ગુજરાત, અમદાવાદ | ૩૦ જૂન ૨૦૨૫: બીએનઆઈ પ્રોમિથિયસ દ્વારા આયોજિત પીબીએલ 4.0 વ્યૂહ ઑક્શન સોમવારે સાંજે અમદાવાદની એક હોટલમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ ઇવેન્ટની થીમ, “વ્યૂહ” – જેનો અર્થ વ્યૂહરચના અને સ્માર્ટ પ્લાનિંગ થાય છે – તે સ્પષ્ટપણે જોવા મળી, કારણ કે મેમ્બર્સ પ્રોમિથિયસ બિઝનેસ લીગ (PBL) ની ચોથી સીઝન માટે મજબૂત અને બેલેન્સ્ડ ટીમો બનાવવા માટે એકસાથે …
Read More »બિઝનેસ
સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ફોલ્ડેબલ્સની નેક્સ્ટ જનરેશન માટે પ્રી-રિઝર્વની ઘોષણા
ગુરુગ્રામ, ભારત ૩૦ જૂન ૨૦૨૫: સેમસંગ દ્વારા ન્યૂ યોર્કમાં 9 જુલાઈના રોજ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની નેક્સ્ટ જનરેશન લોન્ચ કરાશે. ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની નેક્સ્ટ જનરેશન નવા AI- પાવર્ડ ઈન્ટરફેસ સાથે આવશે અને બ્રેકથ્રુ સોફ્ટવેરનો તેને ટેકો રહેશે. વિધિસર લોન્ચ પૂર્વે ભારતમાં ગ્રાહકો રૂ. 2000ની ટોકન રકમ ચૂકવીને આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ પ્રી-રિઝર્વ કરી શકે છે. ગ્રાહકો સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની નેક્સ્ટ જનરેશન પ્રી-રિઝર્વ કરે તે …
Read More »ધ મુકુથી શો
દક્ષિણ ભારતની અનોખી વાર્તાઓને પ્રસ્તુત કરતા નાકના આભૂષણોનો એક ખાસ ક્યુરેટેડ સેટ ગુજરાત, અમદાવાદ | ૩૦ જૂન ૨૦૨૫ – ધ મુકુથી શો એ અમારા કામનો એક ઇમર્સિવ વૉક-થ્રુ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ અમારા કેટલાક ઘરેણાંને સ્પર્શી શકે છો, અનુભવી શકે છો અને અજમાવી પણ શકે છો, તેમજ નાકના આભૂષણો દ્વારા પોતાની જાતને વ્યક્ત કરવાની વિશિષ્ટ રીતો શોધી શકે છે. …
Read More »ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યા બાદ, Save Earth Mission એ અમદાવાદમાં ‘ગ્લોબલ વિઝન અનવીલિંગ’ કાર્યક્રમની જાહેરાત કરી
અમદાવાદ, ભારત | ૩૦ જૂન ૨૦૨૫ – “એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ માત્ર 1 કલાકમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવીને Save Earth Mission એ આબોહવા પરિવર્તન સામે ઐતિહાસિક પગલું ભર્યું અને વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ વિશ્વ રેકોર્ડ-સર્જન કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ અને Forbes, Fox, Business Insider, તેમજ અન્ય મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા ચેનલો પ્રમુખતાથી …
Read More »કેસ્ટ્રોલ ઇન્ડિયાએ પોતાની ઓટોકેર રેન્જ નીચે ત્રણ નવ પ્રોડક્ટ્સ લોન્ચ કરી
મુંબઇ ૩૦ જૂન ૨૦૨૫: ઓટોમોટીવ અને ઇન્ડસ્ટ્રીયલ લ્યૂબ્રીકન્ટ્સમાં અગ્રણી એવી કેસ્ટોલ ઇન્ડિયા લિમીટેડએ પોર્ટફોલિયોમાં ત્રણ નવી લોન્ચીઝ, થ્રોટલ બોડી ક્લિનર, ફ્યૂઅલ ઇન્જેક્ટર એન્ડ કાર્બ્યુરેટર ક્લિનર અને બ્રેક ક્લિનર સાથે પોતાની ઓટોકેર પ્રોડક્ટસમાં વિસ્તાર કર્યો છે. આ ઉમેરણો કેસ્ટ્રોલની દેશભરમાં વ્યાવસાયિક વર્કશોપ્સમાં ઉચ્ચ ગુણવત્તા સર્વિસ અને રિપેરીંગ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. નવી પ્રોડક્ટ્સની ડિઝાઇન મિકેનીક્સ અને સર્વિસ ટેકનિશિયન્સ વધુ અસરકારક …
Read More »Oncowin એ નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, પુખ્ત વયના તેમજ બાળકો માટે કેન્સરની કેરની સુલભતા વધારી
ગુજરાત, અમદાવાદ | ૨૯ જૂન ૨૦૨૫: કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક Oncowin Cancer Center એ રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી. આ વિસ્તરણ Oncowin ના અમદાવાદમાં વિશ્વ કક્ષાની કેન્સર સારવાર સુલભ બનાવવાના મિશનનો એક ભાગ છે, જ્યાં તે પહેલાથી જ પાલડી અને નવા વાડજમાં સેન્ટર્સ નું સંચાલન કરે છે. …
Read More »આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ ઇવેન્ટમાં સન્માન કર્યુ
અને વિધાર્થીઓને કેશ પ્રાઈઝ આપી તેમના ‘પ્રોબ્લેમ સોલ્વર’ સ્પિરિટને ઉજાગર કરી આકાશ દરેક વિદ્યાર્થીને ‘પ્રોબ્લેમ સોલ્વર’ બનવા માટે તૈયાર કરે છે – કોઈ પણ નવી પરિસ્થિતિમાં શાંત, ફોકસ્ડ અને સોલ્યુશન-ઓરિએન્ટેડ રહેવા માટે પ્રેરણા આપે છે – જેમ કે આ વર્ષના પેપર ફોર્મેટમાં આવેલા ફેરફાર હોવા છતાં. આકાશીયન્સે ફરી સાબિત કર્યુ છે કે જ્યારે તમે સમસ્યાઓ ઉકેલવાની કળા શીખો, ત્યારે કોઈપણ …
Read More »ભારતની ઝીરો-શુગર માર્કેટ થમ્સ અપ XForce સાથે નવી આગેવાન બની
નેશનલ ૨૭ જૂન ૨૦૨૫: ભારતની પ્રતીકાત્મક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપના ગૃહનું નવીનતમ સેન્સેશન થમ્સ અપ XForce દ્વારા ઝીરો-શુગર ડ્રિંક્સ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં યુવા ગ્રાહકોને ઝીરો- શુગર પીણાનું સેવન કરવા માટે અત્યંત રોમાંચક અનુભવ આપે છે. તેની વિધિસર રિલીઝ પૂર્વે 1,00,000થી વધુ પ્રી- બુકિંગ્સ સાથે થમ્સ અપ XForceએ લોન્ચ પૂર્વ વ્યાપક ઉત્સુકતા જગાવી છે. લોન્ચનાં 50 …
Read More »ક્લીયર પ્રીમિયમ વોટરની પહેલથી રામદ ગામમાં પાણીની અછતનો ઉકેલ મળ્યો
ગામના તળાવને 3થી 4 ફૂટ ઊંડું કરવામાં આવ્યું જેના કારણે ક્ષમતા વધીને 2.64 કરોડ લિટર થઈ ગઈ અમદાવાદ ૨૭ જૂન ૨૦૨૫: ગામડાઓમાં પાણીની અછત દૂર કરવા અને વરસાદી પાણીના બચાવ માટે CLEAR Premium Water એ YFLO અને ડ્રીમ્સ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ થયેલી પહેલ હેઠળ સાબરકાંઠાના રામદ ગામના દેવલાલી તળાવનું સફળતાપૂર્વક નવસર્જન કર્યું છે. આ કામ જૂનના પહેલા અઠવાડિયામાં પુરૂં કરી …
Read More »સેમસંગ સોલ્વ ફોર ટુમોરો માટે ફાઈનલ કોલઃ તમારા આઈડિયા આગામી મોટું સમાધાન બની શકે છે
નવી દિલ્હીથી કોલ્હાપુર સુધી હજારો વિદ્યાર્થીઓ આગળ આવ્યા, હવે બોલ્ડ આઈડિયાઝ સાથે અસલ દુનિયાની સમસ્યાઓ ઉકેલવાનો તમારો વારો છે અને તમે રૂ. 1 કરોડ સુધી શકો છો. 30 જૂન સુધી અરજી કરો ગુરુગ્રામ, ભારત ૨૭ જૂન ૨૦૨૫: શહેરો અને ક્લાસરૂમ્લમાં નવી દિલ્હીના હાર્દથી કોલ્હાપુરની ગલીઓ સુધી હજારો વિદ્યાર્થીઓ એક નક્કર માન્યતા સાથે આગળ આવ્યાઃ આઈ કેન સોલ્વ ફોર ટુમોરો. હવે સેમસંગ …
Read More »
Aajna Samachar