ગુજરાત

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં શ્રી મોરારિબાપુ

  ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે વિસ્તર્યું વૃક્ષારોપણ અભિયાન ગુજરાત, અમદાવાદ ૬ જૂન ૨૦૨૫: ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ શ્રી મોરારિબાપુ પર્યાવરણ માટે પણ જાગૃત અને કાર્યરત રહ્યાં છે અને એટલે જ વૃક્ષો માટે રાજકોટમાં રામકથા …

Read More »

એરો એસ્પ્રિંગ-સમર 25 કલેક્શન રજૂ કર્યું: સ્માર્ટ, સ્ટાઇલિશ અને આરામદાયક

  ગુજરાત, અમદાવાદ ૬ જૂન ૨૦૨૫: એરો,એક અગ્રણી મેન્સવેર બ્રાન્ડ છે. કંપની એ ગર્વથી તેનું લેટેસ્ટ સ્પ્રિંગ-સમર2025 કલેક્શન રજૂ કર્યું છે. આ નવી લાઇનઅપ સમકાલીન ડિઝાઇન સાથે ઇનોવેટિવફેબ્રિકને એકીકૃત કરીને પુરુષોની ફેશનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. સ્પ્રિંગ સમર2025કલેકશન એરોના વૈવિધ્યતા, પરિષ્કાર અને સહજ પરિષ્કાર પ્રત્યેના સમર્પણને રજૂ કરે છે. સ્પ્રિંગ–સમર2025 કલેક્શનમાં આજના પુરુષોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ સ્ટાઇલની …

Read More »

ટાટા મોટર્સે ડ્રાઇવરની સુવિધામાં વધારો કર્યો, તેની ટ્રક રેન્જમાં એર કન્ડિશન્ડ કેબિન અને કાઉલ્સ લોન્ચ કર્યા

⇒ વાસ્તવિક દુનિયાના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા માટે ડિઝાઇન કરાયેલ સ્માર્ટ અપગ્રેડની સાથે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યા મુંબઈ ૬ જૂન ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની, ટાટા મોટર્સે તેની સમગ્ર ટ્રક રેન્જમાં ફેક્ટરી-ફિટેડ એર કન્ડીશનીંગ સિસ્ટમ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મહત્ત્વપૂર્ણ અપગ્રેડ SFC, LPT, અલ્ટ્રા, સિગ્ના અને પ્રાઇમા કેબિન્સને આવરી લે છે, જ્યારે પ્રથમ વખત કાઉલ મોડેલ્સમાં પણ …

Read More »

અનએકેડમી લર્નર્સે મેળવ્યું JEE 2025માં શાનદાર પરિણાામ : 4129થી વધુ વિદ્યાર્થીઓનું સિલેકશન; ઉજ્જ્વલ કેસરીએ મેળવ્યો ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક

ગુજરાત, અમદાવાદ ૫ મે ૨૦૨૫: ભારતની સૌથી કઠિનપરીક્ષાઓમાની એક એવી JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ જાહેર થઈ ગયું છે. અને આ વર્ષે અનએકેડમીના વિદ્યાર્થીઓએ એક નવી સફળતાની કહાની સર્જી છે. 4129થી વધુ અનએકેડમી  લર્નર્સે JEE એડવાન્સ્ડ 2025 સફળતાપૂર્વક ક્લીયર કરી છે. જે દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. …

Read More »

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિઓટ્સની 8-7થી રોમાંચક જીતમાં શ્રીજા અકુલા ઝળકી

અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં ગુરુવારે અત્યારસુધીની સિઝનમાં સૌથી મોટી જીત મેળવી. તેણે વર્લ્ડ નંબર 12 એવી બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિયોટ્સને યુ મુમ્બા ટીટી સામે 8-7થી રોમાંચક જીત અપાવી હતી. જયપુરે મેચમાં શાનદાર શરૂઆત કરી ને કનક ઝા એ લિલિયન બર્દેને 2-1 (11-6, 7-11, 11-9)થી હરાવી તેને …

Read More »

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી

અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: અયહિકા મુખર્જીના શાનદાર પ્રદર્શનની મદદથી અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં પોતાની પ્રથમ જીત મેળવી, ટીમે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 8-7થી રોમાંચક મેચમાં હરાવી હતી. અમદાવાદ ટીમ માટે રિકાર્ડો વોલ્થરે પાયસ જૈન વિરુદ્ધ 3-0ની જીત સાથે પ્રારંભ કર્યો હતો. જે પછી અયહિકા મુખર્જીએ પોયમંતી બૈસ્યાને 2-1થી નિર્ણાયક ગેમ ગોલ્ડન પોઈન્ટ સાથે જીતી હરાવી હતી. …

Read More »

ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને જેસીબીનું વિતરણ કરાયું ગુજરાત, અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજીત ૫૦ જેસીબીની સોંપણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં …

Read More »

New 2025 Yezdi Adventure: પર્ફોમન્સ ક્લાસિક ADV, ધમાલ મચાવવા ડિઝાઇન કરાયેલ, ટેકથી ભરપૂર, રૂ. ૨.૧૪ લાખની હલચલ મચાવનારી કિંમત

મુખ્ય અંશો: ક્લાસિક-એડવેન્ચર સ્ટાઇલીંગ: ખરું પર્ફોમન્સ-ઉત્તમ ડિઝાઇને, મેઇન-કેજની પુનઃડિઝાઇન, રેલી જેવી જ અણી અને ધ્યાનકર્ષક કલર્સ સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ટ્વીન LED હેડલાઇટ્સ અને ટેઇલલાઇટ્સ: ચડીયાતો પ્રકાશ અને ભૂલ ન થાય તેવી માર્ગ પરની હાજરી એડવાન્સ્ડ ટ્રેક્શન કંટ્રોલ: નવી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ જેમાં ત્રણ ABS મોડ્ઝ – રોડ, રેઇન અને ઓફ રોડનો શ્રેષઠ બ્રેકીંગ અને હેન્ડલીંગ માટે સમાવેશ થાય છે પુનઃવ્યાખ્યાયિત …

Read More »

પરિવાર સાથે માણવાલાયક ‘જલસો’

આખા પરિવારને જલસો કરાવી દેતી ગુજરાતી ફિલ્મ 13મી જુને થશે રિલીઝ ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: 1૩મી જુને ઔર એક અદભૂત ગુજરાતી ફિલ્મ ‘જલસો’ રિલીઝ થઈ રહી છે. લોટસઈન્ટરનેશનલફિલ્મ્સનાબેનર હેઠળ બનેલી આ ફિલ્મ, જાણીતા ફિલ્મ ક્રિટીક કોમલ નાહટાએ પ્રસ્તુત કરી છે. ફિલ્મમાં જાણીતા કલાકારોનોજમાવડો છે. ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારોઅરુણાઈરાની, ધર્મેશ વ્યાસ, ભાવિનભાનુશાલી, પૂજા જોશી, હેમંત પંડ્યા, હિતેનતેજવાણી, …

Read More »

દેશ માટે ગર્વની ક્ષણ, ભારતીય મેડટેક સ્ટાર્ટ-અપ ન્યૂયોર્કના નાસ્ડેક પર સૂચિબદ્ધ થયું

⇒ એસ એસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલને નાસ્ડેક પર સૂચિબદ્ધ કરવામાં આવી છે, જે એક સીમાચિહ્નરૂપ છે જે આધુનિક તબીબી તકનીકમાં ભારતના વધતા વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. ⇒ એસએસઆઈ મંત્રા સર્જિકલ રોબોટિક સિસ્ટમને હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ, ઇક્વાડોર, ગ્વાટેમાલા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને યુક્રેનમાં પણ માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. ⇒ એસએસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલની આવક 2024માં 3.5 ગણી …

Read More »