર્ષની BNI ગરબા નાઇટ BNI સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રિની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે …

Read More »