મનોરંજન

વન મેન કોન્સર્ટમાં સ્ટેજ પરથી ઓડિયન્સને મલ્ટિ લેયર્ડ મ્યુઝિકનો અનુભવ અપાયો

એચ.કે. હોલમાં વન મેન કોન્સર્ટ પરફોર્મન્સ યોજાયો અમદાવાદ, ગુજરાત | ૦૨ જૂન ૨૦૨૬ | શહેરના અંકિત પટેલનું વન મેન કોન્સર્ટ પરફોર્મન્સ યોજાયું. મૂળ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરનાર અંકિત પટેલ બાળપણથી જ મ્યુઝિક પ્રત્યે વધુ રસ ધરાવતા અંકિત પટેલે પોતાના મ્યુઝિકના શોખને કરિયર જ બનાવી દીધું. અમદાવાદમાં પહેલીવાર વન મેન કોન્સર્ટ પરફોર્મ કરનાર અંકિત પટેલે સિંગલ હેન્ડેડ ટેકનોલોજી અને ત્રણ …

Read More »

ક્રિષા દવેએ શાસ્ત્રીય નૃત્યમાં સંપૂર્ણ વિશ્વંભરી સ્તુતિ રજૂ કરી

ગુજરાત, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | નૃત્ય કલા કેન્દ્ર ખાતે ગુરુ શ્રીમતી મહેશ્વરી નાગરાજનના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગુરુ શિષ્ય પરંપરામાં કઠોર તાલીમ લીધા પછી ક્રિષા દવેએ 31 મે 2026 ના રોજ પોતાનું આરંગેત્રમ રજૂ કર્યું. સંપૂર્ણ ભરતનાટ્યમ માર્ગમ રજૂ કરવામાં આવ્યું અને તેમના દ્વારા રજૂ કરાયેલ વર્ણમમાં ભગવાન શિવના આનંદ તાંડવ સ્વરૂપનું ઊંડાણપૂર્વક વર્ણન વ્યક્ત કરવામાં આવ્યું. તેમના આરંગેત્રમનું …

Read More »

બ્લોકબસ્ટર ફિનોમેનોન આવી રહ્યું છે: ‘ધુરંધર’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 30 મે સાંજે 7 વાગ્યે સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ 2 અને કલર્સ સિનેપ્લેક્સ પર

અમદાવાદ, ગુજરાત | ૨૯મી મે ૨૦૨૬ | બોક્સ ઓફિસના ઇતિહાસને ફરી લખ્યા બાદ અને ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન મેળવનારી જિયો સ્ટુડિયોઝ અને બી62 સ્ટુડિયોઝ પ્રોડક્શન્સની ‘ધુરંધર’ હવે તેના બહુપ્રતિક્ષિત વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર માટે તૈયાર છે. આ બ્લોકબસ્ટર ફિલ્મ શનિવાર, 30 મે સાંજે 7 વાગ્યે એકસાથે સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ 2 અને કલર્સ સિનેપ્લેક્સ પર પ્રીમિયર થશે, જે …

Read More »

IPLના જબરદસ્ત માહૌલ વચ્ચે પણ, અસિત કુમાર મોદીનો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો જાદુ યથાવત છે, હાલ દેશનો સૌથી લોકપ્રિય કૌટુંબિક મનોરંજન શો બની રહ્યો છે.

અમદાવાદ, ગુજરાત | ૨૯મી મે ૨૦૨૬ | IPLના ઉત્સાહ અને ધમાલ વચ્ચે પણ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું છે. દેશનો આ સૌથી લાંબા સમયથી ચાલતો લોકપ્રિય કોમેડી શો છેલ્લા એક મહિનાથી હળવા, મનોરંજક અને સસ્પેન્સથી ભરપૂર ટ્રેક્સ દ્વારા દર્શકોનું સતત મનોરંજન કરી રહ્યો છે. હાસ્ય અને લાગણીઓ સાથે નાના-મોટા સામાજિક સંદેશોને રજૂ કરવાની …

Read More »

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ

અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના સહયોગ સાથે “બદલાવ: ચેપ્ટર 1” નામના ભવ્ય લાઇવ કોન્સર્ટ પ્રોડક્શનને રજૂ કરવા જઈ રહી છે. આ વિશિષ્ટ સંગીતમય પ્રસ્તુતિનો હેતુ વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા આજના દર્શકો માટે ગુજરાતી સંગીતના અનુભવને નવી ઓળખ આપવાનો છે. આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત …

Read More »

અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહ લઈને આવી રહ્યા છે ભારતની સૌથી મોટી એલિયન એક્શન સ્પેક્ટેકલ ફિલ્મ ‘સમુક’

અમદાવાદ, ગુજરાત | ૨૫મી મે ૨૦૨૬ | કનિષ્ક વર્મા (Kanishk Varma)ના દિગ્દર્શનમાં બની રહેલી અને વિપુલ અમૃતલાલ શાહ (Vipul Amrutlal Shah) દ્વારા નિર્મિત, જ્યારે આશિન એ શાહ (Aashin A Shah) સહ-નિર્માતા છે, એવી ‘સમુક’ (Samuk)ને ભારતની પહેલી મોટા સ્તરની એલિયન થ્રિલર ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. વર્ષ 2027ની સૌથી મોટી થિયેટ્રિકલ ઇવેન્ટ ફિલ્મોમાં સામેલ આ પ્રોજેક્ટમાં અક્ષય કુમાર ફરી …

Read More »

અંકિત પટેલના પ્રથમ લાઈવ પરફોર્મન્સ સાથે અમદાવાદ એક ધમાકેદાર મ્યુઝિકલ સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર

અમદાવાદ, ગુજરાત | ૨૩ મે ૨૦૨૬ | અમદાવાદ એક ઇલેક્ટ્રિફાઇંગ મ્યુઝિકલ નાઇટનો અનુભવ કરવા માટે સંપૂર્ણપણે રેડી છે, કારણ કે જાણીતા પર્ફોર્મર અને એન્ટરટેઈનર અંકિત પટેલ શહેરમાં તેમના ફર્સ્ટ-એવર પબ્લિક લાઈવ પર્ફોર્મન્સ માટે કમર કસી રહ્યા છે. સ્ટેજ પર તેમની હાઈ-એનર્જી પ્રેઝન્સ અને ઓડિયન્સ સાથેના પાવરફુલ કનેક્શન માટે જાણીતા, અંકિત પટેલે તેમના લાઈવ પર્ફોર્મન્સિસ અને મ્યુઝિકલ જર્ની દ્વારા જુદા જુદા …

Read More »

ગુજરાતી ફીચર ફિલ્મ ‘પ્રેમ એટલે…’નું મૂહુર્ત સંપન્ન

ગૌરવ પાસવાલા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે…ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમકથા. અમદાવાદ, ગુજરાત | ૨૨ મે ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે…નું પૂજામૂહુર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન એલએલપી દ્વારા નિર્મિત અને જયેશ કે. પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ, ઈમોશનલ લવસ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે. પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક …

Read More »

ધર્મા પ્રોડક્શન કરશે સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત “જિંદગી વન્સ મોર” ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભવ્ય એન્ટ્રી

અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | પ્રાદેશિક બોક્સ ઓફિસની સફળતા અને સર્જનાત્મક ક્ષમતાને ધ્યાનમાં રાખીને, ‘વાર્તાકાર ફિલ્મ્સ’ ના સહયોગમાં નિર્માતા વાસુ ધોળકિયા છે અને દિગ્દર્શક જયમીન દ્વારા બનાવામાં આવેલ ફિલ્મ  “જિંદગી વન્સ મોર” ને ભારતના અગ્રણી સ્ટુડિયો અને પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ પ્રસ્તુત કરશે  અને એ રીતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ધર્મા પ્રોડક્શન્સ જોડાશે. ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં …

Read More »

ગુજરાતી સિનેમામાં છવાશે ડર અને રહસ્યનો માહોલ: રેહાન ચૌધરીની ફિલ્મ ‘કબંદા’નું ટ્રેલર ધમાકેદાર રીતે લોન્ચ

અમદાવાદ, ગુજરાત | ૧૬મી મે ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. ‘ધુંઆધાર’ અને ‘કોંગ્રેચ્યુલેશન’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ, તેમની આગામી સાયકોલોજીકલ હોરર-થ્રિલર ફિલ્મ ‘કબંદા’નું ટ્રેલર આજે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો શ્યામ નાયર, …

Read More »