ગુજરાત

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક: મહારાષ્ટ્રના આર્થિક અને માળખાગત વિકાસની સુપરસીડી

મુંબઈ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA) સપ્ટેમ્બરના અંત સુધીમાં ખુલવા જઈ રહ્યું છે.તે મહારાષ્ટ્રના આર્થિક અને માળખાગત પરિદૃશ્યમાં પ્રાણ ફૂંકવા તૈયાર છે. મુંબઈના વધુ પડતા બોજવાળા છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) પરના દબાણને ઘટાડવા ઉપરાંત NMIA આર્થિક વિકાસને વેગ આપવા, વૈશ્વિક રોકાણો આકર્ષવા અને શહેરી વિકાસને વેગ આપવાનું વચન આપે છે, નવી મુંબઈને વાણિજ્ય અને …

Read More »

પિતા સીમિત હોય છે, માતા અસીમ હોય છે.

પિતામાં પ્રતાપ હોય છે,માતામાં પ્રભાવ હોય છે. ભજનમાં પ્રભાવ અને પ્રતાપ બંને હોય છે. ભજનાનંદી પોતાના સ્વભાવમાં જીવતો હોય છે. જે દેવામાં વાર લાગે એ ધન,જે હાથમાંથી જલ્દી નીકળી જાય એ દ્રવ્ય-લક્ષ્મી સમજવું. જેનામાં એકાંત પ્રિયતા,પ્રશાંત પ્રિયતા,નિતાંત પ્રિયતા અને જલ્પાન્તતા એટલે કે વ્યર્થ બક્વાસ ન હોય એ સાધુનાં લક્ષણ છે. આરંભમાં એક વિશેષ કાર્યક્રમ દ્વારા યવતમાલ ખાતે સાતમા દિવસની રામકથાનો …

Read More »

લોટસ રાઇઝિંગ: નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ભારતીય કળા અને સ્થાપત્યનો બેનમૂન વારસો

ગુજરાત, અમદાવાદ | ૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૫: પરંપરા અને આધુનિકતાના અદભુત સંગમસમાનનવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ભારતના સ્થાપત્ય લેન્ડસ્કેપને પરિવર્તિત કરવા તૈયાર છે. સપ્ટેમ્બરના અંતમાં ઉદ્ઘાટન માટે તૈયારNMIA ફક્ત એક ઉડ્ડયન કેન્દ્ર નથી; તે ડિઝાઇનની એક શ્રેષ્ઠ કૃતિ અને રાષ્ટ્રની આકાંક્ષાઓનું પ્રતીક છે. NMIA ની ડિઝાઇનભારતીય સંસ્કૃતિમાં ઊંડીછાપ ધરાવતા રાષ્ટ્રીય ફૂલ કમળથી પ્રેરિત છે. પ્રાચીન વૈદિક સ્તોત્રોથી લઈને સમકાલીન અજાયબીઓ સુધીકમળ …

Read More »

ટાટા મોટર્સએ નાના કોમર્શિયલ વાહનો અને પિકઅપ્સ પર સૌથી મોટા બોનાન્ઝાની ઘોષણા કરી

જીએસટી ઘટાડા ઉપરાંત ‘ઇસ ત્યોહાર પે ઉપહાર’ બ્લોકબસ્ટરનું અનાવરણ કર્યુ Ace Proની કિંમત હવે શરૂ થાય છે ફક્ત રૂ. 3.67 લાખથી! મુંબઈ | ૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની નંબર 1 કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સ તેના નાના કોમર્શિયલ વાહન અને પિક-અપ (SCVPU) ગ્રાહકો માટે તહેવારોની ખુશીઓ લઈને આવી રહી છે. સંપૂર્ણ GST લાભ પસાર કરવાની જાહેરાત બાદ, કંપની હવે તેના …

Read More »

સાંધાના દુખાવા સામે લડવાની હવે સ્માર્ટ રીતો

આ પ્રકારની લાઈફ સ્ટાઈલ તેમજ ખોરાકથી તમે સાંધાના દુખાવાથી મુક્તી મેળવી શકો છો ગુજરાત, અમદાવાદ | ૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૫: સિટીની જાણીતી હોસ્પિટલ્સ HCGના સિનિયર કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એવા ડૉ. પ્રિયંક ગુપ્તા,  છેલ્લા ઘણા વર્ષોથી સાંધાના દુખાવાની સામે સ્માર્ટ રીતે કેવી રીતે લડવુ તેના વિશે હાલ કામ કરી રહ્યાં છે. તેમણે રોજિંદા જીવનમાં હલન ચલનમાં, જેમ કે સીડી ચડવી કે, …

Read More »

ગુજરાતની ઓળખ, ગરબાની શાન: “ક્રિષ્ના ગરબા એકેડેમી”

ગુજરાત, અમદાવાદ | ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫: “ગરબા માત્ર નૃત્ય નથી, એ તો ગુજરાતની ઓળખ છે!” – આ જ વિચાર સાથે છેલ્લા 11 વર્ષથી વધુ સમયથી નારણપુરા, અમદાવાદમાં કાર્યરત ક્રિષ્ના ગરબા એકેડેમી, સ્થાપક આગમ શાહ અને કોમલ કોઠારીના નેતૃત્વ હેઠળ આજે પરંપરા અને યુવાનો વચ્ચેનું અનોખું સેતુ બની ગઈ છે. અહીં નવરાત્રીના મહિનાઓ પહેલાં જ ગુજરાતના જુદા-જુદા પ્રદેશોના પ્રાચીન ગરબા શૈલી …

Read More »

શાસ્ત્ર કહે છે કે પિતા અનિહ અને માતા અનિંદ હોવી જોઈએ

સાધન વગર ઈચ્છા બોજ બની જાય છે. ઈચ્છા કરવી જ હોય,તો ઈચ્છા મુક્તિની ઈચ્છા કરવી જોઈએ. આશ્રમ હોય ત્યાં આંસુ,આરોગ્ય,અન્ન,આશ્રય અભેદ અને અભય હોય છે. કોઈનું આગમન તો,કોઇનું ગમન દુઃખદાયી હોય છે. યવતમાલ વિદર્ભ(મહારાષ્ટ્ર)ની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો છઠ્ઠો દિવસ,કથા આરંભ પૂર્વે બાપુની રામકથાનું સંકલન સંપાદન કરતા નીતિનભાઇ વડગામા દ્વારા બે કથાઓ-માનસ રત્નાવલી(રત્નાવલી ધામ ઉ.પ્ર.) તથા માનસ હનુમાના(આફ્રિકા) વ્યાસપીઠને …

Read More »

‘’અસાધારણ ખલાસી બાદ, આદિત્ય ગઢવી આ તહેવારની સિઝનમાં કોક સ્ટુડીયો ભારતમાં મીઠા ખારા લાવી રહ્યા છે”

મીઠા ખારા, ગુજરાતના અગરીયા સમાજને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ Link to the song: HERE નેશનલ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના વિવિધ સંગીતના વારસાની ઉજવણી કરતુ કોક સ્ટુડીયો ભારતએ સિઝન 3 મીઠા ખારાનો તાજેતરનો ટ્રેક રજૂ કર્યો છે. નવરાત્રિના તહેવારમાં રજૂ કરાયેલ આ ગીતની રચના, કલ્પના અને કંપોઝીંગ સિદ્ધાર્થ અમિત ભાવસાર કરવામાં આવ્યુ છે અને તેમાં પ્રદેશની તેજસ્વી પ્રતિભા આદિત્ય ગઢવી, મધુબંતી બાગચીના ભાવપૂર્ણ …

Read More »

ભારતીય સિનેમા માટે એક ગર્વની ક્ષણ, ‘ગાંધી’ ફિલ્મે ટોરોન્ટોને હચમચાવી નાખ્યું, વર્લ્ડ પ્રીમિયરમાં ઉભા થઈને તાળીઓ પાડી

ગુજરાત, અમદાવાદ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં એક ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણ જોવા મળી જ્યારે ‘ગાંધી’ શ્રેણીના પહેલા બે એપિસોડને ભરચક થિયેટરમાં આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓ પાડી. આ શ્રેણીનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રેણી TIFF માં પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય વેબ …

Read More »

ઉડ્ડયનમાં નવો યુગ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉંચી ઉડાનના માટે તૈયાર!

મુંબઈ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની આર્થિક રાજધાની મુંબઈ સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA) ના ઉદ્ઘાટન સાથે ઉડ્ડયનમાં પરિવર્તનશીલ ટેકઓફ માટે તૈયાર છે. આ અત્યાધુનિક સુવિધા મુંબઈના આકાશને નવો આકાર આપવા અને તેના ઉડ્ડયન ભવિષ્યને પુન:વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે.તેમુંબઈ શહેરને દુબઈ, લંડન અને ન્યુયોર્ક જેવા વૈશ્વિક દિગ્ગજો સાથે જોડશે. ઉલ્વે અને પનવેલ નજીક નવી મુંબઈમાં વ્યૂહાત્મક …

Read More »