બિઝનેસ

સેમસંગએ રિડિઝાઇન્ડ S Pen અને વિસ્તરિત સેમસંગ સાથે Galaxy Tab S11 સિરીઝ લોન્ચ કરી

ગ્રાહકો આજથી Samsung.com, સેમસંગ એક્સક્લુસિવ સ્ટોર્સ અને પસંદગીના સેમસંગના અધિકૃત્ત રિટેલ સ્ટોર્સ પર અગાઉથી બુક કરાવી શકે છે રિડિઝાઇન્ડ S Pen લખાણ અને ડ્રોઇંગ એમ બન્ને માટે વધુ સારો આરામ અને નિયંત્રણ આપે છે, જે વપરાશકારોને સર્જનાત્મકતા અને ઉત્પાદકતાના નેક્સ્ટ લેવલનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવે છે 3nm પ્રોસેરથી સજ્જ, Galaxy Tab S11 Ultra એ સેમસંગનું સૌથી પાતળું ટેબ્લેટ છે, …

Read More »

લેનદેનક્લબ ગ્રુપ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫માં વેરા પછીના નફામાં વર્ષ દર વર્ષ ૩૪૦ ટકા સાથે રૂ. ૩૪ કરોડ અને મહેસૂલમાં રૂ. ૨૩૬ કરોડનો ઉછાળો

ઈબીઆઈટીડીએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૩૦૦ ટકાના વર્ષ દર વર્ષ ઉછાળા સાથે રૂ. ૫૦ કરોડ થઈ મુંબઈ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ડિજિટલ ક્રેડિટ ઈકોસિસ્ટમ ખેલાડીમાંથી એક LenDenClub Group દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે તેનાં ઓડિટેડ એકત્રિત નાણાકીય પરિણામોની ઘોષણા કરવામાં આવી છે, જેમાં તેણે ગ્રુપ સ્તરે તેની આજ સુધીની સૌથી મજબૂત નફાશક્તિ નોંધાવી છે. …

Read More »

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા અમદાવાદ, ગુજરાતમાં નવી CB125 હોર્નેટ અને શાઇન 100 DX લોન્ચ

ગ્રાન્ડ કસ્ટમર ડિલિવરીઝ સાથે ઉમંગને ચગાવ્યું અમદાવાદ, ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ન્ડયા (HMSI) એ અમદાવાદ, ગુજરાતમાં નવી CB125 હોર્નેટ અને શાઇન 100 DX રજૂ કરી. નવી હોન્ડા CB125 હોર્નેટની કિંમત રૂ. 1,12,000 (સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી ઑફર) નક્કી કરવામાં આવી છે, જ્યારે શાઇન 100 DX ની કિંમત રૂ. 74,959 રાખવામાં આવી છે. બધી કિંમતો એક્સ-શો રૂમ, અમદાવાદ માટે લાગુ …

Read More »

ભારતનો સૌથી ઝડપી સેલ, ઇન્સ્ટામાર્ટ ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ, 19 સપ્ટેમ્બરથી શરૂ થશે

10 દિવસ સુધી ચાલનાર આ સેલ 19 થી 28 સપ્ટેમ્બર 2025 સુધી ઇન્સ્ટામાર્ટ એપ અને સ્વિગી એપ પર લાઇવ થશે અવિશ્વસનીય ડીલ્સ, વીજળીની ઝડપી ડિલિવરી અને મોટી બચત – ખરીદદારો 50,000થી વધુ પ્રોડક્ટસ પર 50-90% ડિસ્કાઉન્ટ*નો આનંદ લઇ શકો છો, સૌપ્રથમ વખત ફક્ત 10 મિનિટમાં ડિલિવરી સાથે ઉપલબ્ધ થશે. વનપ્લસ, ઓપ્પો, બોટ, ફિલિપ્સ, જેબીએલ, નેસ્ટાસિયા, લૉરિયલ પેરિસ, ડી’ડેકોર, LEGO, ડવ …

Read More »

ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ્સના ગ્રાહકો સમગ્ર જીએસટી ઘટાડાનો લાભ ઉઠાવશે

મુંબઈ | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સએ આજે ઘોષા કરી હતી કે તે તેના સમગ્ર કોમર્શિલ વ્હિકલ રેન્જમાં તાજેતરના જીએસટીમાં થેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે, જે જીએસટીના સુધારેલા દરો જ્યારથી અમલમાં આવે છે તે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ઘોષણા કરતી વખતે ટાટા મોટર્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી ગીરીશ વાઘએ જણાવ્યું હતું કે, “કોમર્શિયલ …

Read More »

ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું

ગુજરાત, અમદાવાદ | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫: સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) તથા એથિક્સ ફિંટેક પ્રા. લી. સાથે મળીને” ફિનટેક અને બેંકિંગ સિનર્જી” વિષય પર આજે કૉંફરેન્સનું આયોજન કરવામાંઆવ્યું છે. આ કાર્યક્રમમાં SIDBI, ભારત સરકારના પ્રતિનિધિઓ, FGSCDA ના પ્રમુખ અને પદાધિકારીઓ, ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, એથિક્સ ફિંટેક પ્રા. લી. નાCFO તેમજ દવા ક્ષેત્રના …

Read More »

શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના રોજ સવારના ૧૦:૦૦ થી રાત્રિના ૭:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ વર્ષના એક્ઝિબિશનની મુખ્ય વિશેષતા એ છે કે, રાજપૂતાણી બહેનો …

Read More »

ક્લાસિક લિજેન્ડ્સે પ્રતિષ્ઠિત જાવા, યેઝદી મોટરસાઇકલની કિંમત રૂ. 2 લાખથી નીચે રાખી છે, રાઇડર્સ પર જીએસટી 2.0ના સંપૂર્ણ લાભ આપ્યા

સ્ટ્રેપઃ 350 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ્સ પર જીએસટીના દર ઘટાડીને 28%થી 18% કરવાથી જાવા યેઝદી મોટરસાઇકલ અને તેના લક્ષ્યાંકિત ગ્રાહકે વિશ્વના સૌથી મોટા દ્વીચક્રી વાહન બજારમાં સૌથી વધુ લાભ પ્રાપ્ત કર્યો છે મુખ્ય હાઇલાઇટ્સઃ જાવા યેઝદી મોટરસાઇકલ્સ – સૌથી મોટા વિજેતાઃ 350 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ્સ પર જીએસટી ઘટીને 18 ટકા કરવાની સાથે મહત્ત્વકાંક્ષી અને ખરા વારસા જાવા …

Read More »

બીએસએ ગોલ્ડ સ્ટારે ભારતમાં તેની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી, લિમિટેડ-એડિશન ગોલ્ડી-કિટની જાહેરાત કરી

સ્ટ્રેપ: આ વર્ષે તહેવારોમાં લિમિટેડ-એડિશન એસેસરી સેટ અને રૂ. 15,896 સુધીના એક્સચેન્જ બૉનસની સાથે ગોલ્ડ સ્ટાર ઘરે લઈ આવો; 21 સપ્ટેમ્બર અગાઉ ખરીદી કરવા પર એક્સ-શોરૂમ કિંમત પર 23,702 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. મુંબઈ | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બીએસએ ગોલ્ડ સ્ટારે ગયા વર્ષે અધિકૃત બ્રિટિશ મોટરસાઇકલિંગનાઅદભૂત આકર્ષણનીસાથે ભારતમાં પુનરાગમન કર્યું હતું. તેણે સુધારો કરવામાં એક નવો માપદંડ પણ …

Read More »

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા  ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા  શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન” ખાતે એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના દરમિયાન સવારના ૧૦.૦૦ થી રાત્રિના ૭.૦૦ વાગ્યા સુધી યોજાશે આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે. આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભાર પત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટીફિકેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત, અમદાવાદ | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી રાજપૂત …

Read More »