મનોરંજન

અક્ષય કુમાર અને તલવિંદરનું ધમાકેદાર ગીત ‘ક્યૂં’ થયું રિલીઝ

અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | વેલકમ ટુ ધ જંગલ’નું સૌથી મોટું સરપ્રાઇઝ ફિલ્મના ઇન્ટરવલ પહેલાં જોવા મળે છે. આ દરમિયાન સ્ક્રીન પર આવે છે ‘ક્યૂં’, જેમાં બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ઇન્ડી મ્યુઝિકની દુનિયાના લોકપ્રિય ગાયક તલવિંદર પ્રથમ વખત સાથે જોવા મળે છે. પોતાની અનોખી રજૂઆત અને શાનદાર અંદાજને કારણે આ ગીત ફિલ્મનો સૌથી વધુ ચર્ચિત ભાગ બની …

Read More »

સિટીના ઝાયરા ડાયમંડ હાઉસ ખાતે હિન્દી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ’ (Baby Do Die Do)ના પ્રમોશનમાં દિગ્ગજ અભિનેત્રી હુમા કુરેશીએ તેની આગામી ફિલ્મ વિશે માહિતી આપી

ક્રાઇમ-થ્રિલર ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ’ (Baby Do Die Do) માં હુમા કુરેશી બહેરા મૂંગાના પાત્ર સાથે સીરિયલ કિલરના અવતારમાં જોવા મળશે અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | સિટીના સેટેલાઈટ વિસ્તાર ખાતે આવેલા ઝાયરા ડાયમંડ હાઉસ ખાતે બોલિવુડની જાણીતી અને વર્સેટાઈલ એક્ટ્રેસ હુમા કુરેશી તેની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મના મૂવી પ્રમોશન માટે આવી પહોંચી હતી. જેમાં હુમાએ પત્રકારોને સંબોધીને …

Read More »

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ગાંધીનગર, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ, સાંજે 7:00 વાગ્યે ઇન્ફોસિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે *’રાગ …

Read More »

સિટીના વાઇડ એંગલ સિનેમા ખાતે “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મનું પ્રીમિયર અને સ્ક્રીનિંગ યોજાયું

અમદાવાદ, ગુજરાત | ૨૬ જૂન ૨૦૨૬ | સિટીના વાઇડ એંગલ સિનેમા ખાતે તાજેતરમાં “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મના પ્રીમિયર અને સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ફિલ્મ રસિકોથી લઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. સાથે ગુજરાતી મીડિયાના લેખકો અને પત્રકારોએ પણ આ ફિલ્મના સ્ક્રીનિંગ અને પ્રિમિયરમાં હાજરી આપી હતી. સ્ટેટ ઓફ રામાધણી ધાર્યું ધણીનું થાય …

Read More »

વેલકમ ટુ ધ જંગલનું નવું ગીત ‘ઓ મેરે બલમ’ થયું રિલીઝ

ગીતની લિંક: https://youtu.be/CsrugGNmBfg?si=LVlHgxTNU9N6JKIv](https://youtu.be/CsrugGNmBfg?si=LVlHgxTNU9N6JKIv અમદાવાદ, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | વેલકમ ટુ ધ જંગલનું નવું ગીત ‘ઓ મેરે બલમ’ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંભળાયેલી તેની મીઠી ધૂને દર્શકોનું ધ્યાન ખેંચી લીધું હતું અને લોકો આ ગીતના સંપૂર્ણ વર્ઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે નિર્માતાઓએ ચાહકોની માંગ પર આ ગીત રિલીઝ કરી દીધું છે. જ્યારે વેલકમ ટુ ધ જંગલનો ટ્રેલર …

Read More »

The Collective Choir by RK: ગુજરાતના મ્યુઝિક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક નવું અધ્યાય

અમદાવાદ, ગુજરાત | ૨૪ જૂન ૨૦૨૬ | ગુજરાતના લાઈવ મ્યુઝિક અને ઇવેન્ટ પરફોર્મન્સ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક નવી ક્રાંતિ જોવા મળી છે. આ પરિવર્તનના કેન્દ્રમાં છે The Collective Choir by RK (TCC), જે રૂત્વિજ પંડ્યા અને કવિતા બોડાણીના દ્રષ્ટિવંત વિચાર અને 15 વર્ષના સમૃદ્ધ ઇન્ડસ્ટ્રી અનુભવનું પરિણામ છે. રૂત્વિજ પંડ્યા અને કવિતા બોડાણી, જેમણે સંગીત અને લાઈવ પરફોર્મન્સ ક્ષેત્રમાં …

Read More »

અક્ષય કુમાર બન્યા ગાયક, ‘તેરા પૈસા મેરા પૈસા’એ મચાવી ધૂમ

અમદાવાદ, ગુજરાત | ૨૪ જૂન ૨૦૨૬ | ‘વેલકમ ટુ ધ જંગલ’નું નવું ગીત ‘તેરા પૈસા મેરા પૈસા’ રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગયું છે. આ ગીતમાં અક્ષય કુમારે ફરહાદ ભિવંડીવાલા, રૂબાઈ અને સંગીતકાર વિક્રમ મોન્ટ્રોઝ સાથે ગાયકી કરી છે. મુંબઈમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓ હાજર રહ્યા હતા. ગીતનું કરાઓકે વર્ઝન મરાઠી, …

Read More »

પરિવાર માટે મનોરંજનનો મહામેળો લઈને આવી રહી છે ‘વેલકમ ટુ ધ જંગલ’

અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | આજના સમયમાં જ્યારે મોટાભાગની બોલીવૂડ ફિલ્મો કોઈ ખાસ વર્ગના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, ત્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ એવી ફિલ્મ તરીકે સામે આવે છે જે આખા પરિવારને એકસાથે સિનેમાઘર સુધી લાવવાની ક્ષમતા ધરાવે છે. ફિલ્મનો ટ્રેલર જોતા જ સૌથી પહેલાં તેની ભવ્ય સ્ટારકાસ્ટ, એક્શન અથવા કોમેડી નહીં, પરંતુ તેનો પરિવારિક મનોરંજનથી …

Read More »

વેલકમ ટુ ધ જંગલ’નું ‘દીવાના હૈં’ રિલીઝ, જૂના બોલીવૂડની યાદો તાજી કરી

અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવૂડનું સંગીત મુખ્યત્વે ડાન્સ રિમિક્સ, ક્લબ ટ્રેક્સ અને હાઈ-એનર્જી પ્રમોશનલ ગીતો સુધી સીમિત થઈ ગયું છે. આવી સ્થિતિમાં લગ્ન, તહેવારો અને ખુશીના પ્રસંગોમાં ગવાતા સરળ અને દિલને સ્પર્શતા ઉજવણીના ગીતો ધીમે-ધીમે ફિલ્મોમાંથી ગાયબ થતા ગયા. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’નું નવું ગીત ‘દીવાના હૈં’ એ જ જૂના બોલીવૂડના ઉજવણીના માહોલને …

Read More »

4 મિનિટ, 34 સ્ટાર્સ! ‘વેલકમ ટુ ધ જંગલ’એ રચ્યો ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ

અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોમેડી, એક્શન અને અફરાતફરીથી ભરપૂર *વેલકમ ટુ ધ જંગલ*નો 4 મિનિટથી વધુ લાંબો ટ્રેલર માત્ર વાર્તા જ રજૂ કરતો નથી, પરંતુ 34 મુખ્ય કલાકારોની એવી વિશાળ ફોજ રજૂ કરે છે, જે ભારતીય સિનેમામાં પોતાનામાં જ એક રેકોર્ડ બની ચૂકી છે. અક્ષય કુમાર જ્યાં આ સમગ્ર હોબાળાના કેપ્ટન તરીકે નજરે પડે છે, ત્યાં સુનીલ …

Read More »