રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ================= -:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:- » ભારત-જાપાનની મિત્રતા ‘મેઇડ ફોર ઇચ અધર’ છે » ભારત પાસેની ડેમોક્રસી, ડેમોગ્રાફી અને સ્કિલ્ડ વર્કફોર્સનો લાભ કોઈ પણ રોકાણકાર દેશ માટે ‘વિન-વિન સિચ્યુએશન’ છે » કેન્દ્ર સરકારે છેલ્લાં એક દસકામાં બનાવેલી નીતિઓ દેશના ઉદ્યોગોના …
Read More »ગુજરાત
અમાંતા હેલ્થકેર લિમિટેડનો આઈપીઓ 01સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે
ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્યના 1,00,00,000 ઇક્વિટી શેર સુધી આઈપીઓ સાઇઝ – ₹12,600.00 લાખ (અપર પ્રાઇઝ બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹120 – ₹126 પ્રતિ શેર લોટ સાઇઝ – 119ઇક્વિટી શેર મુંબઈ | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૫ – અમાન્ટા હેલ્થકેર લિમિટેડ, એક ફાર્માસ્યુટિકલ કંપની જે લાર્જ અને સ્મોલ વોલ્યુમ પેરેન્ટરલ્સ (એલવીપીઅને એસવીપી) સહિત સ્ટેરાઇલ લિક્વિડ પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ, મેન્યૂફેક્ચરિંગ …
Read More »ડીએસએમ-ફિર્મેનિચે ભારતમાં ફ્લેવરનું ભવિષ્ય ઘડવા મહત્ત્વપૂર્ણ પ્લાન્ટ રોકાણોની જાહેરાત કરી
કંપનીએ કેરળ સ્થિત પોતાના પ્લાન્ટના વિસ્તરણની સાથે–સાથે ગુજરાતમાં નવા “ટેસ્ટ ફેસિલિટી”ના નિર્માણની શરૂઆત કરી. ગુજરાત, વડોદરા | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: ન્યુટ્રીશન,હેલ્થ અને બ્યુટી ક્ષેત્રની અગ્રણી કંપની ડીએસએમ-ફિર્મેનિચએ આજે કેરળમાં તેના વિસ્તૃત સીઝનિંગપ્લાન્ટનુંઉદ્ઘાટનકર્યું અને ગુજરાતમાં અદ્યતન ગ્રીનફિલ્ડટેસ્ટમેન્યુફેક્ચરિંગપ્લાન્ટના ભૂમિપૂજનની જાહેરાત કરી.આ બંને પ્રોજેક્ટ્સ માટે અંદાજે 70 મિલિયન યુરોનું રોકાણ કરવામાં આવશે.. આ સાથે કંપની સ્થાનિક ઉત્પાદન વધારવા, ફ્લેવરમાં નવીનતા લાવવા અને પ્રાદેશિક …
Read More »પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ ૨૦૨૫ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું ભવ્ય આયોજન
ગુજરાત, અમદાવાદ | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૫ – શહેરના નિકોલ વિસ્તાર મા ધ દયાવાન પાર્ટી પ્લોટ (સાવલિયા વાડી બેન્કવેટ) ખાતે પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકગાયક રાજ ગઢવી નો ડાયરો યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રી અસિતભાઈ વોરા (ભૂતપૂર્વ મેયર અને ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન), ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ભાવિનીબેન …
Read More »સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળાનું અમદાવાદમાં પ્રથમવાર આયોજન
ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: જૈન ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રસાર-પ્રચાર માટે “અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025” અંતર્ગત, અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વખત “સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મેળાનું ઉદ્ઘાટન અને શુભારંભ સન્મતિ શમોશરણ અને સાહુ શરણમ, ગુજરાત યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયું. આ પવિત્ર પ્રસંગે પ્રાકૃત પ્રભાકર આચાર્ય શ્રી સુનિલસાગરજી મહારાજ અને તેમના 65 શિષ્યો …
Read More »મનીષ મલ્હોત્રાની ‘ગુસ્તાખ ઇશ્ક’, જેમાં નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ છે, એક સાહસિક પ્રેમકથા છે… ઇશ્ક, પણ એવો જેવો ક્યારેય હતો
ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: મનીષ મલ્હોત્રા હંમેશા સિનેમાના મોટા પ્રશંસક રહ્યા છે. બાળપણમાં ફિલ્મો જોઈને તેમના મનમાં રંગ, સંગીત અને કહાનીની જાદૂઈ દુનિયા વસાવી ગઈ હતી. ફેશન જગતમાં પોતાનું નામ બનાવતાં પહેલાં સિનેમાએ તેમની કલ્પના શક્તિને આકાર આપ્યો હતો. હવે, પોતાની પ્રથમ ફિલ્મ પ્રોડક્શન ‘ગુસ્તાખ ઇશ્ક’ સાથે, જે નવેમ્બર 2025માં રિલીઝ થશે, તેઓ પોતાના બેનર Stage5 Production હેઠળ …
Read More »‘KidsDay@Samsung – 2025’ના રોજ વર્કપ્લેસ નવીનતાના પ્લેગ્રાઉન્ડમાં પરિવર્તિત થયું
બાળકોમાં આતુરતા અને સર્જનાત્મકતાને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ મારફતે સ્વપ્ન, નવીનતા ને શોધખોળ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોએ બિઝનેસ એક્સપિરીયન્સ સ્ટુડીયોની મુલાકાત લેતા સેમસંગની અદ્યતન શોધવાળા પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોની શોધ કરી હતી અને સ્માર્ટથિંગ્સના વિશ્વ સાથે જોડાયા હતા પત્નીઓ આખો દિવસ બનાવટમાં જોડાઇ હતી, જે પારીવારીક બંધનનું ખરું નિદર્શન છે અને સેમસંગના સમુદાયમાં વધારો કર્યો …
Read More »એમેઝોન ફ્રેશના લૉકલ ડીલાઇટ્સ સ્ટોરમાંથી ખરીદી કરીને તહેવારોની સીઝનમાં ભારતના વૈવિધ્યસભર સ્વાદનો આનંદ માણો
ફિલ્ટર કૉફી અને મુરુક્કુથી લઈને મેંગો અવાકાયા અને મકાઈના લોટ જેવી પ્રાદેશિક મનપસંદ ચીજો ખરીદો, જેને ફક્ત 2 કલાકમાં તમારા ઘરેપહોંચાડી દેવામાં આવશે બેંગલુરુ | 25 ઓગસ્ટ 2025:જેમ-જેમ ભારતમાં તહેવારોની વાઇબ્રન્ટ સીઝન નજીક આવે છે (ઓનમ અને ગણેશ ચતુર્થીથી લઈને નવરાત્રી અને દિવાળી સુધી)તેમ-તેમ દરેક ઉજવણીમાં ભોજન કેન્દ્રમાંઆવી જાય છે.આ સમય પરંપરાગત સ્વાદ માણવાનો,જૂની વાનગીઓને ફરીથી જીવંત કરવાનો તથા પરિવાર અને …
Read More »TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે
નવી દિલ્હી | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ – રેડહાટ કોમ્યુનિકેશન્સ દ્વારા TV9 નેટવર્કના સહયોગથી આયોજિત આઇકૉનિક ટુરિઝમ સમિટ 2025, નવી દિલ્હીના ITC મૌર્ય ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત પૉલિસી મેકર્સ, ડિપ્લોમેટસ, ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ, ઇનોવેટર્સ અને કલ્ચરલ એમ્બેડેર્સે ભારતના ટુરિઝમ ભવિષ્ય પર ચર્ચા કરી અને પ્રતિષ્ઠિત આઇકૉનિક એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા. સવારના …
Read More »ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ
ગુજરાત, અમદાવાદ | ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: શેરી સર્કલ ગરબા, સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણી, આ નવરાત્રિએ સંગીત, સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવ રાત્રિઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. ગુજરાતના સૌપ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરાયેલ આ ઇવેન્ટ પ્રાચીન શાણપણને મોડર્ન, રેટ્રો-એસ્થેટિક સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપવાનું વચન આપે છે. એસપી રિંગ રોડ પર ઓગણજ …
Read More »
Aajna Samachar