રૂ. 11.95 લાખની બેજોડ કિંમતે ટાટા ઈન્ટ્રા EV પિકઅપ લોન્ચ મુંબઈ મુંબઈ | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે સર્વ નવા ટાટા ઈન્ટ્રા EV પિકઅપના લોન્ચ સાથે ઈલેક્ટ્રિક કમર્શિયલ મોબિલિટીમાં તેની આગેવાની મજબૂત બનાવી છે. તેના ઈલેક્ટ્રિક સ્મોલ કમર્શિયલ વેહિકલ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતાં નવું પિકઅપ ભારતની ઉત્ક્રાંતિ પામત કાર્ગો આવશ્યકતાઓ માટે નિર્ભરક્ષમ, …
Read More »બિઝનેસ
નોસિલ લિમિટેડ રૂ. 250 કરોડના દહેજ વિસ્તરણ સાથે ભારતની આત્મનિર્ભરતા પ્રેરિત કરે છે, જે રબર રસાયણની ક્ષમતા પૂરતી મજબૂત બનાવે છે
ભારતની અત્યાધુનિક રસાયણ ઉત્પાદન ઈકોસિસ્ટમના હાર્દમાં પ્રવેશ કરતાં નોસિલ દ્વારા દહેજના આરંભ સાથે ભારતના રબર કેમિકલ્સના આધારને મજબૂત બનાવે છે. મુંબઈ | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — રબર કેમિકલ્સની ભારતની અગ્રણી ઉત્પાદક નોસિલ લિમિટેડ દ્વારા આજે તેના રબર કેમિકલ્સના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે રૂ. 250 કરોડના રોકણ કાર્યક્રમની તેની અગાઉની ઘોષણાના ભાગરૂપે ભારતના ગુજરાતમાં દહેજ ખાતે તેના અત્યાધુનિક પિલનોક્સ ટીડીક્યુ/- ટીએમક્યુ …
Read More »સિક્સ સેન્સિસ વાના અમદાવાદમાં રજૂ કરે છે તેનું ‘સિગ્નેચર વાના સોશિયલ’
અમદાવાદ, ભારત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — સિક્સ સેન્સિસ વાના અમદાવાદમાં તેનું ‘સિગ્નેચર વાના સોશિયલ’ લઈને આવી રહ્યું છે, જે રિટ્રીટમાં વેલનેસનો અનુભવ કેવી રીતે થાય છે તેની નજીકથી ઓળખાણ કરાવે છે. ચર્ચા અને સહભાગિતાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ આ કાર્યક્રમ મહેમાનોને વાનાના અભિગમ સાથે ઓપન, પર્સનલ અને ઓર્ગેનિક રીતે જોડાવાનું આમંત્રણ આપે છે. ઓલ 4 સીઝન સાથે ભાગીદારીમાં આયોજિત …
Read More »ઓપ્પો ઇન્ડિયાએ યુઝર કેન્દ્રિત ઇનોવેશન, પ્રીમિયમ રિટેઇલ સ્ટોર્સ અને સર્વિસ એક્સેલન્સ દ્વારા ગુજરાતમાં વૃદ્ધિને વેગ આપ્યો
અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — ઓપ્પો ઇન્ડિયાની વૃદ્ધિ માટે ગુજરાત એક મહત્વપૂર્ણ માર્કેટ રહ્યું છે અને બ્રાન્ડે વર્ષ 2025માં લગભગ 10 ટકાની વૃદ્ધિ સાધી છે, જે પ્રદેશમાં ગ્રાહકોની મજબૂત માગ અને વધતી સુસંગતતા સૂચવે છે. આ વૃદ્ધિ પ્રદેશમાં યુવા અને ડિજિટલી જોડાયેલા ગ્રાહકોમાં અનુભવ-સંચાલિત સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા સાથે સુસંગત છે. હાલમાં ઓપ્પો ભારતમાં ટોચની ત્રણ સ્માર્ટફોન બ્રાન્ડ્સ પૈકીની …
Read More »નરોડામાં અદ્યતન “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ – કેન્સર સારવાર હવે વધુ સરળ અને સુલભ
અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — કેન્સર સારવાર ક્ષેત્રે અગ્રેસર HCG આસ્થાકેન્સર સેન્ટર દ્વારા નરોડા વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધા દ્વારા દર્દીઓને હવે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂરિયાત ઘટાડીને, ઝડપી અને આરામદાયક સારવાર ઉપલબ્ધ થશે. આ ડે કેર સેન્ટર ખાસ કરીને કેમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઈમ્યુનોથેરાપી …
Read More »હાયર ઇન્ડિયાએ AI-AtmoX સાથે સંચાલિત Desert Rose Super Heavy Duty એર કન્ડિશનર લોન્ચ કર્યો
દિલ્હી, ભારત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, જે છેલ્લા 17 વર્ષથી વિશ્વનો નંબર 1 મેજર એપ્લાયન્સ બ્રાન્ડ છે, તેણે Desert Rose Super Heavy Duty એર કન્ડિશનર્સ લોન્ચ કરીને ક્લાઇમેટ-રેડી ઇનોવેશનમાં નવો ધોરણ સ્થાપિત કર્યો છે। આ પ્રીમિયમ શ્રેણી AI-AtmoX સાથે સંચાલિત છે અને શક્તિશાળી કૂલિંગ તેમજ ઉચ્ચ કાર્યક્ષમતા પ્રદાન કરે છે। ભારત લાંબા અને કઠિન ઉનાળાની તૈયારી …
Read More »કોટક બિઝલેબ્સ સીઝન 2 માં 71 સ્ટાર્ટઅપ્સની પસંદગી, મેટ્રોની બહાર પણ ફંડનો વિસ્તાર
બેંકના એક્સિલરેટર પ્રોગ્રામની બીજી આવૃત્તિમાં 60 સ્ટાર્ટઅપ્સ મુંબઈ | 06 એપ્રિલ 2026 —કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (“KMBL” / “કોટક”) એ આજે કોટક બિઝલેબ્સ એક્સિલરેટર પ્રોગ્રામની સીઝન 2 માટે 71 સ્ટાર્ટઅપ્સની પસંદગીની જાહેરાત કરી, જેમાં 60 સ્ટાર્ટઅપ્સને પ્રોગ્રામ હેઠળ ₹30 લાખ સુધીની સંરચિત ગ્રાન્ટ મળશે. નવી ટુકડી ભારતના સ્ટાર્ટઅપ ભૂગોળમાં નિર્ણાયક પરિવર્તન પણ દર્શાવે છે. પસંદ કરાયેલા 53 ટકા સ્ટાર્ટઅપ્સ બિન-મેટ્રો …
Read More »ઓમ પાવર ટ્રાન્સમિશન લિમિટેડનો IPO 9 એપ્રિલ, 2026 ના રોજ ખુલશે
કુલ ઇશ્યૂ કદ – ₹10 ના 85,75,000ઇક્વિટી શેર સુધી નવા ઇશ્યૂ – 75,75,000ઇક્વિટી શેર સુધી વેચાણ માટે ઓફર – 10,00,000ઇક્વિટી શેર સુધી IPO કદ – ₹150.06 કરોડ (ઉપલા ભાવ બેન્ડ પર) પ્રાઈઝ બેન્ડ – ₹166 – ₹175 પ્રતિ શેર લોટ કદ – 85ઇક્વિટી શેર મુંબઈ | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — ઓમ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ (ઓમ પાવર, “ધ કંપની”) એક પાવર …
Read More »સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયકનોફેસ્ટ ૨૦૨૬ ની જાહેરાત
અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — શિક્ષણવિદ ડૉ. મેધા ભટ્ટ દ્વારા સ્થાપિત SciKnowTechએજ્યુકેશન ફાઉન્ડેશન તેનું લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલSciKnowFest 2026 જેમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 300 થી વધુ ઇન્ટરેકિટવપ્રોજેક્ટ્સ અને કાર્યકારી મોડેલ્સ રજૂ કરવામાં માટે સજ્જ છે. આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ એક જીવંત શૈક્ષણિક અનુભવ છે—જ્યાં વિધાર્થીઓપ્રયોગો અને મોડેલ્સ દ્વારા વર્ગખંડનાજ્ઞાનને વાસ્તવિક …
Read More »DPA કંડલાએ ઐતિહાસિક સિદ્ધિઓ અને વ્યૂહાત્મક સીમાચિહ્નો સાથે 63મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ (National Maritime Day) ની ઉજવણી કરી
કંડલા, ગુજરાત | ૦૫ એપ્રિલ ૨૦૨૬ — 63મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસના અવસર પર દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા આજે(5 એપ્રિલ) એક પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. DPA ના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ (IRSME) ના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પોર્ટની નોંધપાત્ર સિદ્ધિઓ અને ભારતના દરિયાઈ ક્ષેત્રમાં ભવિષ્ય માટેની સજ્જ પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સભાને સંબોધતા ચેરમેને સમગ્ર …
Read More »
Aajna Samachar