બિઝનેસ

કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

કોકા-કોલા દ્વારા 12 વર્ષ પછી ભારતમાં પરત ફરતો FIFA વર્લ્ડ કપ ™ટ્રોફી ટૂર ફૂટબોલ, સંસ્કૃતિ અને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે ચાહકોના જુસ્સાની ઉજવણી કરે છે નવી દિલ્હી | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — કોકા-કોલા કંપની ભારતમાં ચાહકોને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે અત્યંત પ્રતિષ્ઠિત ટ્રોફી જોવા માટે આમંત્રણ આપે છે. કોકા-કોલા દ્વારા FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ટૂર નવી દિલ્હી અને …

Read More »

પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે સાહિત્યિક સંવાદનું આયોજન કરાયું

ગુજરાત, અમદાવાદ | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા, ‘ધ રાઈટ સર્કલ’ અને ‘કર્મા ફાઉન્ડેશન’ના સહયોગથી, ખ્યાતનામ લેખક અને ફિલ્મ નિર્માતા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે એક સમૃદ્ધ સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું – એક એવું સત્ર જે સાહિત્યની સીમાઓ ઓળંગીને અંતરાત્મા, સાહસ અને નાગરિકત્વના પાસાઓને સ્પર્શી ગયું. મિસ્ટર સિક્કાએ મૂલ્યોથી સભર બાળપણથી લઈને એક એવા લેખક બનવા …

Read More »

બ્રેઈન ફોગ એ માત્ર ” અસ્વસ્થતા” નથી : ન્યુરોલોજીસ્ટ લોકોને શું જાણવા માંગે છે

ડૉ. પાર્થ લાલચેતા કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટ તેણી સ્વસ્થ દેખાતી હતી —યુવાન, સક્રિય અને બધું જ “યોગ્ય રીતે” કરનારી—પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે એકની એક પંક્તિઓ વારંવાર વાંચી રહી છે, રૂમમાં શા માટે આવી હતી તે ભૂલી જાય છે, અને રાત્રે સારી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવે છે. જો આ પરિસ્થિતિ જાણીતી લાગતી હોય, તો બની શકે કે …

Read More »

BNI પ્રોમિથિયસ ચેપ્ટર દ્વારા આરોગ્ય મહોત્સવનું આયોજન – પ્રિવેન્ટિવ કેર પર ભાર મૂકાશે

ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ઘણી વખત બીમારી થાય ત્યાં સુધી સ્વાસ્થ્યને અવગણે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને BNIના પ્રોમિથિયસ ચેપ્ટર દ્વારા 20 ડિસેમ્બરે “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર”ના સરળ પરંતુ અસરકારક સંદેશ સાથે આરોગ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનું નેતૃત્વ પ્રખ્યાત આંખના તબીબ ડૉ. અલાપ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે BNIના …

Read More »

ભારતનો સૌપ્રથમ મ્યુઝિક સીન પ્રતીક્ષા કરે છે: કોક સ્ટુડીયો ભારત લાઇવ દિલ્હી અને ગુવાહાટીમાં જાન્યુઆરી 2026માં યોજાશે

નેશનલ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — કોક સ્ટુડીયો ભારત લાઇવ જાન્યુઆરીમાં તેની સૌપ્રથમ જાહેર ઇવેન્ટ કરવા જઇ રહી છે ત્યારે કોકા કોલા ઇન્ડિયા સીમાચિન્હ સાંસ્કૃતિક ક્ષણનું સર્જન કરવા જઇ રહી છે. આ જાન્યુઆરીમાં દિલ્હી અને ગુવાહાટીમાં કોક સ્ટુડીયોના ચાહકો તદ્દન નવા ફોરમેટનો અનુભવ કરશે જે સંગીત, ફૂડ અને સાંસ્કૃતિક હાવભાવને અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા ફોરમેટમાં એકસાથે લાવશે. પહેલી …

Read More »

હેવમોર આ ક્રિસમસ સિઝનમાં લિમિટેડ પીરિયડ માટે ભારતની પહેલી પ્લમ કેક આઇસ્ક્રીમ કેકને ફરીથી લાવે છે

લિંક – https://www.instagram.com/reel/DD9lRRnTyWq/igsh=NGNyZWx2ajF1M21l ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — લોટ્ટે ઈન્ડિયા કોર્પોરેશનનો પાર્ટ, હેવમોર આઈસ્ક્રીમ, તેના પ્લમ કેક આઈસ્ક્રીમ કેકના રિટર્ન સાથે ફેસ્ટિવ સીઝન ની શરૂઆત કરી રહ્યું છે, જે ભારતમાં પ્રથમ વખત લિમિટેડ પીરિયડના ક્રિસમસ સ્પેશિયલ તરીકે ઉપલબ્ધ છે. ગયા વર્ષે કેટેગરી-ફર્સ્ટ ઇનોવેશન તરીકે રજૂ કરાયેલી પ્લમ કેક આઈસ્ક્રીમ કેક હેવમોરની સૌથી વધુ ચર્ચિત લોન્ચમાંથી એક બની હતી, …

Read More »

બીએનઆઈ અમદાવાદે વિવિધ આકર્ષક એક્ટિવિટિસ દ્વારા ‘બોસ વુમન’ ની શાનદાર ઉજવણી કરી

ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — બીએનઆઈ અમદાવાદ દ્વારા તાજેતરમાં ‘બોસ વુમન’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાંજ એવી મહિલાઓ માટે સમર્પિત હતી જેઓ પોતાની મહત્વકાંક્ષા અને કાર્ય, સપના અને શિસ્ત, તેમજ આત્મવિશ્વાસ અને સાતત્ય વચ્ચે સુંદર સંતુલન જાળવે છે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને બીએનઆઈ ના વિવિધ ચેપ્ટર્સના સભ્યો એક યાદગાર અનુભવ માટે …

Read More »

દુબઈના વિન્ટર વન્ડરલેન્ડમાં ડૂબી જાઓ

રાષ્ટ્રીય | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — વૈશ્વિક વિન્ટરફેસ્ટિવિટીઝની આ સિમ્ફનીમાંદુબઈ એક મંત્રમુગ્ધ કરી દે તેવા કેનવાસ તરીકે ઉભરી આવે છે, જ્યાં અરેબિયન ભવ્યતા અને ઉત્સાહભર્યાઆકર્ષણનો અનોખો સંગમ જોવા મળે છે. ઝગમગતા સૂક બજારો અને થિયેટ્રિકલબેલેથી લઈને મલ્ટીકલ્ચરલમાર્કેટ્સ અને માઉન્ટેનએસ્કેપ્સ સુધી, ‘સિટી ઓફ ગોલ્ડ’ આ સીઝનનેસેલિબ્રેટ કરવાની પોતાની આગવી શૈલી રજૂ કરે છે. આ ભવ્ય શોપિંગ અને ફેમિલી એડવેન્ચર્સનો એવો સંગમ …

Read More »

એમેઝોન બજારની સાથે અત્યંત પરવડે તેવી કિંમતોએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરો

બેંગલુરુ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — રજાઓની મોસમ નજીક છે ત્યારે સમગ્ર ભારતના ગ્રાહકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે શોપિંગ કરી રહ્યાં છે. તહેવારોમાં આવશ્યક ચીજ-વસ્તુઓ ખૂબ જ પરવડે તેવી કિંમતોએ મેળવવા માટે એમેઝોન બજાર તમારા માટે એક શ્રેષ્ઠ શોપિંગ ડેસ્ટિનેશન બનીને ઊભરી આવ્યું છે. ગૃહ સજાવટની આવશ્યક ચીજ-વસ્તુઓના ગિફ્ટિંગથી માંડીને પાર્ટી આઉટફિટ્સથી લઈને આવશ્યક એસેસરીઝ સુધી, આશરે …

Read More »

ઉડોન નૂડલ્સ અને શ્રીખંડ પ્રત્યે શહેરના પ્રેમથી લઈને 3 મિનિટથી ઓછા સમયમાં iPhone 17 ડિલિવરી: 2025 માં અમદાવાદ ઇન્સ્ટામાર્ટ કેવું હશે

અમદાવાદ માટે વિચારશીલ ખરીદી, ફ્રેશ ઉત્પાદનો અને સ્વાદિષ્ટ વિકલ્પોનું એક વર્ષ ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — અમદાવાદ, જે તેના વારસા, ખાણીપીણીની સંસ્કૃતિ અને સ્થાનિક સ્વાદો પ્રત્યેના પ્રેમ માટે પ્રખ્યાત છે, તે એ પણ બતાવી રહ્યું છે કે ક્વિક કોમર્સ કેટલું વિચારશીલ હોઈ શકે છે. ભારતના અગ્રણી કિવક કોમર્સ પ્લેટફોર્મ, ઇન્સ્ટામાર્ટે તેના વાર્ષિક અહેવાલ – હાઉ ઇન્ડિયા ઇન્સ્ટામાર્ટેડ 2025 …

Read More »