અમદાવાદ 1 જૂન 2025 – સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં જરૂરિયાતમંદ બાળકોને ભણતર માટે પ્રોત્સાહન મળે તે માટે ચોપડાનું વિતરણ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ બન્ને સંસ્થાઓ દ્વારા ‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલ હેઠળ જમાલપુર અને દાણીલીમડા વિસ્તારોના જરૂરિયાતમંદ 200થી વધુ બાળકોને અભ્યાસ માટે જરૂરી સ્કૂલ સ્ટેશનરી અને ચોપડા …
Read More »ગુજરાત
ઈન્ડિયન ઓઈલ યુટીટી6: રીથ રિશ્યા, અનિર્બાન ઘોષના પ્રદર્શનથી પીબીજી પુણે જગુઆર્સે કમબેક કરતા યુ મુમ્બા ટીટી 9-6 સામે જીત મેળવી
અમદાવાદ ૦૧ જૂન ૨૦૨૫: ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડીઓમાંથી એક રિથ રિશ્યા ટેન્નિસન અને અનિર્બાન ઘોષના શાનદાર પ્રદર્શનથી રવિવારે રમાયેલ મેચમાં પીબીજી પુણે જગુઆર્સે અલ્ટિમેટ ટેબલ ટેનિસ-6ની યુ મુમ્બા ટીટીને કમબેક કરતા 9-6નાં સ્કોરથી હરાવ્યું હતું. યુ મુમ્બા માટે આંતરરાષ્ટ્રીય સ્ટાર લિલિયન બર્ડેટ અને બર્નાડેટ સ્ઝોક્સે શાનદાર જીત સાથે ટીમ માટે સકારાત્મક શરૂઆત કરી હતી. લિલિયન બર્ડેટ એ અલવારો રોબલ્સને …
Read More »ઈન્ડિયન આઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે, સાથિયાન જ્ઞાનશેકરન ઝળક્યા, દબંગ દિલ્હીએ જયપુર પેટ્રિઓટ્સને મહાત આપી
〉 વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે અમદાવાદ 31 મે 2025: ઈન્ડિયનઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની ઓપનિંગ મેચમાં ભારતીય સ્ટાર ખેલાડીઓ દિયા ચિતાલે અને સાથિયાન જ્ઞાનશેકરનનાં શાનદાર પ્રદર્શનની મદદથી દબંગ દિલ્હી ટીટીસી એ દબદબાભેર જયપુર પેટ્રિઓટ્સને 11-4થી હરાવ્યું હતું. વર્તમાન સિઝનની તમામ 23 …
Read More »રામને ભજતા ભજતા નિંદા અને પ્રશંસામાંથી બહાર નીકળજો- પૂજ્ય બાપુ
સાધુ ક્યારેય કોઈના પાપ જોતા નથી. વાસનાનાં ચરણ પકડવાથી દુર્ગતિ થાય છે, ઉપાસનાનાં ચરણ પકડવાથીસદ્ગતિ થાય છે. પતિત, ઉપેક્ષિત અને વંચિતોને પુન: સ્થાપિત કરવા એટલે જ ઉદ્ધાર “માનસ નાલંદા યુનિવર્સિટી” ના સાતમા દિવસના સંવાદી શરૂઆત કરતા, બાપુએ નવ નિર્મિત નાલંદાયુનિવર્સિટીની મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરી અને ફક્ત બે શબ્દોમાં પ્રતિભાવ આપતા કહ્યું – “ભલી રચના.” બાપુએ વિદ્યાપીઠ દ્વારા વ્યાસપીઠ પ્રત્યે …
Read More »HCG આસ્થા કેન્સર સેન્ટરઅને HCG હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર, ‘વ્હીલ્સઓફ ચેન્જ : રાઇડ અગેન્સ્ટટોબેકો ઇનિશિયેટિવ” નું નેતૃત્વ કર્યું
અમદાવાદ ૩૧ મે ૨૦૨૫ – તમાકુના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે એક પહેલના ભાગરૂપે HCG આસ્થા કેન્સર સેન્ટરઅને HCG હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર ‘વ્હીલ્સ ઓફ ચેન્જ: રાઇડ અગેન્સ્ટ ટોબેકો ઇનિશિયેટિવ’નુંઆયોજન કરવામાં આવ્યું હતું. આકાર્યક્રમમાં બે પહેલનો સમાવેશ થયો હતો,જેમાં બાઇક રેલી અને ઝોમ્બી થીમ આધારિત ડાન્સ પરફોર્મન્સ દ્વારા શારીરિક પ્રવૃત્તિ અને સર્જનાત્મક અભિવ્યક્તિનું મિશ્રણ કરવામાં આવ્યું …
Read More »વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ વધી છે- પૂજ્ય બાપુ
મારું મીશન કોઈને સુધારવાનું નથી, સહુના સ્વીકારનું છે પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે. અધ્યાત્મ જગત અજ્ઞાત છે. ગુજરાત, અમદાવાદ ૩૧ મે ૨૦૨૫: “માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય” કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન ભૂમિ, અહિંસાની ભૂમિ, પરા-અપરા વિદ્યાની ભૂમિ અને શૂન્યતા અને પૂર્ણતા વચ્ચે સેતુ બાંધતી આ ભૂમિની સમસ્ત ચેતનાને વંદન કર્યા. બાપુની વ્યાસપીઠ શ્રોતાઓને સ્વતંત્રતા આપે છે. તેથી ઘણા શ્રોતાઓ બાપુને …
Read More »1થી 5 જૂન, 2025 દરમિયાનAmazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરો
750થી વધારે સીઝનલ અને સદાબહાર બેસ્ટસેલર્સ પર સૌથી ઓછી કિંમતે પ્રાપ્ત થનારી આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવો એમેઝોન પે ઑફર્સ મારફતે હૉમ, કિચન, સ્પોર્ટ્સ અને આઉટડોર પ્રોડક્ટ્સની રૂ. 1,200ની લઘુત્તમ ખરીદી પર રૂ. 150 સુધીનું 10% કૅશબૅક મેળવો નાના એપ્લાયેન્સિસ અને ફર્નિચર પર રૂ. 1,200 સુધીનું 10% કૅશબૅક પણ મેળવો આ ઉપરાંત, ગ્રાહકો એર કૂલર, સ્વિમિંગ એસેસરીઝ અને પાણીની બોટલો સહિત …
Read More »AM/NS Indiaએ “વિકસિત ભારત” ના લક્ષ્યને ધ્યાનમાં રાખી વર્લ્ડ-ક્લાસ અને પેટન્ટેડ કલર કોટેડ સ્ટીલ ઉત્પાદનો– Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા
⇒ Optigal® Prime અને Optigal® Pinnacle અનુક્રમે 15 વર્ષ અને 25 વર્ષની વોરંટી સાથે ઉપલબ્ધ ⇒ આ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ ArcelorMittalની પેટન્ટેડ Optigal® શ્રેણીનો ભાગ છે ⇒ આ બંને વેરિયન્ટ્સ ભારતના ઝડપથી વિસ્તરતા બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ માટે વિશિષ્ટ સ્ટીલ પ્રોડક્ટ્સની જરૂરિયાતોને પહોંચી વળશે નવી દિલ્હી 30 મે 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ …
Read More »સિમ્પોઝિયમ ૨૦૨૫ નો પ્રારંભ બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી વક્તવ્ય સાથે થયો.
અમદાવાદ ૩૦ મે ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, શુક્રવારે ખૂબ જ ઉત્સાહ અને જાણીતા ઉદ્યોગસાહસિક ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય સાથે શરૂ થયો. સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત આ ત્રણ-દિવસીય સંમેલન અમદાવાદના બિઝનેસ કેલેન્ડરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બનવા જઈ રહી છે. બિઝનેસ લીડર્સ, પ્રોફેશનલ્સ અને ઇનોવેટર્સથી ભરચક સભાગૃહને સંબોધતાં બાલાજી વેફર્સના સ્થાપક ચંદુભાઈ વિરાણીએ પોતાની નમ્ર શરૂઆત અને …
Read More »તમિલનાડુ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટીએ ઓપિનિયન ટ્રેડિંગ એપ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી
દિલ્હી ૩૦ મે ૨૦૨૫: તમિલનાડુ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી (TNOGA) એ ઓપિનિયન ટ્રેડિંગ એપ્સ પર કડક કાર્યવાહી કરી છે, જેમાં રાજ્યના જુગાર કાયદાના ઉલ્લંઘન બદલ પ્રોબો, MPL અને સ્પોર્ટ્સબાઝી જેવા મુખ્ય પ્લેટફોર્મ સહિત 15 કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નિર્ણાયક કાર્યવાહીથી તમિલનાડુમાં ઘણા પ્લેટફોર્મ દ્વારા કામગીરી સ્થગિત કરવામાં આવી છે,અને ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત સૂત્રો સૂચવે છે કે હજુ બીજા પ્લેટફોર્મ …
Read More »
Aajna Samachar