ગુજરાત

માઇનીંગ ક્ષેત્રની સુનિલ મહેતાની તસવીરોનું અદભુત પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાયું

અમદાવાદમાં “ધ બિગ વિઝન” નામથી સુનિલભાઈ મહેતાએ કંડારેલી તસવીર થકી માઇનિંગ ફોટોગ્રાફીનું રેર કલેક્શન દર્શાવતું એક્ઝિબિશન રવિશંકર રાવળ કલા ભવન ખાતે શરૂ થયું છે. ફોટોગ્રાફીનો શોખ ધરાવતા સુનિલભાઈ મહેતાએ તેમના વિવિધ અસાઇમેન્ટ દરમિયાન માઈનીંગ ક્ષેત્રની ફોટોગ્રાફી કરી કમળના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા હતા અને માઇનિંગ ના ચાર દાયકા જુના ફોટોગ્રાફ પણ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે. ફોટોગ્રાફર સુનિલ મહેતાની સામાન્ય વિષયો કરતાં …

Read More »

હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાયો

અમદાવાદ 11 મે 2024: તાજેતરમાં જ હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ  દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાઇ ગયો, જેમાં અંદાજે ૯૦ જેટલા સફળ સાહસિકોએ ભાગ લઈને હિમતનગરના આંગણે પોતાના વ્યવસાય અંગે સંપૂર્ણ વિગતો આપી એકબીજાની સાથે નવીન રીતે પરસ્પર વ્યવસાયના પ્રસાર અને વિકાસ  માટે  કટિબદ્ધ થયા હતા.  આ સમગ્ર ઘટનાનું આયોજન અમદાવાદના ચેપ્ટર દ્વારા થયું હતું અને …

Read More »

ફોર્ચ્યુન હોટલ્સ એ ગુજરાતમાં પોતાનું વિસ્તરણ ચાલું રાખ્યું

ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની સાથે રાજ્યમાં પોતાની 9મી પ્રોપર્ટી લોન્ચ કરી એકતા નગર, 10 મે 2024: ITCs હોટેલ ગ્રૂપના મેમ્બર્સ  ફોર્ચ્યુન હોટેલ્સે ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતા નગરના લોન્ચની જાહેરાત કરી છે, જે નર્મદા નદીના મનોહર દૃશ્યોની સાથે ગુજરાતના નવીનતમ આકર્ષણની નજીક કમ્ફર્ટ અને હોસ્પિટલિટી પ્રદાન કરશે. એકતા નગર રેલ્વે સ્ટેશનથી થોડી જ મિનિટના અંતર પર સ્થિત આ …

Read More »

અવિ પટેલએ કેનવાસ પેઇન્ટીંગ પ્રદર્શન સાથે “ધી લિક્વીડ એજ” રજૂ કર્યુ

અમદાવાદ મે 2024: આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અવિ પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટીંગ્સનું પ્રદર્શન ધી લિક્વીડ એજ આજે અમદાવાદમાં ગુફીમાં શરૂ થયુ હતું, જે ઉત્સાહીઓને મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે. અવિ પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઇ જવાનું વચન આપે છે. બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવિ …

Read More »

આ ઉનાળામાં પૌષ્ટિક નાસ્તો ખાઓ અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવો

ડૉ ગીતિકા મિત્તલ, સ્કિન એક્સપર્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ઉનાળો ઘણીવાર ત્વચાના સ્વાસ્થ્ય પર અસર કરે છે, તેથી આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. એક સ્કિન એક્સપર્ટ હોવાના નાતે હું સલાહ આપીશ કે ત્વચાની બાહ્ય સંભાળની સાથે વ્યક્તિએ તેની આંતરિક રીતે પણ કાળજી લેવી જોઈએ. આ માટે સંતુલિત આહાર લો, જો તમે અંદરથી સ્વસ્થ હશો તો બહારથી પણ સુંદર લાગશો. …

Read More »

GE એરોસ્પેસએ GE એરોસ્પેસ ફાઉન્ડેશન લોન્ચ કર્યુ

Next Engineersમાં વધારો કરવા માટે 20 મિલી ડોલર સાથે “લોકોના ઉત્થાન”ના કંપનીના હેતુને મજબૂત બનાવે છે, 2મિલી. ડોલર્સ કાર્યદળ વિકાસ માટે, 2 મિલી. ડોલરની આપત્તિ રાહત માટે ફાળવણી  મે 9, 2024, નવી દિલ્હી – GE એરોસ્પેસએ તાજેતરમાં જ અગાઉના GE ફાઉન્ડેશનને 100 કરતા વધુ વર્ષનો વારસો ધરાવે છે તેના નવા પ્રકરણની ઉજવણી કરતા GE એરોસ્પેસ ફાઉન્ડેશન લોન્ચ કરી હોવાની ઘોષણા …

Read More »

SETVI અને ગૌરવ નાટેકરે સાથે મળીને વર્લ્ડ પિકલબોલ લીગ (WPBL) લોન્ચ કરી

ઉદ્ઘાટન એડિશન, છ ફ્રેન્ચાઇઝી ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે તે જોવા માટે; આયોજકો ટૂંક સમયમાં વૈશ્વિક વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરશે મુંબઈ, મે 09, 2024: સંભવિત રેકેટ સ્પોર્ટ્સ હબ તરીકે ભારતની વધતી પ્રતિષ્ઠાને નાટેકર સ્પોર્ટ્સ એન્ડ ગેમિંગ (NSG) અને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલેન્ટ વેન્ચર્સ ઈન્ડિયા (SETVI)દ્વારા પરિકલ્પિત વર્લ્ડ પિકલબોલ લીગ (WPBL), પ્રથમવાર પ્રોફેશનલ પિકલબોલ લીગની શરૂઆત સાથે ખૂબજ ઉત્સાહ મેળવવા માટે તૈયાર …

Read More »

ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ મોબિલિટી ઓફરને વિસ્તારીઃ સંપૂર્ણ નવી ટાટા એસ ઈવી 1000 લોન્ચ કરી

ઉચ્ચ પેલોડ ક્ષમતાઓ અને વિસ્તારિત રેન્જ સાથે ઈ-કાર્ગો મોબિલિટીને વધુ સ્માર્ટ અને હરિત બનાવી મુંબઈ, 9મી મે, 2024: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે સંપૂર્ણ નવી એસ ઈવી 1000ના લોન્ચ સાથે તેના ઈ-કાર્ગો મોબિલિટી સોલ્યુશન્સને મજબૂત બનાવવામાં આવ્યા. ક્રાંતિકારી લાસ્ટ- માઈલ મોબિલિટી માટે વિકસિત આ શૂન્ય ઉત્સર્જન મિની- ટ્રક 1 ટનનો ઉચ્ચ રેટેડ પેલોડ અને એક …

Read More »

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજાયો

અમદાવાદ 08મી મે 2024: આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા-પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબીલોન ખાતે આનંદોત્સવ યોજાયો. સવારે 10:00 કલાકે બાળકોનું આગમન થયું ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો જેમાં થેલેસેમિયા ડે કેર સેન્ટરની …

Read More »

BAFTABreakthrough Indiaની ચતુર્થ વર્ષે પરતગી

BAFTA Breakthrough એ આર્ટસ ચેરિટીની નેટફ્લિક્સ સાથેની ભાગીદારીમાં સૌપ્રથમ નવી પ્રતિભા પહેલ છે, જે ઉદ્યોગ બેઠકો અને વ્યાવસાયિક વિકાસ તકોના આખા વર્ષના પ્રોગ્રામ આપે છે યુએસ, ટુકે અને ભારત રિજ્યન્સ માટે હવે અરજીઓ ખુલી છે અને ભારતમાં 2 જુલાઇ 2024ના રોજ બંધ થશે. રુચિ નોંધાવા માટે મુલાકાત લો bafta.org/supporting-talent/breakthrough ભારત – 8 મે 2024: યુકેની સ્ક્રીન આર્ટસ માટેની અગ્રણી સખાવતી …

Read More »