મનોરંજન

જીયા સંજયભાઈ ત્રિપાઠીની શૉર્ટ ફિલ્મ ‘સંસ્કાર’ થઈ લૉન્ચ

કચ્છ – મોરબીના સાસંદ વિનોદભાઈ ચાવડા રહ્યા હાજર ગુજરાત | ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ — સાંપ્રત સમાજમાં છાને ખૂણે કરાતા અપરાધો પ્રત્યે સમાજને જાગૃત કરવા માટે બનતી ટૂંકી ફિલ્મો પણ મોટો સંદેશ આપી જતી હોય છે. 18મી જાન્યુઆરીએ ભુજ ખાતે મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે નાની બાલિકા જીયા સંજયભાઈ ત્રિપાઠી અભિનીત અને જીયા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ટૂંકી ફિલ્મ ‘સંસ્કાર’નું લોકાર્પણ કરતાં …

Read More »

લેવિટેયર: મેનિક અમદાવાદના રાત્રિના આકાશમાં ઇમર્સિવ એરિયલ થિયેટર લાવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ — રવિવારે સાંજે અમદાવાદમાં ખુલ્લા આકાશ નીચે એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા ઇમર્સિવ એરિયલ થિયેટર પ્રોડક્શન, લેવિટેયર: મેનિક રજૂ થયું ત્યારે દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા. લાઇવ ક્રેન પર જમીનથી 40 ફૂટની ઊંચાઈએ સ્ટેજ કરેલા આ પ્રોડક્શને શહેરની સ્કાયલાઇનને ડ્રામેટિક પરફોર્મન્સ સ્પેસમાં પરિવર્તિત કરી, જે દર્શકોને ભારતમાં ભાગ્યે જ જોવા મળતો અનુભવ પ્રદાન કરે છે. એરિયલ …

Read More »

Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ

ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદ પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કરશે. આ કાર્યક્રમ શુક્રવાર, ૨૩ જાન્યુઆરીના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાશે. સંસ્કૃતિ, સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી છે. આ માધ્યમથી …

Read More »

ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં બહુવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

ગુજરાત, અમદાવાદ | ૧૭મી જાન્યુઆરી ૨૦૨૬ — તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં ગુજરાતી સિનેમા, સંગીત, રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ફંક્શનમાં ઇન્ડિયન સિનેમામાં ૩૦ વર્ષ પૂર્ણ કરનાર અભિનેત્રી રાની મુખર્જી ને ‘એક્સેલેન્સ ઇન ઇન્ડિયન સિનેમા’ એવોર્ડથી નવાજવામાં આવ્યા. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં હોરર અને સસ્પેન્સથી નવી દિશા દર્શાવતી ફિલ્મ ‘વશ …

Read More »

રોલ નાનો કે મોટો નથી, આ ફિલ્મનો ભાગ બનવું જ મહત્વનું હતું”: આન્યા સિંહ

ગુજરાત, અમદાવાદ | ૧૬મી જાન્યુઆરી ૨૦૨૬ — પોતાની પહેલાની ફિલ્મ ધ બેડ્સ ઓફ બોલીવુડથી ઓળખ બનાવનાર આન્યા સિંહ હવે દેશભક્તિથી ભરપૂર ફિલ્મ બોર્ડર 2 માં નજર આવવાની છે. આન્યા માટે આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગર્વ અને લાગણીઓ સાથે જોડાયેલો ખાસ અનુભવ છે. તેનું કારણ છે તેમનો દાદા અને ભારતીય સેના સાથેનો ગાઢ સંબંધ. આન્યા સિંહે જણાવ્યું કે …

Read More »

સૌપ્રથમ કોક સ્ટુડિયો ભારત લાઈવનું દિલ્હી અને ગૌહાટીમાં પદાર્પણ

ગુજરાત, અમદાવાદ | ૧૫મી જાન્યુઆરી ૨૦૨૬ — કોકા-કોલાએ સૌપ્રથમ કોક સ્ટુડિયો ભારત લાઈવના લોન્ચ સાથે ભારતના સાંસ્કૃતિક પ્રવાસમાં સીમાચિહનરૂપ અવસરની છાપ છોડીને તેના લોકપ્રિય સંગીત મંચને પડદા પરથી પહેલી જ વાર મંચ પર લઈ ગઈ હતી. કોક સ્ટુડિયો ભારતના મોટા પાયા પરના લાઈવ એક્સટેન્શન તરીકે તૈયાર કરવામાં આવેલી આ પહેલે કલાકારો, દર્શકો અને સમુદાયોને સમાન અવિસ્મરણીય અવસરો થકી ભારતના વૈવિધ્યપૂર્ણ …

Read More »

હવે પોપ કલ્ચર્સના લવર્સને મળશે અમદાવાદમાં “સાયકેડેલિક મ્યુઝિક”નો ટચ

31st પર સિટીમાં “સાયકેડેલિક નિયોન નાય” યંગસ્ટર્સને મ્યુઝિકના અલગ ઝોનમાં લઈ જશે ગુજરાત, અમદાવાદ | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — હાલ સિટીમાં ક્રિસમસ નાતાલ અને 31st ડિસેમ્બર ન્યુ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યુ યર સેલિબ્રેશનને …

Read More »

ભારતનો સૌપ્રથમ મ્યુઝિક સીન પ્રતીક્ષા કરે છે: કોક સ્ટુડીયો ભારત લાઇવ દિલ્હી અને ગુવાહાટીમાં જાન્યુઆરી 2026માં યોજાશે

નેશનલ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — કોક સ્ટુડીયો ભારત લાઇવ જાન્યુઆરીમાં તેની સૌપ્રથમ જાહેર ઇવેન્ટ કરવા જઇ રહી છે ત્યારે કોકા કોલા ઇન્ડિયા સીમાચિન્હ સાંસ્કૃતિક ક્ષણનું સર્જન કરવા જઇ રહી છે. આ જાન્યુઆરીમાં દિલ્હી અને ગુવાહાટીમાં કોક સ્ટુડીયોના ચાહકો તદ્દન નવા ફોરમેટનો અનુભવ કરશે જે સંગીત, ફૂડ અને સાંસ્કૃતિક હાવભાવને અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા ફોરમેટમાં એકસાથે લાવશે. પહેલી …

Read More »

બીએનઆઈ અમદાવાદે વિવિધ આકર્ષક એક્ટિવિટિસ દ્વારા ‘બોસ વુમન’ ની શાનદાર ઉજવણી કરી

ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — બીએનઆઈ અમદાવાદ દ્વારા તાજેતરમાં ‘બોસ વુમન’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાંજ એવી મહિલાઓ માટે સમર્પિત હતી જેઓ પોતાની મહત્વકાંક્ષા અને કાર્ય, સપના અને શિસ્ત, તેમજ આત્મવિશ્વાસ અને સાતત્ય વચ્ચે સુંદર સંતુલન જાળવે છે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને બીએનઆઈ ના વિવિધ ચેપ્ટર્સના સભ્યો એક યાદગાર અનુભવ માટે …

Read More »

ક્રિસમસ પર ‘વંદે ભારત વાયા યુ.એસ.એ.’ની કૉમેડી રોમેન્ટિક ટ્રીપ

મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘વંદે ભારત વાયા યુ. એસ. એ.’25મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આસમાન પ્રોડક્શન્‍સ, સાકે સ્પેક્ટેકલ ,દરિયો,વર્ડ વિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. અને સ્પેસટાઇમ મૂવિઝ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત, અમદાવાદ | ૦૫ ડિસેમ્બર ૨૦૨૫ — અત્યારે ગુજરાતી સિનેમાએ વિશ્વભરમાં ડંકો વગાડી દીધો છે. ‘લાલો’ ફિલ્મની અધધધ100 કરોડની કમાણીએ ગુજરાતી સિનેમાનો ખભો એક વેંત ઊંચો …

Read More »