ગુજરાત

બોલિવૂડ ફોક – પોપ સિંગર પૂર્વા મંત્રીનો અમેરિકા ડાંડીયા ટૂર, ગરબા ગીતો પર મચાવશે ધૂમ

Purvastic Tour ની 28 ઓગસ્ટથી શિકાગોથી થશે શરૂઆત મુંબઈ | ૨૭ ઓગસ્ટ ૨૦૨૫: લોકપ્રિય બોલિવૂડ ફોક-પોપ સિંગર પૂર્વા મંત્રી પોતાના આગામી યુએસ ડાંડીયા “Purvastic Tour” પર ગરબા ગીતો રજૂ કરવા જઈ રહ્યા છે. આ ટૂર ગણેશોત્સવના પાવન પ્રસંગ દરમિયાન 28 ઑગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. પૂર્વા વિદેશની ધરતી પર ગરબાના ગીતો પર લોકોને ઝુમાવશે. સાથે જ આ ડાંડીયા ટૂર …

Read More »

જ્યારે પીઠનો દુખાવો ફક્ત દુખાવા કરતાં વધુ હોય છે: કરોડરજ્જુના વિકારના ચેતવણી ચિહ્નો

ડૉ. પાર્થ લાલચેતા, એમએસ, એમસીએચ (ન્યુરોસર્જરી) કન્સલ્ટન્ટ ન્યુરો અને સ્પાઇન સર્જન -એચસીજી હોસ્પિટલ, રાજકોટ ગુજરાત, અમદાવાદ | 27 ઓગસ્ટ 2025: આજના ઝડપી જીવનમાં, આપણામાંથી ઘણા લોકો કલાકો સુધી કમ્પ્યુટર પર બેસી રહે છે અથવા રોજના કામકાજમાં વ્યસ્ત રહે છે, જેના કારણે આપણા શરીર પર, ખાસ કરીને પીઠ પર ખૂબ તાણ આવે છે. મોટાભાગનો પીઠનો દુખાવો આરામ અને સ્વસ્થ ટેવોથી ઓછો …

Read More »

હાથથી છૂટે એ ત્યાગ અને હાર્ટથી છૂટે એ વૈરાગ છે.

જે ક્ષમા માંગે એ વીર અને જે ક્ષમા આપી દે એ મહાવીર છે. વાણી,મન અને શરીર ત્રણેય સ્થિર કરીને બેસે એ વૈરાગ્યનું લક્ષણ છે. જેનાં મા-બાપ શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ વૈરાગી જ હોય. વાણીનું નિયંત્રણ એ વૈરાગ્યનું લક્ષણ છે. આપણા જીવનમાં આવતા વિઘ્નોનેહટાવે એ વૈરાગી છે. છાંદોગ્યઉપનિષદમાં કહ્યું છે કે આપણી વિદ્યા કોઈ બુદ્ધપુરુષ પાસે રજૂ થાય ત્યારે સાધુતામાંન્હાઈ …

Read More »

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાત, અમદાવાદ | ૨૭ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. ૨૨ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ ‘પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી’ આવી રહ્યું છે. આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ, કિર્તીદાન ગઢવી રહેશે, જેમણે ૨,૦૦૦ થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની …

Read More »

વૈરાગ્ય કેવળ શબ્દ ન રહેતા જીવનનો અનુભવ બની જવો જોઇએ

વૈરાગ્ય રસ છે. વૈરાગ્ય એ લાભ નહીં પણ શુભ છે. ભગવાનની ભક્તિ એ લાભ નહીં પણ શુભ છે,માટે શુભનેપરખો! ભક્તિ જેવું શુભ તત્વ કોઈ નથી. વૈરાગ્યનું પોતાનું એક રૂપ હોય છે,વૈરાગને પોતાની એક ગંધ હોય છે. વૈરાગ્ય માખણ જેવું હોય છે. બીજા વિશ્વયુધ્ધ પહેલા ૯.૫ મિલિયન યુરોપિયન-જ્યુઝનીવસતિમાંથીવિશ્વયુધ્ધ પુરું થયું ને વિનાશક સમૂહ હિંસા-હોલોકોસ્ટમાં માત્ર ૩ મિલિયનજ્યુઝજીવીત રહ્યા,૬ મિલિયન જે સંહારમાંહણાયા …

Read More »

સેમસંગ ઈન્ડિયા નવા મોબાઈલ સીટી ટેકનોલોજીઝ પોર્ટફોલિયો સાથે દર્દીલક્ષી ઈમેજિંગમાં પરિવર્તન લાવવા સુસજ્જ

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.ની સબસિડિયરી ન્યુરોલોજિકા પાસેથી નવો મોબાઈલ સીટી પોર્ટફોલિયો એઆઈ– આસિસ્ટેડ ઈમેજિંગ સાથે દર્દી– પ્રથમ ડિઝાઈન આગળ લાવશે. તે પથારી પાસે ઈમેજિંગ લાવશે, જેને લીધે દર્દીને ટ્રાન્સફર કરવાનું ઓછું થશે, સુરક્ષા સુધરશે અને ઝડપી મધ્યસ્થી અભિમુખ બનશે. સમાધાન હોસ્પિટલોને હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા અને પરિણામો સુધારવામાં ટર્ટિયરી કેર ફેસિલિટીઝ સાથે સશક્ત બનાવશે.  ગુરુગ્રામ, ભારત ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી …

Read More »

અમદાવાદના 76% પ્રોફેશનલ્સ માને છે કે માનવીય સમજણનો કોઈ વિકલ્પ નથી, ભલે એઆઈ વધુ અદ્યતન બનતું જાય: લિંકડીન

શહેરના 73% પ્રોફેશનલ્સ માને છે કે, એઆઈ તેમના દૈનિક કાર્યજીવનને વધુ સરળ અને અસરકારક બનાવી શકે છે. 76% પ્રોફેશનલ્સના મતે, એઆઈ લખાણ કે ડ્રાફ્ટિંગમાં મદદરૂપ છે, પરંતુ વાસ્તવિક નિર્ણયો માટે નહીં. જ્યારે 61% પ્રોફેશનલ્સ કામ સંબંધિત નિર્ણયો લેતી વખતે એઆઈ કરતાં પોતાની જ સમજ પર વધુ વિશ્વાસ કરે છે. અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: જ્યારે કાર્યસ્થળે એઆઈ ટૂલ્સ વધુ અદ્યતન …

Read More »

લેક્સસ ઇન્ડિયાએ સ્માર્ટ ઓનરશીપ પ્લાન રજૂ કર્યો – લેક્સસ પ્રોમિસ સાથે લક્ઝરીનો નવો યુગ

બેંગ્લોર | ૨૬મી ઓગસ્ટ ૨૦૨૫: લેક્સસ ઇન્ડિયાએ સ્માર્ટ ઓનરશિપ પ્લાન શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ વધુ પરવડે તેવી અને લવચીકતા સાથે લક્ઝરી કારની માલિકીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. લાંબા ગાળાની નાણાકીય પ્રતિબદ્ધતાઓ વિના લેક્સસ વ્હીકલ એક્સપિરિયન્સ કરવાની સ્વતંત્રતા પ્રદાન કરતી વૈભવી માલિકીની દુનિયામાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહેમાનો માટે આ પહેલ વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે. આ યોજના સાથે …

Read More »

કાઈનેટિક ગ્રીન દ્વારા ભારતમાં શહેર અને ગ્રામીણ બજારમાં ઈવી અપનાવવાનું વધારવા માટે આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા

પુણે | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા આજે દેશની પ્રતિષ્ઠિત એનબીએફસી અને માઈક્રો ફાઈનાન્સ સંસ્થામાંથી એક આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ લિમિટેડ (આઈએસએફએલ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કરવામાં આવ્યા હોવાની ઘોષણા કરવા માં આવી છે. આ ભાગીદારીનું લક્ષ્ય શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ બજારોમાં ગ્રાહકો માટે સંગઠિત …

Read More »

અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા

ગુજરાત, અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં યોજાયેલી પ્રતિષ્ઠિત હોસ્પેક્સ એક્સ્પો 2025 દરમિયાન “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યો છે. આ એવોર્ડ વિટ્રિશન દ્વારા હેલ્થ અને વેલનેસ ક્ષેત્રે કરાયેલા નવીન પ્રયાસોની નોંધપાત્ર સિદ્ધિ છે. વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ હાલમાં એસિડિટી રીલીફ, જોઇન્ટ હેલ્થ, પેટ કાલ્મિંગ અને સ્કિન …

Read More »