ગુજરાત, અમદાવાદ | ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ — શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની ૨૦મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના ૪૦૦થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ …
Read More »બિઝનેસ
સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું
વિશાખાપટ્ટનમમાં વિજ્ઞાન કોલેજ અને ડીઆઈઈટી કોલેજમાં એઆઈ અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ હેઠળ 50 વિદ્યાર્થીઓને સર્ટિફાઈડ કરાયા ગુરુગ્રામ, ભારત | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ સેમસંગ દ્વારા વિશાખાપટ્ટનમમાં વિજ્ઞાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ડીઆઈઈટી કોલેજ ખાતે આંધ્ર પ્રદેશમા આયોજિત એક પછી એક સન્માન સમારંભ સાથે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) પ્રોગ્રામ હેઠળ તેની ફ્યુચર- ટેક …
Read More »પોતાના સૌપ્રથમ સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામના વિજેતાઓને ઓળખી કાઢતી શેફલર ઇન્ડિયા
પૂણે, ભારત | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — અગ્રણી મોશન ટેકનોલોજી કંપનીશેફલર (Schaeffler) ઇન્ડિયાએ ‘શેફલર ઇન્ડિયા સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામ’ની 4થી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી છે. સમાજના અત્યંત તણાવપૂર્ણ અને ટકાઉતાના કેટલાક પડકારોના અર્થપૂર્ણ અને સ્કેલેબલ ઉકેલોનું જે યુવા સોશિયલ ઇનોવેટર્સ સર્જન કરે છે તેમને ઓળખી કાઢવા અને સશક્ત બનાવવા માટે આ પ્રોગ્રામની ડિઝાઇન કરવામાં આવી છે. ટકાઉતા સાથે સમન્વય કરતી …
Read More »DCM શ્રીરામ કેમિકલ્સે ગુજરાતની પ્રથમ EV સ્ટાફ બસ શરૂ કરીને ગ્રીન મોબિલિટીનો પ્રારંભ કર્યો – પોતાના કર્મચારીઓ સાથે “જોડાણ, નિર્માણ અને સિદ્ધિ” નો મૂલ્ય વિચાર વધુ મજબૂત કર્યો
ગુજરાત, અમદાવાદ | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — DCM શ્રીરામ કેમિકલ્સે આજે તેના ઝઘડિયા યુનિટ ખાતે ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક AC સ્ટાફ બસ શરૂ કરીને ટકાઉ કાર્યસ્થળ ગતિશીલતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલ દ્વારા કંપનીએ જવાબદારીપૂર્ણ કામગીરી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. તેમજ તેના કર્મચારી અંગેના મૂલ્ય વિચાર – ‘બોન્ડ, બિલ્ડ અને બીકમ’ (જોડાણ, નિર્માણ અને સિદ્ધિ)માં …
Read More »કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે
કોકા-કોલા દ્વારા 12 વર્ષ પછી ભારતમાં પરત ફરતો FIFA વર્લ્ડ કપ ™ટ્રોફી ટૂર ફૂટબોલ, સંસ્કૃતિ અને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે ચાહકોના જુસ્સાની ઉજવણી કરે છે નવી દિલ્હી | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — કોકા-કોલા કંપની ભારતમાં ચાહકોને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે અત્યંત પ્રતિષ્ઠિત ટ્રોફી જોવા માટે આમંત્રણ આપે છે. કોકા-કોલા દ્વારા FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ટૂર નવી દિલ્હી અને …
Read More »પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે સાહિત્યિક સંવાદનું આયોજન કરાયું
ગુજરાત, અમદાવાદ | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા, ‘ધ રાઈટ સર્કલ’ અને ‘કર્મા ફાઉન્ડેશન’ના સહયોગથી, ખ્યાતનામ લેખક અને ફિલ્મ નિર્માતા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે એક સમૃદ્ધ સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું – એક એવું સત્ર જે સાહિત્યની સીમાઓ ઓળંગીને અંતરાત્મા, સાહસ અને નાગરિકત્વના પાસાઓને સ્પર્શી ગયું. મિસ્ટર સિક્કાએ મૂલ્યોથી સભર બાળપણથી લઈને એક એવા લેખક બનવા …
Read More »બ્રેઈન ફોગ એ માત્ર ” અસ્વસ્થતા” નથી : ન્યુરોલોજીસ્ટ લોકોને શું જાણવા માંગે છે
ડૉ. પાર્થ લાલચેતા કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટ તેણી સ્વસ્થ દેખાતી હતી —યુવાન, સક્રિય અને બધું જ “યોગ્ય રીતે” કરનારી—પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે એકની એક પંક્તિઓ વારંવાર વાંચી રહી છે, રૂમમાં શા માટે આવી હતી તે ભૂલી જાય છે, અને રાત્રે સારી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવે છે. જો આ પરિસ્થિતિ જાણીતી લાગતી હોય, તો બની શકે કે …
Read More »BNI પ્રોમિથિયસ ચેપ્ટર દ્વારા આરોગ્ય મહોત્સવનું આયોજન – પ્રિવેન્ટિવ કેર પર ભાર મૂકાશે
ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ઘણી વખત બીમારી થાય ત્યાં સુધી સ્વાસ્થ્યને અવગણે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને BNIના પ્રોમિથિયસ ચેપ્ટર દ્વારા 20 ડિસેમ્બરે “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર”ના સરળ પરંતુ અસરકારક સંદેશ સાથે આરોગ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનું નેતૃત્વ પ્રખ્યાત આંખના તબીબ ડૉ. અલાપ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે BNIના …
Read More »ભારતનો સૌપ્રથમ મ્યુઝિક સીન પ્રતીક્ષા કરે છે: કોક સ્ટુડીયો ભારત લાઇવ દિલ્હી અને ગુવાહાટીમાં જાન્યુઆરી 2026માં યોજાશે
નેશનલ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — કોક સ્ટુડીયો ભારત લાઇવ જાન્યુઆરીમાં તેની સૌપ્રથમ જાહેર ઇવેન્ટ કરવા જઇ રહી છે ત્યારે કોકા કોલા ઇન્ડિયા સીમાચિન્હ સાંસ્કૃતિક ક્ષણનું સર્જન કરવા જઇ રહી છે. આ જાન્યુઆરીમાં દિલ્હી અને ગુવાહાટીમાં કોક સ્ટુડીયોના ચાહકો તદ્દન નવા ફોરમેટનો અનુભવ કરશે જે સંગીત, ફૂડ અને સાંસ્કૃતિક હાવભાવને અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા ફોરમેટમાં એકસાથે લાવશે. પહેલી …
Read More »હેવમોર આ ક્રિસમસ સિઝનમાં લિમિટેડ પીરિયડ માટે ભારતની પહેલી પ્લમ કેક આઇસ્ક્રીમ કેકને ફરીથી લાવે છે
લિંક – https://www.instagram.com/reel/DD9lRRnTyWq/igsh=NGNyZWx2ajF1M21l ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — લોટ્ટે ઈન્ડિયા કોર્પોરેશનનો પાર્ટ, હેવમોર આઈસ્ક્રીમ, તેના પ્લમ કેક આઈસ્ક્રીમ કેકના રિટર્ન સાથે ફેસ્ટિવ સીઝન ની શરૂઆત કરી રહ્યું છે, જે ભારતમાં પ્રથમ વખત લિમિટેડ પીરિયડના ક્રિસમસ સ્પેશિયલ તરીકે ઉપલબ્ધ છે. ગયા વર્ષે કેટેગરી-ફર્સ્ટ ઇનોવેશન તરીકે રજૂ કરાયેલી પ્લમ કેક આઈસ્ક્રીમ કેક હેવમોરની સૌથી વધુ ચર્ચિત લોન્ચમાંથી એક બની હતી, …
Read More »
Aajna Samachar