ગુજરાત

ડાબર અને રેકિટ પર્સનલ કેર પ્રોડક્ટ્સ હવે મીશો મોલ પર ઉપલબ્ધ છે

બેંગ્લોર | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: મીશો મોલમાં હવે FMCG કંપનીઓ, ડાબર અને રેકિટના વિશ્વસનીય પર્સનલ કેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જેના કારણે ડ્યુરેક્સ, મૂવ, વીટ, ડેટોલ અને ડાબર જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ સમગ્ર ભારતમાં, ખાસ કરીને ટાયર 2+ શહેરોમાં મીશો ગ્રાહકો માટે સરળતાથી સુલભ બને છે. આ ભાગીદારી ભારતીય પરિવારોને સરળતાથી સસ્તા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મીશો …

Read More »

સંસ્કૃતિ અને નેટવર્કિંગનો તકોનો એક અનોખો સમન્વય એટલે BNI રાત્રિના ગરબા

ખેલૈયાઓની મનપસંદ બનતી ગરબા રાત્રિ BNIના ગરબા આ વર્ષે શેરી ગરબા માતાજીના ભક્તિને વધારે પ્રાધાન્ય આપશે કોર્મશિયલ ગરબાથી દુર BNI રાત્રી આ વર્ષે પણ ગરબા પ્રેમીઓને ઝુમાવવા આતુર ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રિ દરમિયાન અમદાવાદ વાઈબ્રન્ટ અને રોમાંચક ગરબા સાથે તમામ લોકો સાથે ગરબે ઝુમીને મિત્રો તેમજ સગા સબંધીઓને …

Read More »

જાણો પાર્કિન્સન સર્જરી થકી તમે કેવી રીતે ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશનના હલનચલનને પુનઃસ્થાપિત કરી શકો છે

ગુજરાત | ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભાવનગર સ્તિથ આવેલી HCG હોસ્પિટલ્સના સર્જન અને કન્સલટન્ટ ડૉ. દિવ્યેશ આહિર દ્વારા ન્યુરોસર્જરી થકી પાર્કિન્સન સર્જરીની કેટલીક વિગતો અંગે વાકેફ કર્યા છે. તેમણે જણાવ્યું કે, એક સ્થિર હાથ જે એક સમયે બાળકને પકડી રાખતો હતો, એક આત્મવિશ્વાસપૂર્ણ પગલું જે એક સમયે પરિવારનું નેતૃત્વ કરતું હતું, જ્યારે પાર્કિન્સન થકી આ બધું દૂર કરે છે, ત્યારે ફક્ત …

Read More »

ડ્રીમ ફાઉન્ડેશને ‘દીકરી મારી લાજવાબ’નાટ્ય ચેરિટી શો થકી નવા લોકોને પોતાની સાથે જોડ્યા

ગુજરાત, અમદાવાદ | ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫: સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દીકરી શિક્ષણની મહત્તા સમજાવતું પારિવારીક મનોરંજક નાટક ‘દીકરી મારી લાજવાબ’નો ચેરિટી શો આયોજિત કરવામાં આવ્યો, જેનો હેતુ જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ભંડોળ એકત્રિત કરવાની સાથેસાથે નવા લોકોને સંસ્થા સાથે જોડવાનો રહ્યો હતો. …

Read More »

લક્ઝરી મેન્સવેર માટે હવે અમદાવાદમાં અસુકા ફ્લેગશિપ સ્ટોર તૈયાર

હૈદરાબાદ અને મુંબઈમાં સફળ સ્ટોર્સ બાદ અમદાવાદ ત્રીજું ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે ગુજરાત, અમદાવાદ | ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના અગ્રણી લક્ઝરી મેન્સવેર માંના એક, અસુકા કોચરે અમદાવાદમાં તેના નવા ફ્લેગશિપના સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં કોઈપણ લક્ઝરી મેન્સવેર સ્ટોર નથી જેને ધ્યાનમાં લઈને પુરુષો પણ ફેશન તરફ આગળ દોરાય અને તેમના મનગમતા વસ્ત્રો પોતાના શહેરમાં …

Read More »

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસે કરી ઓપરેશન સિંદૂરની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે PMનાં જન્મદિનની પૂર્વસંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એકસાથે ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે …

Read More »

કારગીલમાં શહિદ થયેલા વીરોને મ્યુઝિકલી ટ્રીબ્યુટ આપવામાં આવી

ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત સિટીમાં સુર થકી વીરોને સલામી આપવામાં આવી ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: હંમેશા દેશની સેવામાં લાગેલા વીર જવાનો દેશમાં થતી કોઈ પણ ઉથલ પાથલમાં આગળ આવી દેશના નાગરીકોની રક્ષા કરતા હોય છે. તો સરહદ પણ તણાવ થતા ક્યારેક દેશના વીરો પોતાની જાન પણ દેશ માટે ગુમાવી દેતા હોય છે. ભારતમાં થયેલ “કારગીલ વોર” હોય …

Read More »

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

સુરત | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: રિચ પ્રોડક્ટ્સ કોર્પોરેશને સુરતમાં એક ખૂબ જ સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું હતું, જેમાં 130 થી વધુ બેકરી ગ્રાહકો અને 30 ફૂડ સર્વિસ ગ્રાહકો સહિત કુલ 240 થી વધુ સહભાગીઓએ પ્રભાવશાળી હાજરી આપી હતી. આ ઇવેન્ટ કેક અને ડેઝર્ટમાં વૈશ્વિક વલણોને ઉજાગર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી, જેમાં એક નવીન પ્રદર્શન હતું …

Read More »

સંજૂ રાઠોડે “સુંદરી” થી મચાવી ધૂમ – YouTube FanFest 2025 માં થયો ગ્રાન્ડ લોન્ચ

ગુજરાત, અમદાવાદ | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈમાં યોજાયેલ YouTube FanFest 2025 સંગીતનો સૌથી મોટો ઉત્સવ બની ગયો, જ્યારે યુવા સ્ટાર સંજૂ રાઠોડ એ પોતાનું નવું ગીત “સુંદરી” પ્રથમ વખત લાઇવ રજૂ કર્યું। હજારો દર્શકોની હાજરીમાં સંજૂએ સૌથી પહેલાં “સુંદરી”નું મ્યુઝિક વિડિયો મોટા પડદા પર રિલીઝ કર્યું અને ત્યારબાદ પોતાની એનર્જેટિક પરફોર્મન્સથી સમગ્ર એરીનાને ઝૂમી ઉઠાડ્યું। પછી જ્યારે તેણે પોતાના હિટ …

Read More »

રસીકરણ થકી દિકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસી. ગર્વનર અમદાવાદ-ગાંધીનગર દ્વારા ‘રોટરી ગરબા ૨૦૨૫’નું ભવ્ય આયોજન

ગુજરાત, અમદાવાદ | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫: રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૫૫ તેના સામાજીક દાયિત્વ થકી ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજને મદદરુપ થઈ રહી છે. બ્લડ ડોનેશન, ઓર્ગન ડોનેશન, ફીઝીયોથેરાપી સેન્ટર, સ્કીન બેંક, મેડીકલ કેમ્પ, શાળા સંચાલન, મુક્તિધામ સંચાલન, વિદ્યાર્થી સહાય, કરાટે પ્રશિક્ષણ, સ્ત્રી-સશક્તિકરણ, સ્ત્રીઓને વ્યવસાયિક સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે રોટરી ડીસ્ટ્રીક્ટ કાર્યરત છે. આવા જ એક સામાજીક કાર્યના ઉદ્દેશ્યને …

Read More »