મનોરંજન

‘ટિપ ટિપ’ની યાદો ફરી તાજી! અક્ષય કુમાર અને રવિના ટંડન ફરી એક જ ફિલ્મમાં

અમદાવાદ, ગુજરાત | ૧૬ જૂન ૨૦૨૬ | ‘વેલકમ ટુ ધ જંગલ’ વિશે સૌથી વધુ ચર્ચાતી બાબતોમાંની એક છે અક્ષય કુમાર અને રવિના ટંડનનું મોટા પડદા પર ફરી એકસાથે આવવું. 90ના દાયકાની આ લોકપ્રિય જોડી ફરી દર્શકો સમક્ષ જોવા મળશે, જેના કારણે ફિલ્મ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીમાં સ્થાન ધરાવતા અક્ષય કુમાર અને રવિના ટંડને …

Read More »

પંઢરપુરનો ગજર હવે દેશભરમાં; રાહુલ દેશપાંડેની ‘અભંગવારી ૨૦૨૬’

અમદાવાદ, ગુજરાત | ૧૬ જૂન ૨૦૨૬ | સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથના અભંગોએ સદીઓથી ભક્તિ, સમતા, પ્રેમ અને આધ્યાત્મિકતાનો માર્ગ દર્શાવ્યો છે. હવે આ જ સંતવાણી પ્રખ્યાત ગાયક રાહુલ દેશપાંડેના સ્વરમાં દેશભરના રસિકો સુધી પહોંચવા જઈ રહી છે. ‘અભંગવારી ૨૦૨૬’ માત્ર સંગીત કાર્યક્રમોની શ્રેણી નથી, પરંતુ મહારાષ્ટ્રની સમૃદ્ધ સંતપરંપરાનો રાષ્ટ્રીય ઉત્સવ છે. આ ભવ્ય સંગીતયાત્રાની શરૂઆત …

Read More »

પ્રેક્ષકોના પ્રેમથી જન્મી રહી છે ‘કબંદા 2’! દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી લાવશે વધુ રોમાંચક અને મજબૂત વાર્તા

અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | તાજેતરમાં રજૂ થયેલી અને પ્રેક્ષકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલી ફિલ્મ *‘કબંદા’*ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની અનોખી રજૂઆત અને સશક્ત કથાવસ્તુએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. દર્શકોના આ પ્રેમ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફિલ્મના નિર્માતા વેદાંત મહેશ્વરીએ હવે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે. નિર્માતા વેદાંત મહેશ્વરીએ દિગ્દર્શક રેહાન ચૌધરીને ‘કબંદા’ના …

Read More »

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટનો “બદલાવ: ચેપ્ટર 1” દર્શકો માટે રહ્યો અવિસ્મરણીય અનુભવ

અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | અમદાવાદ ખાતે 6 જૂનના રોજ શંકુસ ફાર્મ, એસ.જી. હાઇવે ખાતે યોજાયેલ “બદલાવ: ચેપ્ટર 1” એ ગુજરાતી લાઇવ મનોરંજન ક્ષેત્રમાં એક નવી દિશા અને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. લોકપ્રિય ગાયિકા ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા રજૂ કરાયેલ આ ભવ્ય સંગીતમય કાર્યક્રમને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને …

Read More »

મનોજ બાજપાઈની મોસ્ટ અવેટેઈટ ફિલ્મ “ગર્વનર”નું સિટીમાં સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાયું

અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | સિટીના અમદાવાદ વન મોલ ખાતે આવેલા સિનેપોલીસ થીએટર ખાતે ડિરેક્ટર ચિન્મય માંડલેકર દિગ્દર્શીત ફિલ્મ “ગર્વનર”નું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગમાં ફિલ્મ રસીકોથી માંડીને ફિલ્મ ક્રિટીક્સ તમામ હાજર રહ્યાં હતા. સનશાઈન પીક્ચર દ્વારા યોજવામાં આવેલા આ સ્ક્રીનીંગમાં તમામ સગવડ સાથે ફિલ્મ રસીકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દિગ્દર્શીત ચિન્મય માંડલેકર દ્વારા રજુ કરવામાં …

Read More »

“ઉંમર નહીં, ઉમંગ બોલે છે” એક અનોખી ગુજરાતી ફિલ્મ 12 જૂનથી સિનેમાઘરોમાં આવી રહી છે ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’

અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતી સિનેમામાં એક એવી ફિલ્મ આવી રહી છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ જીવનને નવી નજરથી જોવાની પ્રેરણા પણ આપે છે. આગામી 12 જૂન, શુક્રવારથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ જીવનના દરેક પડાવ પર આશા, હિંમત અને આત્મવિશ્વાસનો સંદેશ આપતી એક હૃદયસ્પર્શી કથા છે. આ …

Read More »

સ્કાયલાઇન ગોટ ટેલેન્ટ 3.0 : પ્રતિભા, ફેલોશિપ અને સ્કાયલાઇન સ્પિરિટનો ભવ્ય ઉત્સવ

અમદાવાદ, ગુજરાત | ૦૭ જૂન ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા રવિવાર, 7 જૂન 2026*ના રોજ *Last Serata ખાતે *Skyline Got Talent 3.0*નું સફળ અને યાદગાર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન *પ્રોજેક્ટ ચેર Rtn. પ્રીતિકા ગુપ્તા*ના નેતૃત્વમાં થયું, જેમની આયોજન શક્તિ, સમર્પણ અને મહેનતથી આખો કાર્યક્રમ ખૂબ જ જીવંત, રસપ્રદ અને સુવ્યવસ્થિત બન્યો. ━━━━━━━━━━━━━━━━━━━━ …

Read More »

ગુજરાતી સિનેમાના ‘કોમેડી એવેન્જર્સ’નો ધમાકો! 12 જૂને હાસ્યનો મહોત્સવ લઈને આવી રહી છે ‘બધું ઓલરાઈટ છે’

અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આ વર્ષે કોમેડીનો સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલા ગુજરાતી ફિલ્મ ‘બધું ઓલરાઈટ છે’ ના ટ્રેલરે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટને ગુજરાતી સિનેમાના ‘કોમેડી એવેન્જર્સ’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. ટ્રેલર એક એવા મનોરંજક વિશ્વની …

Read More »

બીજા સપ્તાહમાં પણ સ્પોર્ટ્સ આધારિત ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નો જાદુ બરકરાર: ગાંધીનગરમાં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ!

ગાંધીનગર, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | ૩ જૂનના રોજ ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ પર આધારિત ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ વિશેષ શોમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ અને શ્રી પુરષોત્તમ રૂપાલા સહિત અનેક રાજકીય મહાનુભાવોએ ફિલ્મ નિહાળી હતી અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી …

Read More »

અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન

અમદાવાદ, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | બહુપ્રતિક્ષિત ફિલ્મ “ગવર્નર”ના પ્રમોશન અંતર્ગત અભિનેતા મનોજ બાજપેયીએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ યોજાયેલા આ ખાસ પ્રમોશનલ કાર્યક્રમમાં મનોજ બાજપેયીએ મીડિયા પ્રતિનિધિઓ અને ચાહકો સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો હતો. ૧૯૯૦ના દાયકાના ભારતીય આર્થિક સંકટની ઐતિહાસિક અને ઊંડાણપૂર્વકની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ રિલીઝ પહેલાં જ દેશભરમાં ચર્ચાનો વિષય …

Read More »