ગુજરાત

ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસ પર ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ’ એક્ઝિબિશન માટે કેટલોગનું વિમોચન કર્યું

ગુજરાત, અમદાવાદ ૯ જૂન ૨૦૨૫ – ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આજે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે પોતાના આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસની ઉજવણી નિમિત્તે પોતાનું પ્રશંસનીય પ્રદર્શન, ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ: અ ગોદરેજ સ્ટોરી’ માટે સત્તાવાર કેટલોગનું વિમોચન કર્યું. આ કેટલોગનું વિમોચન ગોદરેજ આર્કાઇવ્ઝ કાઉન્સિલના  અધ્યક્ષ ડૉ. ફેરોઝા.જે. ગોદરેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૃદ્ધ ચિત્રોવાળો કેટલોગ ગોદરેજના ત્રણ પ્રતિષ્ઠિત ઉત્પાદનો –  સ્ટીલ કપબોર્ડ, …

Read More »

‘દુબઈ, રેડી ફોર અ સરપ્રાઈઝ’: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દુબઈ સાથે ટાઈમલેસ મેમરીઝ બનાવવા માટે એક લેન્ડમાર્ક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

⇒ ભારતના પાવર કપલ, જે દુબઈને પોતાનું બીજું ઘર માને છે, તેઓ ટુરિઝમ બોર્ડ સાથેના તેમના પ્રથમ કોલાબોરેશન માટે સાથે આવ્યા છે. ⇒ દુબઈ અને વિરાટ અને અનુષ્કા વચ્ચેની આલેન્ડમાર્કસ્ટ્રેટેજિકપાર્ટનરશિપમાં, તેઓ એકબીજાને એવાએક્સપિરિયન્સથી સરપ્રાઈઝ કરશે જેદુબઈની વિવિધતા અને ઉષ્માને એકડેસ્ટિનેશનતરીકે પ્રદર્શિત કરતી અત્યંત આકર્ષકકેમ્પેઈનછે. ભારત ૯ જૂન ૨૦૨૫: ધ દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સમાર્કેટિંગ (વિઝિટ દુબઈ), દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ …

Read More »

આઈટીસી મંગલદીપે અમદાવાદ, ગુજરાત ખાતે ટ્રેડ મીટ દ્વારા અગરબત્તી કેટેગરીમાં નવા ફોર્મેટનું અનાવરણ કર્યું

⇒ ટ્રેડ મીટમાં ઉભરતા ગ્રાહક વલણો અને ભક્તિ અને સુખાકારી સેગમેન્ટ માટેના બ્રાન્ડના વિઝન પર ભાર મૂકવામાં આવ્યો હતો ગુજરાત, અમદાવાદ ૯ જૂન ૨૦૨૫: ભારતની અગ્રણી અગરબત્તી બ્રાન્ડ આઇટીસીના મંગલદીપે તાજેતરમાં અમદાવાદ, ગુજરાતમાં હાઇ-ઇમ્પેક્ટ ટ્રેડ મીટનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર પ્રદેશમાંથી 100થી વધુ અગ્રણી ડિસ્ટ્રિબ્યુટર્સ અને હોલસેલર્સ એકઠા થયા હતા. આ ઇવેન્ટમાં મજબૂત ભાગીદારી બનાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા અને ધાર્મિક …

Read More »

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને હરાવી ટોચના સ્થાને પહોંચ્યું

અમદાવાદ ૯ જૂન ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની તકનો લાભ ઉઠાવતા સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ 12-3ના અંતરથી જીત મેળવી હતી. જે લીગ ઈતિહાસમાં જીતનું સંયુક્ત સૌથી મોટું અંતર છે. ક્રિત્વિકા સિંહા રૉય એ ચીનની ફેન સિકીને સિંગલ્સ મેચમાં 2-1થી હરાવી શાનદાર જીત મેળવી હતી. ફેન સિકી યુટીટી સિઝન-6ની હરાજીમાં …

Read More »

યુટીટી-6: શાનદાર લયમાં રહેલ દબંગ દિલ્હીએ અજેય અભિયાનને આગળ ધપાવતા પીબીજી પુણે જગુઆર્સને મહાત આપી

અમદાવાદ 8 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસની સિઝન-6માં રવિવારની બીજી મેચમાં એ ટેબલ ટોપર દબંગ દિલ્હી ટીટીસી એ પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 11-4ના અંતરથી જીત મેળવી પોતાના વિજયી અભિયાનને આગળ ધપાવ્યું હતું. સિઝનના અંતિમ ડબલ હેડરમાં દબંગ દિલ્હી માટે ઈઝાક ક્વેક એ શાનદાર શરૂઆત કરતા અલવારો રોબલ્સ વિરુદ્ધ 2 ગેમ જીતી, જોકે- અંતિમ ગેમમાં સ્પેનિશ ખેલાડીએ બાજી મારી. તે પછી …

Read More »

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: કોલકાતા થંડરબ્લેડ્સ એ ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સને 9-6થી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પહોંચ્યું

અમદાવાદ 8 જૂન 2025:  ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ(યુટીટી)માં રવિવારે કોલકાતા થંડરબ્લ્ડેસ એ અંકુર ભટ્ટાચાર્ય, કાદરી અરુણા અને એન્ડ્રિયાના ડિયાઝની શાનદાર સિંગલ્સ જીતની મદદથી ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સને 9-6ના અંતરથી મહાત આપી. આ જીત સાથે કોલકાતા થંડરબ્લેડ્સ એ પ્લેઓફ સ્થાનમાં સામેલ થતા પોઈન્ટ ટેબલમાં ચોથો ક્રમ મેળવ્યો. જ્યારે ગોવા પણ જયપુર પેટ્રિયોટ્સ અને યુ મુમ્બા ટીટીના સમાન અંક સુધી પહોંચ્યું …

Read More »

બેંગ્લોરની ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ 7 જૂન 2025: કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો લોકો એકત્રિત થયા હતા. ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ યુવાન ભાઈ-બહેનોનાં કચડાઈ જવાથી …

Read More »

AM/NS Indiaનો ભારતના બે મહત્વના રેલવે એન્જિનિયરિંગ પ્રોજેક્ટમાં અનેરું યોગદાન; ચેનાબ બ્રિજ માટે 70% અને અંજી ખાડ બ્રિજ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું

મુંબઇ ૭ જૂન ૨૦૨૫: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ ભારતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા દેશના બે ઐતિહાસિક રેલવે બ્રિજમાં અત્યંત મહત્વપૂર્ણ સ્ટીલની સપ્લાય કરીને પોતાનું યોગદાન વધુ મજબૂત બનાવ્યું છે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ એવા ચેનાબ માટે 70% ફ્લેટ સ્ટીલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેઈડ રેલવે બ્રિજ એવા અંજી-ખાડ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું છે. માનનીય …

Read More »

ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

અમદાવાદ ૭ જૂન ૨૦૨૫: ઇન્ડિયનઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) માં શનિવારે ભારતીય ખેલાડી જીત ચંદ્રાના નેતૃત્વમાં જયપુર પેટ્રિયોટ્સે અમદાવાદ SG પાઇપર્સને હરાવ્યા હતા. જીતે વર્લ્ડ નંબર 34 અને વર્લ્ડ ચેમ્પિયનશિપના રજત ચંદ્રક વિજેતા રિકાર્ડો વોલ્થર સામે 2-1થી શાનદાર જીત મેળવી, જયપુરને 11-4થી વિજય અપાવ્યો જે તેમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ ગયો. મેચની શરૂઆત જયપુર પેટ્રિયોટ્સના કનક ઝા દ્વારા દિવ્યાંશ …

Read More »

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: પાવર કપલ હરમીત દેસાઈ, ક્રિત્વિકા સિંહા રૉય એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી

  અમદાવાદ 6 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગની સિઝન-6માં શુક્રવારે ભારતીય ટેબલ ટેનિસ જગતના પાવર કપલ હરમીત દેસાઈ અને ક્રિત્વિકા સિંહા રૉય એ ડિફેન્ડિંગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી હતી. વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે. ગોવાએ સિઝનમાં પોતાની …

Read More »