ગુજરાત, અમદાવાદ | ૧૬ જુલાઈ ૨૦૨૫: પ્રખ્યાત પ્રબોધક સોમ ત્યાગીએ વિચારપ્રેરક પ્રવચનમાં શ્રોતાઓને થોભીને અને એ પેટર્નની તપાસ કરવા માટે આમંત્રિત કર્યા જે તેમની રોજિંદી પસંદગીઓ અને તેમના જીવનની વ્યાપક દિશાને માર્ગદર્શન આપે છે. “જીના ઉત્સવ પૂર્વક” નામના કાર્યક્રમમાં શ્રોતાઓને વારંવાર પૂછાતા ન હોય તેવા પ્રશ્ન પર ચિંતન કરવા વિનંતી કરવામાં આવી હતી કે “તમારા જીવનનું અલ્ગોરિધમ શું છે?” અગ્રહાર …
Read More »ગુજરાત
સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે
એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ્સ, બેક કેશબેક, ફ્રીબીઝ અને નવીનતમ AI ટીવી, સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને હોમ એપ્લાયન્સીસ પર વધુ અનુભવો ગુરુગ્રામ, ભારત | ૧૬ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ ડેઝ સેલની ઘોષણા કરવામાં આવી છે, જે 12 જુલાઈથી ખાસ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર્સમાં લાઈવ માણી શકાશે. આ બહુપ્રતિક્ષિત ઝુંબેશ 18 જુલાઈ સુધી ચાલુ રહેશે, …
Read More »રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ
ગુજરાત, અમદાવાદ | ૧૬ જુલાઈ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા નક્ષત્ર બેન્કવેટ ખાતે ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ડી.જી. શ્રી નિગમ ચૌધરી તેમજ વિશેષ અતિથિ શ્રી મૌલિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ નેહા શાહ અને સેક્રેટરી ડો.અંકુર કોટડિયનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બ્લ્યુ ટેક …
Read More »Škoda ઓટોના કસ્ટમર ટચપોઇન્ટસની સંખ્યા ભારતમાં 300ના સ્તરે પહોંચી
શહેરોમાં 300 કસ્ટમર ટચપોઇન્ટ્સ સાથે નવું સીમાચિન્હ હાંસલ કર્યુ મુખ્યવ્યવસાયિકઆવશ્યકતા: ભારતમાંસ્કોડાઓટોનાઉછાળામાટેનેટવર્કવિસ્તરણઅભિન્નઅંગછે. ડ્રાઇવીંગ સંબંધિતતા: નવા ભૌગોલિક પ્રદેશોમાં વિસ્તરતા અનેક કાર અને સર્વિસને ગ્રાહકો માટો વધુ ઍક્સેસિબલ બનાવતા વિશ્વાસ ઊભો કરવો: દેશભરમાં સતત ગુણવત્તા સાથે ઝડપી, સુંદર સર્વિસ પૂરી પાડતા વિસ્તરિત ક્ષમતાઓ: વધી રહેલી સર્વિસ હાજરી તમામ સવલતોમાં વાર્ષિક ધોરણે સર્વિસ કરવામાં આવનારી 5,50,000 Škoda …
Read More »વધુ ઉડાણ કરો, વધુ કમાણી કરોઃ કોટક અને ઈન્ડિગો દ્વારા ઈન્ડિગો બ્લુચિપ્સ દ્વારા પાવર્ડ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસ રિલોન્ચ કરાયાં
મુંબઈ | ૧૫ જુલાઈ ૨૦૨૫: પ્રવાસ કરવાનું ગમે છે? હવે તમારો રોજબરોજનો ખર્ચ તમને વિવિધ સ્થળે લઈ જઈ શકે છે! કોટક મહિંદ્રા બેન્ક અને ઈન્ડિગો દ્વારા ઈન્ડિગો એરલાઈન્સનો નવોનક્કોર લોયલ્ટી પ્રોગ્રામ ઈન્ડિગો બ્લુચિપ દ્વારા પાવર્ડ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસની આકર્ષક શ્રેણી રિલોન્ચ કરવા માટે જોડાણ કરવામાં આવ્યું છે. તમે વારંવાર વિમાન પ્રવાસ કરતા હોય અથવા તમારી આગામી ટ્રિપનું નિયોજન કરતા હોય, આ …
Read More »મેટ્રો શહેરોની બહાર 10 ઉભરતા ભારતીય શહેરોમાં નોકરીઓ અને પ્રતિભામાં તેજી જોવા મળી રહી છે: લિંક્ડઇન સિટીસ ઑન ધ રાઇઝ 2025
વિશાખાપટ્ટનમ (#1), રાંચી (#2), વિજયવાડા (#3), નાસિક (#4), રાયપુર (#5) આ વર્ષના ટોચના 5 ઉભરતા કેરિયર કેન્દ્ર છે ટેકનોલોજી, હેલ્થકેર, ફાઇનાન્સિયલ સર્વિસીસ જેવી કંપનીઓ આ ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં એન્જિનિયરિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ ભૂમિકાઓ માટે ભરતી કરી રહી છે. ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન દ્વારા તેની પ્રથમ સિટીઝ ઑન ધ રાઇઝ યાદી જાહેર કરવામાં આવી …
Read More »ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં તેની ઑફલાઇન હાજરી વિસ્તારી
નવી દિલ્હી, ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: સ્માર્ટ હૉમ એપ્લાયન્સિસમાં વૈશ્વિક અગ્રણી ગણાતી ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં સત્તાવાર રીતે ઑફલાઇન રીટેલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને આ માર્કેટમાં તેની વૃદ્ધિની વ્યૂહરચના ઘડવામાં એક મહત્વનું પગલું લીધું છે. એમેઝોન ઇન્ડિયા પર મજબૂત માગ અને નિરંતર સફળતાને પગલે, આ બ્રાન્ડ હવે તેના ઇન્ટેલિજેન્ટ ક્લીનિંગ અને ગ્રૂમિંગના નવીનીકરણોને સીધા ફીઝિકલ રીટેઇલમાં …
Read More »Nothing Phone (3) અને Nothing Headphone (1)નું હવે ભારતમાં વેચાણ શરૂ
ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: લંડન સ્થિત ટેક્નોલોજી કંપની Nothing દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી શરૂ કરીને સમગ્ર ભારતભરમાં તેના પ્રથમ ટ્રૂ ફ્લેગશિપ સ્માર્ટ ફોન Nothing Phone (3) અને ઓવર-ઇયર ઑડિયો પ્રોડક્ટ Nothing Headphone (1) ખરીદી માટે ઉપલબ્ધ બનવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને પ્રોડક્ટ આકર્ષક ડિઝાઇન અને બોલ્ડ ઇનોવેશનની સાથે કન્ઝ્યુમર ટેકને નવી સ્તર ઉપર લઈ જવાના Nothingના …
Read More »બ્રિટાનિયા બ્રેડ દ્વારા રોમાંચક પુરસ્કારોની સાથે “હર સ્લાઇસ પર પ્રાઇઝ” અભિયાન જાહેરાત કરી
ગુજરાત, અમદાવાદ | ૧૫ જુલાઈ ૨૦૨૫: બ્રેડની એકસ્લાઈસ સાથે નિયમિત સવાર હવે એક અણધાર્યા પુરસ્કાર સાથે આવી શકે છે. બ્રિટાનિયા બ્રેડએ પોતાનું નવું અભિયાન, ‘હર સ્લાઈસ પર પ્રાઇઝ’ શરૂ કર્યું છે, જે લોકોને પસંદગીના બ્રેડ પેક પર કોડ સ્કેન કરવા અને આકર્ષક ઇનામો જીતવાની તક માટે આમંત્રિત કરે છે. દરરોજ પેટીએમ કેશબેકથી લઈને સ્વિગી અને ચાયોસના વાઉચર્સ અને 5-સ્ટાર હોટેલમાં …
Read More »ટાટા મોટર્સે 148 એડવાન્સ્ડ સ્ટારબસ EVની BMTCને ડિલીવરી શરૂ કરી, બેંગાલુરુની ઇ-મોબિલિટી ડ્રાઇવમાં વધારો
બેંગાલુરુ | ૧૪ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વાહનોની ઉત્પાદક એવી ટાટા મોટર્સે આજે વધારાના 148 એડવાન્સ્ડ ટાટા સ્ટારબસ ઇલેક્ટ્રિક બસની બેંગાલુરુ મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ને ડિલીવરીનો પ્રારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે. આ તાજેતરનું ડિપ્લોયમેન્ટ શહેરમાં 921 ઇલેક્રિટક બસના સફલ ઓપરેશનનુ નિર્માણ કરે છે, તે રીતે બેંગાલુરુની ટકાઉ શહેરી મોબિલિટીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ કાફલાનું સંચાલન અને …
Read More »
Aajna Samachar