પેસેન્જર વેહિકલ એક્સપો 2.0 ખાતે આધુનિક મોબિલિટી સમાધાનનું પ્રદર્શન ચેન્નાઈ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા 100 અત્યાધુનિક મેગ્ના ઈવી ઈન્ટરસિટી કોચીસનો પુરવઠો કરવા માટે યુનિવર્સલ બસ સર્વિસીસ (યુબીએસ) દ્વારા પ્રમોટ કરાતી ઈલેક્ટ્રિક મોબિલિટી પાંખ ગ્રીન એનર્જી મોબિલિટી સોલ્યુશન્સ પ્રા. લિ. (જીઈએમએસ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કર્યા હતા. આ સમજૂતી કરાર …
Read More »ગુજરાત
૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ
CMA મિહિર વ્યાસ ICMAI ઑફ WIRC ના નવા ચેરમેન બન્યા રાજ્યના કો-ઓપરેટીવ સેક્ટરમાં CMA ને સ્થાન અપાવવાનો પ્રયાસ ગુજરાત, અમદાવાદ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: વર્ષ ૨૦૧૦માં CMA ની ડિગ્રી મેળવ્યા બાદ CMA પ્રોફેશનલ અને CMA ના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે વર્ષ ૨૦૧૩ માં CMA મિહિર વ્યાસ ICMAI ના બરોડા ચેપ્ટર સાથે જોડાય ત્યાર બાદ તેઓ વર્ષ ૨૦૨૩માં …
Read More »2025 MT-15 વર્ઝન 2.0ટેક અપગ્રેડ્સ અને આકર્ષક નવા રંગો સાથે લોન્ચ
નવા ટેક અપગ્રેડમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે કલર TFT સ્ક્રીનનો સમાવેશ. 3 નવા રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ- આઈસ સ્ટોર્મ, વિવિડ વાયોલેટ મેટાલિક અને મેટાલિક સિલ્વર સિયાન _________________________________________________________ ચેન્નાઈ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્ડિયા યામાહા મોટર (આઈવીએમ) પ્રા. લિ. દ્વારા તેની લોકપ્રિય ‘ધ કોલ ઓફ ધ બ્લુ’ બ્રાન્ડ કેમ્પેઈન હેઠળ ભારતમાં નવી 2024 યામાહા MT-15 વર્ઝન 2.0 લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. મોટરસાઈકલ …
Read More »‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નો પ્રારંભ : 31 જુલાઈથી 2 ઓગસ્ટ ગાંધીનગરના IHM અમદાવાદ ખાતે યોજાશે
આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે.કે.મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત, ગાંધીનગર | ૩૧ જુલાઈ ૨૦૨૫: ગુજરાતની હરિયાળી નગરી અને રાજધાનીએવા ગાંધીનગરના આંગણે ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નામના સુંદર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે.કે.મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ હૉટેલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે 31 …
Read More »ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી
રાજાપુર, ચિત્રકૂટ | ૩૧ જુલાઈ ૨૦૨૫: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની દિવ્ય વિરાસતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રખ્યાત રામકથા વાચક મોરારી બાપુની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા સંતો, ધર્માચાર્યો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ રહી. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “હું પોતાને ધન્ય માનું છું કે મને ગોસ્વામી …
Read More »હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ મોરારીબાપુની સંવેદના અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૩૧ જુલાઈ ૨૦૨૫: બે દિવસ પહેલા હરિદ્વારમાં મંછાદેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ભાગદોડમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે તે ટ્રસ્ટ …
Read More »સેમસંગ દ્વારા ધ બિક બીસ્પોક એઆઈ ફેસ્ટ સાથે આઝાદી દિવસની ઉજવણીઃ ભારતીય ઘરો માટે વધુ સ્માર્ટ અને કનેક્ટેડ જીવન ઉજાગર કરે છે
બીસ્પોક એઆઈ હોમ એપ્લાયન્સ રેન્જ સાથે સ્માર્ટ જીવન અપનાવો, જેમાં રેફ્રિજરેટર વોશિંગ મશીન, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝનો સમાવેશ થાય છે. ગ્રાહકો ચુનંદાં બીસ્પોક એઆઈ ડિજિટલ એપ્લાયન્સીસ પર રૂ. 50,000 સુધી કેશબેક, ઝીરો ડાઉન પેમેન્ટ અને વિશેષ 1 ઈએમઆઈ ઓફફ ઓફર પણ માણી શકે છે, જે તેને સ્માર્ટ, કનેક્ટેડ જીવન અપનાવવાનું વધી આસાન બનાવે છે. આ મર્યાદિત ઓફરો 1લી ઓગસ્ટથી 17 …
Read More »એમેઝોનના ગ્રેડ ફ્રીડમ ફેસ્ટિવલમાં મોટી ખરીદી કરોઃ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘણા બધા પર ડીલ્સ જુઓ
એમેઝોનનો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સ, સ્થાનિક કારિગરો અને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગસાહસોમાંથી ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘરની આવશ્યક ચીજવસ્તુઓ પર આકર્ષક ઓફર્સની સાથે પાછો ફર્યો છે બેંગલુરુ | ૩૧ જુલાઈ, ૨૦૨૫: Amazon.inના ઘણા સમયથી રાહ જોવાઇ રહેલા ગ્રેટ ફ્રિડમ ફેસ્ટિવલની સાથે તમારી પસંદગીની ખરીદીની સ્વતંત્રતાની ઉજવણી કરો, જે 31 જુલાઇ, 2025થી બપોરે 12 વાગ્યે શરૂ થશે. તમે તમારી …
Read More »BSA મોટરસાયકલ્સએ પોતાના વૈશ્વિક વારસાને વિસ્તારતા બે નવા આઇકોન્સ Scrambler 650 અને Bantam 350 રજૂ કર્યા
લંડન | ૩૧ જુલાઈ ૨૦૨૫: BSA મોટરસાયકલ્, એક ઐતિહાસિક બ્રિટિશ હેરિટેજ બ્રાન્ડ, તેના તદ્દન નવા BSA મોટરસાયકલ્સ Scrambler 650 અને BSA Bantam 350ને સૌપ્રથમ વખત બજારમાં મુકવાની ગર્વભેર ઘોષણા કરે છે. આ ઘટના BSAની યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્નને અંકિત કરે છે કેમ કે તે આધુનિક યુગ માટે ક્લાસિક મોટરસાયક્લીંગની પુનઃકલ્પના કરે છે, જે નવીનતા, પર્ફોમન્સ અને 1861ના વર્ષના વારસામાં રહેલી …
Read More »કપિલ શર્માએ કોમેડીની ધૂમ મચાવવાનું ચાલુ રાખ્યું છેઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોએ લાગલગાટ છ સપ્તાહ સુધી નેટફ્લિક્સ ઈન્ડિયાના ટોપ 10માં સ્થાન જમાવી રાખ્યું છે
મુંબઈ | 31મી જુલાઈ 2025: નેટફ્લિક્સ ઈન્ડિયાની એકમાત્ર સાપ્તાહિક ઓરિજિનલ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન-3એ દેશભરના દર્શકો પર રાજ કરવાનું ચાલુ રાખીને લાગલગાટ છ સપ્તાહ સુધી ભારતના ટોપ 10માં સ્થાન જમાવી રાખ્યું છે. પેટ પકડાવીને હસાવતી હરકતોથી લઈને હૃદયસ્પર્શી પારિવારિક પળો સુધી દર્શકો કપિલ શર્મા અને તેના વહાલા પડદા પરના પરિવારની ધીંગામસ્તી જોતા થાકતા નથી. આ અનન્ય દોડ ફરી એક …
Read More »
Aajna Samachar