ગુજરાત

સેમસંગ દ્વારા 2025ના અંત સુધી દુનિયાભરમં 400 મિલિયન ડિવાઈસીસમાં ગેલેક્સી AI લાવશે

ગુરુગ્રામ, ભારત | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: સેમસંગ દ્વારા 2025ના અંત સુધી દુનિયાભરમાં 400 મિલિયન ડિવાઈસીસમાં ગેલેક્સી AI લાવવાની આજે ઘોષણા કરાઈ હતી. 2024માં સેમસંગે દુનિયાનો પ્રથમ AI ફોન એવી ગેલેક્સી S24 સિરીઝ લોન્ચ કરી હતી, જેને લઈ AI ઈનોવેશન માટે માર્ગ મોકળો બન્યો છે. સેમસંગે મલ્ટીમોડલ ઈન્ટેલિજન્સની પ્રગતિ કરીન અને વેરેબલ્સ, ટેબ્લેટ્સ, પીસી અને તેની પાર AI ઈન્ટીગ્રેટ કરીને તેની …

Read More »

સમાવેશીતાનું સમર્થન: પવન સિંધીએ ગુજરાતના પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના મુખ્ય સંરક્ષક તરીકે પદભાર સંભાળ્યો

ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાતમાં પેરા સ્પોર્ટ્સ સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં, જાણીતા સામાજિક કાર્યકર પવન સિંધીને ગુજરાતના પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના મુખ્ય સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક સામાજિક કલ્યાણ પ્રત્યે સિંધીની અતૂટ પ્રતિબદ્ધતા અને રમતગમત દ્વારા સમાવેશીતાને પ્રોત્સાહન આપવાના તેમના જુસ્સાને દર્શાવે છે. પવન સિંધીની સિદ્ધિઓ ગ્લોબલ પ્રાઇડ ઑફ સિંધી એવોર્ડ 2024: સિંધીને તેમના અસાધારણ …

Read More »

મહાઈ ટેક્નોલોજી લિમિટેડ વૃદ્ધિ અને નાણાકીય મજબૂતી માટે મહત્ત્વાકાંક્ષી રાઈટ્સ ઇશ્યૂ લાવી

ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: જયપુર અને કોલકાતામાં આધારિત બહુ-ક્ષેત્રીય ઇનોવેટર મહાઈ ટેક્નોલોજી લિમિટેડએ રૂ.74 કરોડ સુધીના ઐતિહાસિક રાઈટ્સ ઇશ્યૂની જાહેરાત કરી છે. આ રોકાણકાર-મૈત્રીપૂર્ણ પગલું કંપનીના વિસ્તરણ, વ્યવસાય વૈવિધ્યતા અને શેરહોલ્ડર્સ માટે મૂલ્ય નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે—ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ, IT સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં તેની નેતૃત્વ ક્ષમતા મજબૂત બનાવે છે। મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરણનું નેતૃત્વ ડિસેમ્બર 2013 …

Read More »

WhatsApp દ્વારા ભારતમાં બીજી બિઝનેસ સંમિટનું આયોજન; લોકો અને બિઝનેસીસને કનેક્ટ અને બિઝનેસ કરવાના ફીચર્સનું નિરૂપણ કરે છે

⇒ નવા ટૂલ્સ સામેલગીરી, ગ્રાહક સપોર્ટ અને બિઝનેસીસ માટે શોધત્વને વધારવામાં મદદ કરશે મુંબઈ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: પોતાની હાજરી સુસ્થાપિત કરવા, વધુ સારી રીતે ઊભો કરવા અને ગ્રાહક અનુભવને આનંદપૂર્ણ બનાવવા અને તેમના કારોબારને વધારવા માટે બિઝનેસીસને સશક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મુકતા, WhatsApp દ્વારા ટૂલ્સના સમૂહ અને વિસ્તરિત ફીચર્સનું મુંબઇ ખાતેની વાર્ષિક બિઝનેસ સંમિટમાં નિરૂપણ કરવામાં આવ્યુ …

Read More »

અ સ્નીકર, ડ્રેસ્ડ અપ: મેટ્રો શૂઝ પુરુષોને કરે છે અપગ્રેડ

~ મેટ્રો ક્રોસઓવર રજૂ કરે છે, દરેક ગતિવિધીઓ માટે વર્સેટાઇલ જૂતા~ ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના અગ્રણી ફૂટવેર ડેસ્ટિનેશન મેટ્રો શૂઝે મેટ્રો ક્રોસઓવરના લોન્ચની જાહેરાત કરી છે, જે તેના પ્રકારનું પ્રથમ મેન્સવેર કલેક્શન છે જે સ્નીકર્સ અને ફોર્મલ વચ્ચેની એક નવી જગ્યા બનાવે છે. હંમેશા ગતિશીલ રહનાર આધુનિક ભારતીય પુરુષો માટે ડિઝાઈન કરાયેલા મેટ્રો ક્રોસઓવર આત્મવિશ્વાસનું પ્રતીક બની …

Read More »

કેપીઆઈ ગ્રીન એનર્જી લાવ્યું ભારતમાં પ્રથમ ક્રેડિટ એન્હાન્સ્ડ ગ્રીન બોન્ડ, એનએસઈ પર થયું લિસ્ટેડ

ગેરેન્ટકો દ્વારા 65 ટકા ગેરેન્ટેડ અને ક્રિસીલ -આઈસીઆરએ દ્વારા AA+ રેટેડ આ ગ્રીન બોન્ડ દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે ગુજરાત, સુરત | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાત બેઝ કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. ભારતમાં પ્રથમ ક્રેડિટ એન્હાન્સડ ગ્રીન બોન્ડ લાવ્યું છે. 670 કરોડ રૂપિયાનો આ ગ્રીન બોન્ડ 16 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ …

Read More »

ભાઈ-બહેનની જોડીએ PM મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું

આ સોંગમાં PM મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા PM મોદીની મહેનત, સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને સોંગ થકી રજૂ કરાઈ ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે, સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે. આ સોંગમાં PM મોદીને નવગ્રહોના પ્રતીકવાદ દ્વારા …

Read More »

મનીષ મલ્હોત્રાની ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું નવું ગીત ‘ઉલ્જાલુલ ઇશ્ક’ પ્રેક્ષકોની માંગ પર રિલીઝ થયું

ક્યારેક પ્રેમ રાહ જોતો નથી – અને આ વખતે, ગીત પણ રાહ જોઈ શકતું નથી. ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુસ્તાખ ઇશ્ક – કુછ પહેલે જૈસાના ટીઝરમાં ગીતને મળેલા જબરદસ્ત પ્રેમ અને પ્રશંસા પછી, મનીષ મલ્હોત્રાએ પ્રેક્ષકોની માંગ પર ‘ઉલ્જાલુલ ઇશ્ક’ પ્રી-રિલીઝ કરી છે. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ સ્ટેજ5 પ્રોડક્શન્સ હેઠળની પહેલી સિનેમેટિક ઓફર છે. 21 નવેમ્બર 2025 …

Read More »

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025: હોમ, કિચન અને આઉટડોર શ્રેણીઓમાં 80% સુધીની છૂટ; 23 સપ્ટેમ્બરથી હીરો મોટોકોર્પ, ફિલિપ્સ, ગોદરેજ અને અન્ય ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સનો લાભ લો

પ્રાઈમ મેમ્બર્સને 24 કલાક વહેલા પ્રવેશ મળશે આઉટડોર્સ અને લાઈફસ્ટાઈલ: પાવર ટૂલ્સ, ક્લિનિંગ સપ્લાઈઝ, બાગકામની આવશ્યક ચીજો, કારની સંભાળ પર 80% સુધીની છૂટ, રમતગમત અને ફિટનેસ ગિયર પર 70% સુધીની છૂટ અને પેટ્રોલ/EV ટુ-વ્હીલર પર ₹26,000 સુધીની છૂટ. હોમ એન્ડ કિચન: કુકવેર અને ડાઇનિંગ ઉત્પાદનો પર 50% સુધીની છૂટ, એપ્લાયન્સીસ પર 45% સુધીની છૂટ, ઉપરાંત હોમ ડેકોર, ફર્નિચર, ગાદલા અને …

Read More »

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયા 2025: ઇલેક્ટ્રોનિક્સમાં ભારતનો પાવરપ્લે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના ભવિષ્યને આગળ ધપાવશે

બેંગ્લોર | ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારત વધુને વધુ મજબૂત વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ખેલાડી બની રહ્યું છે, જે નવીનતા અને ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. એક સાથે યોજાતા બે વેપાર મેળા, ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયા, આ વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે તેઓ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર, 2025 દરમિયાન બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યા છે. આ વર્ષે, આ …

Read More »