હોમ ડેકોરેટિવ પેઇન્ટ્સ ક્ષેત્રમાં વિશ્વાસ અને પ્રદર્શનના વચનને મજબૂત બનાવતો વ્યૂહાત્મક ભાગીદારી કરાર નેશનલ | ૦૧ એપ્રિલ ૨૦૨૬ — JK Maxx Paints એ બોલિવૂડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે સાબિત થશે, કારણ કે કંપની ભારતના ઝડપી વિકસતા ડેકોરેટિવ પેઇન્ટ્સ માર્કેટમાં પોતાનું વિસ્તરણ વધુ મજબૂત …
Read More »બિઝનેસ
હયાત દ્વારા નવી સિનિયર લીડરશિપ નિયુક્તિઓ સાથે ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ
હયાતની ભારત અને સાઉથવેસ્ટ એશિયાની પાઈપલાઈનમાં 2025માં લગભગ 5000 રૂમના ઉમેરા સાથે નોંધપાત્ર વૃદ્ધિ પર નિર્મિત વિકાસ ચાવલાની નિયુક્તિ મજબૂત વૃદ્ધિને ગતિ અધોરેખિત કરે છે વિકાસ ચાવલાની હયાત માટે ભારત અને સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરાઈ છેઃ વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ કરવા માટે સિનિયર લીડરશિપની નવી નિર્માણ કરાયેલી ભૂમિકા શિકાગો | ૦૧ એપ્રિલ ૨૦૨૬ — Hyatt Hotels Corporation (NYSE: H) …
Read More »કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડમાં લીડરશિપ રૂપાંતરની ઘોષણા
બોર્ડ દ્વારા 1 જૂન, 2026થી અમલ સાથે મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ તરીકે સૂરજ રાજપ્પનની નિયુક્તિ અને 31 મે, 2026થી શાહરુખ ટોડીવાલાને સુપરએન્યુએટ કરાયા મુંબઈ | ૩૦ માર્ચ ૨૦૨૬ — અગ્રગણ્ય વેહિકલ ફાઈનાન્સ કંપની અને કોટક મહિંદ્રા બેંક લિમિટેડની સબસિડિયરી કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) દ્વારા તેના બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા લીડરશિપમાં ફેરફાર મંજૂર કરાયો હોવાની ઘોષણા કરવામાં આવી છે. બોર્ડે …
Read More »નિશિત ઠક્કરે BNI પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
અમદાવાદ, ગુજરાત | ૩૦ માર્ચ ૨૦૨૬ — BNI પ્રોમિથિયસ, જે BNI અમદાવાદનું એક લીડીંગ ચેપ્ટર છે અને બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI)નો ભાગ છે, ખાતે એક નવી લીડરશીપ ટીમે કાર્યભાર સંભાળ્યો છે. નિશિત ઠક્કરને BNI પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ડૉ. શિલ્પા પારસરામપુરીયાના સ્થાને આવશે. શોયેબ સૈયદે જય શાહ પાસેથી વાઇસ- પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, …
Read More »ડિજિટલ યુગમાં પોશ્ચર, લાઇફસ્ટાઇલ અને બેક પેઈન
ડૉ. સ્મિત વાઢેર, કન્સલ્ટન્ટ – ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, એચસીજી હોસ્પિટલ્સ, ભાવનગર રોજિંદા કામકાજનો ભોગ બનવું પડે છે: ટેબલ પર કામ કર્યા પછી નીરસ દુખાવો, સવારમાં જડતા અનુભવવી, અથવા સ્ક્રીન પર કામ કરતી વખતે કામ કરવાની તાણ. કમરનો દુખાવો હવે ફક્ત ઉંમરની વાત નથી – તે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે જીવનશૈલીનો એક ભાગ છે, જે આપણે કેવી રીતે કામ કરીએ …
Read More »વિશ્વ રંગભૂમિ દિન પર્વે રંગભૂમિનાં પીઢ તથા યુવા કલાકારોને વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં
અમદાવાદ, ગુજરાત | ૨૮ માર્ચ ૨૦૨૬ — શહેરના વિશાલા પરિસર ખાતે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા ગુજરાતી રંગભૂમિનાં પીઢ તથા યુવા કલાકારોને વધાવવાનો અને સાથે વાળુ કરવાનો 14મો અવસર યોજાઇ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેનશ્રી જય શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આજે એક અદભૂત …
Read More »છેલ્લા ઉપાયથી પ્રથમ પસંદગી સુધીઃ ભારતીયોનો વ્યાપક વર્ગ સોનું ગિરવે શા માટે મૂકે છે
ઋણદારો સમય સંવેદનશીલ તકોને પહોંચ વળવા માટે ઝંઝટમુક્ત, ઝડપી, નીચા ખર્ચની ગોલ્ડ લોનનો ઉપયોગ કરે છે કોટક મહિંદ્રા બેન્કે આજે જણાવ્યું કે ભારતમાં ગોલ્ડ લોન “છેલ્લો ઉપાય”ની જૂની ઘરેડમાંથી બહાર આવીને નિયોજનબદ્ધ ધિરાણ વિકલ્પમાં ફેરવાઈ રહી છે. ઋણદારો ગિરવે મૂકવા અને અસંરક્ષિત ધિરાણની તુલનામાં ઝંઝટમુક્ત, આસાન અને નીચા ખર્ચના ધિરાણને પહોંચ માટે ફાજલ પડેલી પૂર્વજોની જ્વેલરી વધુ ને વધુ પ્રમાણમાં …
Read More »TECNO SPARK 50 5G 6500mAhની વિશાળ બેટરી અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલીટી સાથે લોન્ચ થયો
નવી દિલ્હી | ૨૭મી માર્ચ ૨૦૨૬ — ભારતમાં ‘પોઝ’ બટન નથી અને ન તો લોકો તેને આગળ ધપાવતા હોય છે. TECNO ખાતે, અમારું માનવું છે કે ટેકનોલોજી એ જ ગતિ સાથે આગળ વધવી જોઈએ. TECNO SPARK 50 5G ભારતીય જીવનના અનિશ્ચિત પ્રવાહ માટે તૈયાર કરવામાં આવ્યો છે – જ્યાં લાંબા દિવસો, સતત ગતિશીલતા અને વાસ્તવિક દુનિયાના પડકારો સામાન્ય છે. લાંબી …
Read More »2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ
હાલના દિવસોમાં ભારત સહિત વૈશ્વિક સ્તરના અર્થતંત્રમાં ખૂબ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. ભારત દેશનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી મોટું પાંચમાં નંબરનું અર્થતંત્ર છે. ત્યારે આવા સમયે વાત કરીએ વર્ષ 2026માં તમારા કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઈનાન્સ સર્ટિફિકેશન્સ વિશે, કે જે તમને પણ વૈશ્વિક સ્તરે આસાનીથી પહોંચાડી શકે છે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે, ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ …
Read More »સ્વિગી દ્વારા ‘વિમેન લીડર્સ ઑફ ટુમોરો’માં અમદાવાદ સ્થિત માઇકાની વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકની પસંદગી કરવામાં આવી
અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — ભારતના અગ્રણી ઑન-ડિમાન્ડ કન્વીનિયન્સ પ્લેટફોર્મ, સ્વિગી (સ્વિગી લિમિટેડ, એનએસઈ: SWIGGY / બીએસઈ: 544285) દ્વારા ‘વિમેન લીડર્સ ઑફ ટુમોરો’માં અમદાવાદ સ્થિત માઇકાની વિદ્યાર્થિની શ્રેયા સિંહની પસંદગી કરવામાં આવી છે. શ્રેયાને સમગ્ર દેશમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારી 13 યુવા મહિલાઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમને તેમના કાર્યના પ્રભાવ અને તેઓ કેવી રીતે વાસ્તવિક દુનિયાની …
Read More »
Aajna Samachar