ગુજરાત, અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો આવી ગયો છે અને ગરમીથી બચવા અને સૂર્યપ્રકાશથી ભીંજાયેલી બપોરથી લઈને બરફથી ઢંકાયેલા સાહસો સુધીની દરેક વસ્તુથી ભરેલી મોસમનો આનંદ માણવાનો આ એકદમ યોગ્ય સમય છે. તમે દરિયાકાંઠાની શાંતિને શોધી રહ્યા હોવ કે આલ્પાઇન રોમાંચની, ઓસ્ટ્રેલિયાના વૈવિધ્યસભર શિયાળાના દૃશ્યો કંઈક આ પ્રવાસમાં અમારી સાથે જોડાઓ કારણ કે અમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના …
Read More »ગુજરાત
સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી વોચ 8 સિરીઝ માટે પ્રી-ઓર્ડર્સ શરૂ કરાયા
ગેલેક્સી વોચ 8 સિરીઝ ગૂગલના AI આસિસ્ટન્ટ જેમિનીને જોડનાર દુનિયાના સૌપ્રથમ સ્માર્ટવોચ છે. ગેલેક્સી વોચ 8 સિરીઝમાં નવી કુશન ડિઝાઈન છે. ગેલેક્સી 8 વોચ ક્લાસિકમાં રોટેટિંગ બેઝલ છે. ગુરુગ્રામ | ૨૧ જુલાઈ ૨૦૨૫: ભારતનીસૌથીવિશાળકન્ઝ્યુમરઈલેક્ટ્રિક્સબ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી વોચ 8 અને ગેલેક્સી વોચ 8 ક્લાસિક લોન્ચ કરીને સંપૂર્ણ ગેલેક્સી વોચ લાઈનઅપમાં આઈકોનિક ડિઝાઈન ઓળખ સ્થાપિત કરી છે. ગેલેક્સી વોચ અલ્ટ્રાની કુશન …
Read More »સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી” પર સાત દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું
પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા વ્યાસપીઠ પરથી “સાવિત્રી” સપ્તાહનું આચમન કરાવી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમનું અયોજન ૧૯ જુલાઈથી ૨૫ જુલાઈ સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાકે કરવામાં આવ્યું. ગુજરાત, અમદાવાદ | ૨૦ જુલાઈ ૨૦૨૫: સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત ‘સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞ‘નું …
Read More »સેવ અર્થ મિશનના ઇન્ડિયન પ્રેસિડેન્ટ સંદીપ ચૌધરી 24 જુલાઈએ પૃથ્વીના સૌથી મોટા કેસ સ્ટડીનું અનાવરણ કરશે
– એક બિઝનેસ લીડરથી વૈશ્વિક હરિયાળી માટેના દૂરદર્શી બન્યા સંદીપ ચૌધરી અમદાવાદ/જયપુર | ૧૯ જુલાઈ ૨૦૨૫: સેવ અર્થ મિશનના ઇન્ડિયા ચેપ્ટરના અધ્યક્ષ સંદીપ ચૌધરી દૂરદર્શી નેતૃત્વ, આધ્યાત્મિક વિજ્ઞાન અને ગ્રાસરૂટ કાર્યવાહીના પ્રતીક તરીકે ઉભરી રહ્યા છે. સંદીપ ચૌધરી 24 જુલાઈ, 2025ના રોજ પૃથ્વીના સૌથી મોટા કેસ સ્ટડીનું પ્રસ્તુતિકરણ કરશે, જેનું જીવંત પ્રસારણ ફર્સ્ટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર રાત્રે 8 વાગ્યે …
Read More »કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૧૯ જુલાઈ ૨૦૨૫: ગત દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં અકુદરતી રીતે લોકોનાં મોત નિપજયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં એક બેકાબૂ કારે ટક્કર મારતાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી …
Read More »કાઇનેટિક ગ્રીન અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીનીએ વૈશ્વિક માર્કેટ માટે ઇલેક્ટ્રિક લક્ઝરી ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ રેન્જ ખુલ્લી મુકી
⇒ “લાઇફસ્ટાઇલ ઇન મોશન” થીમ ધરાવતી, આ અદ્યતન રેન્જ ઇટાલિયન ડિઝાઇન અને ભારતીય નવીનતાનું મિશ્રણ રજૂ કરે છે નવી દિલ્હી, ભારત | ૧૮ જુલાઈ ૨૦૨૫: લક્ઝરી મોબિલીટીને પુનઃવ્યાખ્યાયિત કરવા સજ્જ એક સીમાચિહ્ન સહયોગમાં ભારતની કાઇનેટિક ગ્રીન એનર્જી એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમીટેડ અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીની એસપીએએ આજે વૈશ્વિક માર્કેટ્સ માટે અદ્યતન અને એડવાન્સ્ડ ગોલ્ફ એન્ડ લાઇફસ્ટાઇલ કાર્ટ્સની તેમની એક્સક્લુસિવ રેન્જને …
Read More »ક્રેડાઈ ગાંધીનગર યુથ વિંગ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન
ગુજરાત, ગાંધીનગર | ૧૮ જુલાઈ ૨૦૨૫: ગાંધીનગરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ક્રેડાઈની યુથ વિંગ એ શુક્રવારે સરગાસણ ખાતે મોટા પાયે વૃક્ષારોપણ ઝુંબેશ “પ્લાન્ટ એન્ડ પ્લેજ”નું આયોજન કર્યું હતું. આ ઝુંબેશમાં ક્રેડાઈના સદસ્યો, સિવિક લીડર્સ, પબ્લિક ઓફિસિયલ અને નાગરિકો દ્વારા ગાંધીનગર અને શહેરની આવનારી પેઢીઓ માટે હરિયાળા અને આરોગ્યપ્રદ ભવિષ્યના નિર્માણના સામૂહિક ઉદ્દેશમાં યોગદાન આપવા માટે એકત્ર થયા …
Read More »ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 પ્રી- ઓર્ડર્સે S25 સિરીઝ સાથે બરાબરી કરીઃ ભારતમાં ફ્લેગશિપ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું
સેમસંગના સેવંથ જનરેશન ફોલ્ડેબલ્સ માટે પ્રી-ઓર્ડરે નવી ઊંચાઈ સ્થાપિત કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ મુખ્ય પ્રવાહમાં છે અને અસાધારણ ગ્રાહક રોમાંચનો સંકેત આપ્યો. ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FEએ ભારતમાં 9 જુલાઈના રોજ તેમના લોન્ચથી પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર સંરક્ષિત કર્યા. ગુરુગ્રામ | ૧૮ જુલાઈ ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે …
Read More »૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી.
ગુજરાત, અમદાવાદ | ૧૮ જુલાઈ ૨૦૨૫: યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના માર્ગદર્શન હેઠળ કોબાની મહાપ્રજ્ઞા વિદ્યા નિકેતન શાળામાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે, ટીપીએફ ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હિંમત જી મંડોત, પશ્ચિમ ઝોનના પ્રમુખ શ્રી દિનેશ જી ચોપડા, અમદાવાદના પ્રમુખ શ્રી જાગરત સંકલેચા, ખાસ મહેમાન અને સંસદ સભ્ય શ્રી ગણેશ જી નાઈક હાજર રહ્યા હતા. આ ઝુંબેશ …
Read More »બે ચક્ર, એક લક્ષ્ય: ભાવનગર, ગુજરાતમાં માર્ગ સલામતીનું કેન્દ્રસ્થાન
2700થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં જવાબદાર રોડ યુઝર બનવા માટે પ્રેરણા આપી ભાવનગર | ૧૮ જુલાઈ ૨૦૨૫: જાણકાર અને જવાબદાર રોડ યૂઝર્સ બનવાના દિશામાં એક આગળના પગલાંરૂપે, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા એ દેશવ્યાપી રોડ સેફ્ટી અભિયાન હેઠળ ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે કાર્યક્રમ યોજ્યો. આ પ્રેરક પહેલ હેઠળ 2,700થી વધુ વિદ્યાર્થીઓ અને ભાગીદારોને વધુ જાગૃત …
Read More »
Aajna Samachar