⇒ ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમદાવાદના બોપલ- આંબલી રીંગ રોડ પર આવેલા બસેરા ફાર્મમાં ગરબા યોજાશે ગુજરાત, અમદાવાદ ૨૯ જુલાઈ ૨૦૨૫: નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. આ મહા પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ …
Read More »ગુજરાત
જેએલઆર ઇન્ડિયાએ રાજકોટ ખાતે ન્યુ ઓપન મોડેલ લક્ઝરી રિટેલ ફેસીલીટી મેસર્સ કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું અનાવરણ કર્યું
સમગ્ર ભારતમાં મોર્ડન લક્ઝરી સેલ્સ સર્વિસ એન્ડ પાર્ટ એન્ડ પાર્ટસ રિટેલ સુવિધાઓ જેએલઆરની બ્રાન્ડના ગ્રાહકો માટે વધુ સારો અનુભવ પ્રદાન કરશે રાજકોટના ન્યૂ 150 ફૂટની રીંગ રોડ પર સ્થિત નવી સુવિધા રેન્જ રોવર, ડિફેન્ડર અને ડિસ્કવરી બ્રાન્ડ્સ તેમજ પ્રમાણિત પૂર્વ માલિકીના વાહનો સહિત સંપૂર્ણ મોડલ લાઇન-અપનું પ્રદર્શન કરશે જેએલઆર ઇન્ડિયાના વિતરણ નેટવર્કમાં દેશભરના 22 શહેરોમાં 27 આઉટલેટ્સનો સમાવેશ થાય છે …
Read More »અમદાવાદમાં વુર્ફેલ કુચેએ ન્યૂ લક્ઝરી સ્ટુડિયો લોન્ચ કર્યો – એવોર્ડ વિજેતા મોડ્યુલર કિચન અને વોર્ડરોબનું પ્રદર્શન કર્યું
ભારતીય ઘરોમાં ગ્લોબલ લક્ઝરી મોડ્યુલર કિચન અને વોર્ડરોબ લાવવા કટિબદ્ધ અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોડ્યુલર કિચન અનેવોર્ડરોબ બ્રાન્ડ વુર્ફેલ કુચેએ અમદાવાદમાં સિંધુ ભવનરોડ ખાતે પોતાનો નવો સ્ટુડિયોલોન્ચકર્યો છે. આ માઇલસ્ટોન ગુજરાતના ડિઝાઇન ફોરવર્ડ માર્કેટમાં વુર્ફેલના પ્રવેશનેદર્શાવે છે, જે સમગ્ર ભારતમાં ૫૫ સ્ટુડિયોસુધી પોતાની નેશનલફ્રુટપ્રિન્ટને વિસ્તૃત કરી રહ્યાછે. પ્રીમિયમ લિવિંગને પારિભાષિત કરવા માટે જાણીતું વુર્ફેલ વૈભવી મોડ્યુલર …
Read More »પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડનો IPO સોમવાર, 4 ઓગસ્ટ, 2025 ના રોજ ખુલશે, જેમાં પ્રાઇસ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર માટે 160 થી 170 રૂપિયાની હશે, અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.
36,49,800 ઇક્વિટી શેર સુધીની પ્રારંભિક જાહેર ઓફર. DRHP ફાઇલ કર્યા પછી, IPO પહેલા 7,25,000 ઇક્વિટી શેરનો વધારો. પ્રતિ ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ 160 થી 170 રૂપિયા. લઘુત્તમ બિડ લોટ 1600 ઇક્વિટી શેર અને ત્યારબાદ 800 ઇક્વિટી શેરના ગુણાંકસાથે. એન્કર ઇન્વેસ્ટર માટે ઇશ્યૂ શુક્રવાર, 1 ઓગસ્ટ, 2025 ના રોજ ખુલશે. ઇશ્યૂ ખુલવાની તારીખ – સોમવાર, 4 ઓગસ્ટ, 2025 અને ઇશ્યૂ બંધ …
Read More »ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (TCI)એ નાણાકીય વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી
ગુરૂગ્રામ | ૨૮ જુલાઈ ૨૦૨૫: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TCI)એ આજે 30 જૂન, 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા. Q1 FY2026ની નાણાકીય હાઇલાઇટ્સ – આવક: TCIએ ₹ 11,506 મિલિયનની એકીકૃત આવક નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹ 10,560 મિલિયનની સરખામણીમાં …
Read More »રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: રોટરી ઇન્ટરનેશનલના માતૃ અને બાળ સ્વાસ્થ્ય માસ પરના વિશેષ ફોકસના ભાગરૂપે, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા તેની મુખ્ય પહેલ ‘સ્કાયલાઇન મેડિકલ એઇડ’ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સનાથલ ખાતે એક મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ નીચે જણાવેલ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ અને મૂલ્યવાન માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો: ડૉ. …
Read More »CCC ની પ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટ: એક ભવ્ય સફળતા
ગુજરાત, અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબે તેની સૌપ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં ૩૫થી વધુ CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) એકસાથે રેલીઓ, આનંદ અને જોરદાર રમતગમતની ભાવના સાથે ઉત્સાહપૂર્ણ દિવસ માટે એકઠા થયા. જે વન-ટાઈમ ઇવેન્ટ તરીકે શરૂ થયું હતું તે એક મુવમેન્ટમાં પરિવર્તિત થયું છે – જેમાં નિયમિત રવિવારના ખેલાડીઓની સંખ્યામાં સ્પષ્ટ વધારો થયો છે અને CA પ્રોફેશનલ્સમાં …
Read More »TPF દ્વારા મેધાવી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત, અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: તેરાપંથ પ્રોફેશનલ ફોરમ (TPF) દ્વારા 19 અને 20 જુલાઈના રોજ અમદાવાદના કોબા સ્થિત ચાતુર્માસ સ્થળે મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં દેશના અલગ-અલગ શહેરોમાંથી આવેલા 250થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન સાન્નિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશીર્વચન આપે જણાવ્યું હતું કે, “મેધાવી થવું સારી વાત છે, પણ જીવનમાં આગળ વધતા …
Read More »શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ
શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં ( મૂકેશ પંડિત ) ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૫: શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી …
Read More »વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ. શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી
ગુજરાત, અમદાવાદ | ૨૭ જુલાઈ ૨૦૨૫: આજે વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે, પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડૉ. શશિકાંત લિંબાચીયાએ “કેન્સર વોરિયર્સ મીટ 2025” ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં, કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને …
Read More »
Aajna Samachar