ક્યારેક પ્રેમ રાહ જોતો નથી – અને આ વખતે, ગીત પણ રાહ જોઈ શકતું નથી. ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુસ્તાખ ઇશ્ક – કુછ પહેલે જૈસાના ટીઝરમાં ગીતને મળેલા જબરદસ્ત પ્રેમ અને પ્રશંસા પછી, મનીષ મલ્હોત્રાએ પ્રેક્ષકોની માંગ પર ‘ઉલ્જાલુલ ઇશ્ક’ પ્રી-રિલીઝ કરી છે. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ સ્ટેજ5 પ્રોડક્શન્સ હેઠળની પહેલી સિનેમેટિક ઓફર છે. 21 નવેમ્બર 2025 …
Read More »મનોરંજન
સંજૂ રાઠોડે “સુંદરી” થી મચાવી ધૂમ – YouTube FanFest 2025 માં થયો ગ્રાન્ડ લોન્ચ
ગુજરાત, અમદાવાદ | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈમાં યોજાયેલ YouTube FanFest 2025 સંગીતનો સૌથી મોટો ઉત્સવ બની ગયો, જ્યારે યુવા સ્ટાર સંજૂ રાઠોડ એ પોતાનું નવું ગીત “સુંદરી” પ્રથમ વખત લાઇવ રજૂ કર્યું। હજારો દર્શકોની હાજરીમાં સંજૂએ સૌથી પહેલાં “સુંદરી”નું મ્યુઝિક વિડિયો મોટા પડદા પર રિલીઝ કર્યું અને ત્યારબાદ પોતાની એનર્જેટિક પરફોર્મન્સથી સમગ્ર એરીનાને ઝૂમી ઉઠાડ્યું। પછી જ્યારે તેણે પોતાના હિટ …
Read More »‘’અસાધારણ ખલાસી બાદ, આદિત્ય ગઢવી આ તહેવારની સિઝનમાં કોક સ્ટુડીયો ભારતમાં મીઠા ખારા લાવી રહ્યા છે”
મીઠા ખારા, ગુજરાતના અગરીયા સમાજને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ Link to the song: HERE નેશનલ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના વિવિધ સંગીતના વારસાની ઉજવણી કરતુ કોક સ્ટુડીયો ભારતએ સિઝન 3 મીઠા ખારાનો તાજેતરનો ટ્રેક રજૂ કર્યો છે. નવરાત્રિના તહેવારમાં રજૂ કરાયેલ આ ગીતની રચના, કલ્પના અને કંપોઝીંગ સિદ્ધાર્થ અમિત ભાવસાર કરવામાં આવ્યુ છે અને તેમાં પ્રદેશની તેજસ્વી પ્રતિભા આદિત્ય ગઢવી, મધુબંતી બાગચીના ભાવપૂર્ણ …
Read More »ભારતીય સિનેમા માટે એક ગર્વની ક્ષણ, ‘ગાંધી’ ફિલ્મે ટોરોન્ટોને હચમચાવી નાખ્યું, વર્લ્ડ પ્રીમિયરમાં ઉભા થઈને તાળીઓ પાડી
ગુજરાત, અમદાવાદ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં એક ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણ જોવા મળી જ્યારે ‘ગાંધી’ શ્રેણીના પહેલા બે એપિસોડને ભરચક થિયેટરમાં આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓ પાડી. આ શ્રેણીનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રેણી TIFF માં પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય વેબ …
Read More »અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫: પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ
ગુજરાત, અમદાવાદ | ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક (ATFW) 2025 એ પરંપરા, નવીનતા અને જાદુનાઅદભૂત પ્રદર્શન સાથે સત્તાવાર રીતે શરૂઆત કરી છે. K ઝીંઝુવાડિયાલેગસી દ્વારા પ્રસ્તુત અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત, આ પ્રીમિયર ફેશન ઇવેન્ટ સૌના માટે ફેશન ફિએસ્ટાનું વચન આપે છે. પ્રથમ દિવસે રજૂ થયેલા શાનદાર કલેક્શન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને પહેલા પાંચ શોએ ઉપસ્થિત …
Read More »“ફરી એકવાર વાર” મૂવીના સ્ટારકાસ્ટે “પાટણથી પટોળા” ગીતનું લોન્ચ કર્યું
પાટણથી પટોળાથી ગીત આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવશે ગુજરાત, અમદાવાદ | ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫: સિટીની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે આજે : “ફરી એકવાર વાર” ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત ”પાટણથી પટોળા”ના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું. આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીશ ત્રિવેદી ( શ્રી સાંઈ ફિલ્મ્સ ) દ્વારા કરવામાં આવ્યું …
Read More »ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે
ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિ -2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબઝ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસ.જી.હાઇવે ખાતે, મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, ‘નવલી રમઝટ સિઝન 2’નું એસજી હાઇવે સોલા ભાગવત પાસે …
Read More »નેશનલ અવોર્ડ વિજેતા શિલ્પા રાવ X અનુરૂદ્ધ: ‘મદ્રાસી’ ના ‘ઉનાધુ એનાધૂ’ (Unadhu Enadhu) થી મ્યુઝિકલ તોફાન
ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: નેશનલ અવોર્ડ વિજેતા સિંગર શિલ્પા રાવે આવનારી તમિળ સાઇકોલોજિકલ એક્શન થ્રિલર મદ્રાસી (5 સપ્ટેમ્બરએ રિલીઝ થનારી) ના ટ્રેક ‘ઉનાધુ એનાધૂ’ માં પોતાનું અવાજ આપ્યું છે. આ ગીત હવે રિલીઝ થઇ ગયું છે અને તેમાં એવા બધા ઘટકો છે કે જે તેને એક અલ્ટિમેટ પાર્ટી નંબર બનાવી શકે છે. મેલોડિયસ ધૂનોનો સ્પર્શ, ગિટાર સ્ટ્રિંગ્સનું જાદૂ, …
Read More »બોલિવૂડ ફોક – પોપ સિંગર પૂર્વા મંત્રીનો અમેરિકા ડાંડીયા ટૂર, ગરબા ગીતો પર મચાવશે ધૂમ
Purvastic Tour ની 28 ઓગસ્ટથી શિકાગોથી થશે શરૂઆત મુંબઈ | ૨૭ ઓગસ્ટ ૨૦૨૫: લોકપ્રિય બોલિવૂડ ફોક-પોપ સિંગર પૂર્વા મંત્રી પોતાના આગામી યુએસ ડાંડીયા “Purvastic Tour” પર ગરબા ગીતો રજૂ કરવા જઈ રહ્યા છે. આ ટૂર ગણેશોત્સવના પાવન પ્રસંગ દરમિયાન 28 ઑગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. પૂર્વા વિદેશની ધરતી પર ગરબાના ગીતો પર લોકોને ઝુમાવશે. સાથે જ આ ડાંડીયા ટૂર …
Read More »મનીષ મલ્હોત્રાની ‘ગુસ્તાખ ઇશ્ક’, જેમાં નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ છે, એક સાહસિક પ્રેમકથા છે… ઇશ્ક, પણ એવો જેવો ક્યારેય હતો
ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: મનીષ મલ્હોત્રા હંમેશા સિનેમાના મોટા પ્રશંસક રહ્યા છે. બાળપણમાં ફિલ્મો જોઈને તેમના મનમાં રંગ, સંગીત અને કહાનીની જાદૂઈ દુનિયા વસાવી ગઈ હતી. ફેશન જગતમાં પોતાનું નામ બનાવતાં પહેલાં સિનેમાએ તેમની કલ્પના શક્તિને આકાર આપ્યો હતો. હવે, પોતાની પ્રથમ ફિલ્મ પ્રોડક્શન ‘ગુસ્તાખ ઇશ્ક’ સાથે, જે નવેમ્બર 2025માં રિલીઝ થશે, તેઓ પોતાના બેનર Stage5 Production હેઠળ …
Read More »
Aajna Samachar