ગુજરાત

નાના શહેરોમાં મોટા રોકાણકારો – કેવી રીતે ટિયર 2 અને 3 શહેરો MF ફોલિયો ગ્રોથને પાવર આપી રહ્યા છે

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક ઇન્વેસ્ટર એજ્યુકેશન અને અવરેનેસ પહેલ કરાઈ ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બચતના નાણાકીયકરણમાં વધારો થતાં ભારતમાં રોકાણના પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.  પરંપરાગત રોકાણોથી માંડીને આધુનિક નાણાકીય સાધનોમાં રોકાણકારોની વર્તણૂકમાં એક આદર્શ પરિવર્તન આવ્યું છે, જેઓ મૂડી બજારોમાં ભાગીદારી દ્વારા સંપત્તિનું સર્જન કરવા માગે છે. એકવાર ફિક્સ્ડ ડિપોઝિટ જેવા પરંપરાગત સાધનો દ્વારા પ્રભુત્વ ધરાવતા …

Read More »

બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતીય બજારને મજબૂત કરવા સિક્સ ઈન્ક ટેન્ક પ્રિન્ટરનું અનાવરણ કર્યું

ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં છ ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ઇંક ટેન્ક પ્રિન્ટરોની નવી સિરીઝ શરૂ કરી હતી, જે હોમ યુઝર્સ, ઓફિસ પ્રોફેશનલ અને સ્મોલ બિઝનેસની બદલાતી પ્રિન્ટિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે. પરવડે તેવા, ઉપયોગમાં સરળતા અને કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવેલી આ નવીનતમ લાઇનઅપ ભારતીય બજાર માટે સ્માર્ટ, …

Read More »

ટાટા મોટર્સે CSR પહેલોને વધુ મજબૂત બનાવતાં ફાઈનાન્સિયલ વર્ષ 2025 સુધીમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં બદલાવ આવ્યો

ટકાઉ મોડલ દ્વારા અવગણાયેલી કૉમ્યુનિટી સાથે સક્રિય જોડાણ કર્યું મુંબઈ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ટાટા મોટર્સે આજે તેની 11મી વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)નો રિપોર્ટ “Expanding Circles of Care: Deeper connections, lasting impact” પબ્લીશ કર્યો. આ રિપોર્ટ કંપનીની સ્ટ્રેટેજી, કોમ્યુનીટી પ્રત્યેના તેના સર્વસમાવેશી વિકાસ અભિગમને દર્શાવે છે. જે એકીકરણના સિદ્ધાંત પર કામ કરે છે. જે લોકો, નીતિ અને હેતુ દ્વારા …

Read More »

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

12 મહિનામાં 25,000થી વધુ ચાર્જ પોઈન્ટ્સ માટે 13 ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટરો સાથે સમજૂતી કરાર સર્વ ચાર્જર સ્થળો આસાન નેવિગેશન માટે ફ્લીટ એજ પર દેખાશે મુંબઈ | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે પ્રગતિશીલ શૂન્ય- ઉત્સર્જન મોબિલિટીમાં નોંધપાત્ર માઈલસ્ટોનની ઘોષણા કરવામાં આવી છે. હવે 25,000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ ઈન્સ્ટોલ કરાયાં છે અને ઈલેક્ટ્રિક સ્મોલ …

Read More »

ગેલેક્સી A06 5G શરૂ થાય છે INR 9899થીઃ સેમસંગ દ્વારા ફેસ્ટિવલ સીઝન પૂર્વે આકર્ષક લિમિટેડ પિરિયડ ડીલ જાહેર

ગેલેક્સી A06 5G સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડને ટેકો આપીને કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે. બહેતર કિફાયતીપણું ચાહતા ગ્રાહકો માસિક ફક્ત INR 909માં પોતાનો સ્માર્ટફોન વસાવી શકે છે. ગુરુગ્રામ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: સેમસંગ દ્વારા ફેસ્ટિવ સીઝન પૂર્વે ગેલેક્સી A06 5G સ્માર્ટફોન પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી કિંમતોની ઘોષણા કરવામાં આવી છે. આજથી આરંભ કરતાં …

Read More »

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની રામકથાનું સમાપન; ૯૬૪મી રામકથા ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર,બરસાના ધામ(મથુરા)થી ગુંજશે

નવરાત્રિનાં નવલા દિવસોમાં રાધારાની ધામ બરસાનાથી ગુંજશે રામકથાની પાવન પંક્તિઓ. જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે એનું આયુષ્ય, કલ્યાણ, યશ, કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ થઇ જાય છે. યજ્ઞ આપણા પિતા છે,આહૂતિ આપણી મા છે. “મારી પ્રસન્નતા અને આંસુ દઈને,આપની સેવા લઈને જઈ રહ્યો છું.” કથાબીજ પંક્તિઓ સુનુજનનિસોઇસુતુ બડભાગી; જો પિતુમાતુબચન અનુરાગી. તનય માતુપિતુતોષનિહારા; દુર્લભ જનનિ સકલ સંસારા. -અયોધ્યા કાંડ …

Read More »

દરેક ક્ષેત્રમાં સ્કોલર નહીં પણ સ્મોલર બનીને રહેવું જોઈએ

રામકથામાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની વિશેષ ઉપસ્થિતિ. કથા જપ છે. સત્ય એકવચન,પ્રેમ દ્વિવચન અને કરુણા બહુવચન છે. અધ્યાત્મ વગરનું સંગીત ઉહાપોહ છે. સંગીત ત્યાં સુધી જ આધ્યાત્મિક રહે છે જ્યાં સુધી એ આપણો ધર્મ બનીને રહે,ધંધો ન બને. યવતમાલ મહારાષ્ટ્ર ખાતે ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે આજે વિશિષ્ટ પ્રકલ્પ સાથે કથા શરૂ થઈ. મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસ અને તેની …

Read More »

ગ્રીન હાઉસિંગ: નેટ ઝીરો અને ટકાઉક્ષમ શહેરી જીવનનો માર્ગ

ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ક્લાઇમેટનું સંકટ હવે તીવ્ર બની રહ્યું છે અને ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, તેની સાથે-સાથે ગ્રીન હાઉસિંગની આવશ્યકતા હવે ફક્ત પર્યાવરણીય બાબત નથી રહી – પરંતુ તે આર્થિક, સામાજિક અને અસ્તિત્વલક્ષી બાબત પણ બની ગઈ છે. ભારતની પરવડે તેવા મકાનોની જરૂરિયાતોને પૂરી કરવાથી લઈને વૈશ્વિક નેટ ઝીરોનુંલક્ષ્ય પ્રાપ્ત કરવા સુધીમાં, ગ્રીન ઇમારતો એક સર્વાંગી …

Read More »

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી

  ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટેરિયલ્સ મેનેજમેન્ટ, અમદાવાદ શાખાએ પોતાના આવનાર મુખ્ય કાર્યક્રમ નૅટકોમ 2025 ની તૈયારીઓનો પ્રારંભ વિશ્વ ઓઝોન દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા વૃક્ષારોપણ અભિયાનથી કર્યો. આ અવસરે 1,000 છોડો વાવવામાં આવ્યા, જેથી પરિષદમાંથી થનારા સંભવિત કાર્બન ઉત્સર્જનનું સમતોલન થઈ શકે. આ પહેલ આઈઆઈએમએમની સતત વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સભ્યો અને …

Read More »

ઓપ્પો ઇન્ડિયાએ એફ31 5જી સિરીઝ લોન્ચ કરી : ડ્યુરેબિલીટી સાથે સ્મૂથ અને પાવરફુલ પર્ફોર્મન્સ માટેનો શ્રેષ્ઠ સ્માર્ટફોન

સ્નેપડ્રેગન અને ડાયમેન્સિટી પ્રોસેસર્સ, છ વર્ષની ફ્લુઅન્સી સર્ટિફિકેશન, અને જીઓ અને TÜV-સર્ટિફાઇડ કનેક્ટિવિટી સાથે, F31 સિરીઝ ભારતના મિડ-રેન્જ સેગમેન્ટમાં ડ્યુરેબિલીટી માટે એક નવું બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. ભારતની ગરમી અને વ્યસ્તતા માટે બનેલો: 43°C તાપમાનમાં પણ સ્મૂથ, 7,000mAh લાંબી ચાલતી બેટરી દ્વારા સંચાલિત, નેટવર્ક માટે હન્ટર એન્ટેના 2.0, અને દુકાનદારો, રાઇડર્સ અને યુવા પ્રોફેશનલ્સ માટે AI ઇમેજિંગ તથા AI પ્રોડક્ટિવિટી …

Read More »