ગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે મેટર દ્વારા ‘મિશન એક્સચેન્જ: સ્મોક ટુ ક્લીન ફ્યુચર, ફ્યુઅલ ટુ ચાર્જ’ લોન્ચ કર્યું

મિશન નો એમિશન: ટ્રેડ ઇન. પાવર ઓન. ક્વીટ સ્મોકિંગ. રાઈડ ઇલેક્ટ્રિક ભારત ૩ જૂન ૨૦૨૫: વિશ્વ પર્યાવરણ દિવસ (૫.૦૬.૨૦૨૫) ના રોજ, ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઇનોવેટર મેટર એ, “મિશન એક્સચેન્જ: સ્મોક ટુ ક્લીન ફ્યુચર, ફ્યુઅલ ટુ ચાર્જ” નામનું એક બોલ્ડ અને હેતુપૂર્ણ કેમ્પેન શરૂ કર્યું છે. જે નાગરિકોને તેમના પેટ્રોલ અથવા ડીઝલ વાહનોને બદલીને મેટર એરા – એક ઉચ્ચ-પ્રદર્શનવાળી ઇલેક્ટ્રિક …

Read More »

અકાસા એર સેલિબ્રેટ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; 35,000 ફૂટની ઊંચાઈ પર વેલનેસને સેલિબ્રેટ કરવા તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરે છે

નેશનલ ૨ જૂન ૨૦૨૫: કેફે અકાસા, જે અકાસા એરની ઓનબોર્ડ ભોજન સેવા છે, તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તેના યોગ ડે સ્પેશિયલ મિલની ત્રીજી આવૃત્તિ પ્રસ્તુત કરે છે. ખાસ કાળજીપૂર્વક તૈયાર કરાયેલું આ ભોજન વેલનેસ, માઇન્ડફુલનેસ અને સર્વાંગી સ્વાસ્થ્યને સેલિબ્રેટ કરે છે, જે યોગની ભાવના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ ભોજનમાં પૌષ્ટિક અને સાત્વિક સલાડ છે, જેની સાથે …

Read More »

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો

આપણાં મૂળ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવા માટે સહુથી એક નિશ્ચિત અંતર રાખવું જરૂરી છે. માનો ખોળો આનંદા યુનિવર્સિટીનું પહેલું સ્થાન છે. મુક્તિ રુપી નારીનો શણગાર રામકથા છે. “માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ અનુભવ્યું કે આજે વ્યાસપીઠ જાણે અનરાધાર વરસી રહી હતી. માનસ કથાના આ “પ્રેમ ઘાટ” પરથી જાણે કે ત્રિભુવની વાણી ગંગાના શુભ, શીતળ અને પાવન …

Read More »

કરણ જોહરની ‘ત્યાની જ્વેલરી’ના નવા કેમ્પેઈનમાં શેફાલી શાહ બ્રાન્ડ એમ્બેસેડર બની

⇒ કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ‘ત્યાની જ્વેલરી’ એ તેના નવા કેમ્પેઈન ‘ફોર્સિસ ઓફ ત્યાની’ હેઠળ 10 નવા બ્રાન્ડ એમ્બેસેડરની ઘોષણા કરી છે. ⇒ આ કેમ્પેઈન ઇન્ડિવિઝ્યુઆલિટી અને સેલ્ફ એક્સપ્રેશન ને એક અનોખા અને દુર્લભ લક્ઝરી સ્વરૂપ તરીકે સન્માનિત કરે છે. ⇒ શેફાલી શાહની ભાગીદારીવાળું ‘ફોર્સીસ ઓફ ત્યાની’ કેમ્પેન હવે વિવિધ પ્લેટફોર્મ પર લાઇવ છે. મુંબઈ ૦૨ જૂન ૨૦૨૫: ભારતના અગ્રણી …

Read More »

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

સીજી રોડ પર ૩૦ દિવસમાં ૭૫,૦૦૦થી વધુ છાસના ગ્લાસ વિતરણ ગુજરાત, અમદાવાદ ૦૨ જૂન ૨૦૨૫: “સ્કાઇલાઇન ની છાસ, ગરમીમાં હાસ”સાથે રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનએ પોતાની ૩૦ દિવસીય ‘સ્કાઇલાઇન છાસ સેવા’સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ લોકહિતકારી પ્રોજેક્ટ અંતર્ગત, ૧ મે થી ૩૧ મે દરમિયાન દરરોજ બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી, સીજી રોડ પર એક નિશ્ચિત પોઇન્ટે, ગરમીમાં કામ કરતા અને …

Read More »

યુ મુમ્બા એ અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ પ્રથમ જીત મેળવી

અમદાવાદ ૦૨ જૂન ૨૦૨૫: યુ મુમ્બા ટીટીએ શાનદાર અંદાજમાં વળતી લડત આપતા વેસ્ટર્ન ડર્બીમાં અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી મહાત આપી હતી. વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સ્ઝોક્સ, લિલિયન બર્ડેટ અને યશસ્વની ઘોરપડે એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લિલિયન બર્ડેટ એ પ્રથમ મુકાબલામાં સ્નેહિત સુરવજ્જુલાને 2-1 (11-4, 11-9, 4-11)થી હરાવ્યું, જે પછી યશસ્વની ઘોરપડે એ અહિકા મુખર્જીને 2-1 (8-11, 11-7, 11-4)થી મહાત આપી …

Read More »

MakeMyTripએ ટ્રેઇન મુસાફરોને સહાય કરવા માટે નવીન ‘સીટ અવેલબિલિટી’ ફીચર લોન્ચ કર્યુ

ગુરુગ્રામ 2 જૂન 2025: ભારતમાં રિઝર્વ્ડ (આરક્ષિત) ટ્રેઇન ટિકીટ્સ ડિપાર્ચર (પ્રસ્થાન) પહેલાના 60 દિવસો સુધી ખુલ્લી રહે છે. આમ છતાં મોટા ભાગના મુસાફરો ફક્ત જેમ તારીખ નજીક આવે કે ત્યારે જ તેમની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપતા હોય છે. મેકમાયટ્રીપનો ડેટા દર્શાવે છે કે આશરે 40% યૂઝર્સ તેમની ટ્રેઇન ટિકીટ્સ અસંખ્ય સત્રોમાં બુક કરતા હોય છે, ત્યારે ઘણી વખત તે અમુક દિવસો …

Read More »

“મને સૌથી વધુ ત્યાં ગમે છે, જ્યાં કથા હોય.”

હું જ્યાં છું, ત્યાં સુધી મારા શ્રોતાઓને ઉપર ઉઠાવવા ઈચ્છું છું. તમારી હસ્તીનીપળેપળનેપ્રભુનાં નામમાં ડૂબાડી દો – આસ્થિની ચિંતામાં ન પડો આજના રામકથાના આઠમા ચરણમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ  બિહાર રાજ્યના મુખ્ય સચિવ શ્રી અમૃતલાલજીમીણા, વ્યાસપીઠનું અભિવાદન કરવા પધાર્યા, એની પ્રસન્નતા વ્યક્ત કરી. બાપુએ એમને સંબોધીને કહ્યું કે “રામચરિત માનસ પ્રત્યેનો તમારો પ્રેમ જ તમને અહીં ખેંચી લાવ્યો છે.” બાપુએ શ્રી …

Read More »

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે; તમામ મુકાબલા એકા અરેના અમદાવાદ ખાતે રમાશે અમદાવાદ 01 જૂન 2025: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં પોતાના અભિયાનનો પ્રારંભ સોમવારે સિઝન-3ની વિજેતા સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે દિવસની પ્રથમ ટાઈમાં રમી કરશે. જેનો પ્રારંભ 5 વાગ્યાથી …

Read More »

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૧ જૂન ૨૦૨૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે અનેક લોકોનાં મોત નિપજયા છે અને જાનમાલને ભારે નુક્સાન થયું છે. કોઈ રાજ્યમાં વાવાઝોડાની અસર થાય છે તો કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ થયો છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. પૂર્વોત્તર ભારતમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય …

Read More »