બિઝનેસ

સેવ અર્થ મિશનના સંદીપ ચૌધરીની કેસ સ્ટડીએ ઉઘાડી વૈશ્વિક રાજકારણની પરતો, યૂટ્યુબ પર પ્રતિબંધ પછી ઉત્સુકતા વધી

રાષ્ટ્રીય | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: 17 ઓગસ્ટની સાંજે 8:10 વાગ્યાનો સમય ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયો. પર્યાવરણ અને વૈશ્વિક રાજનીતિ પર આધારિત “બિગેસ્ટ કેસ સ્ટડી ઓન અર્થ”નો પ્રથમ એપિસોડ વિશ્વભરની 300થી વધુ યૂટ્યૂબ ચેનલો પર એકસાથે પ્રસારિત થયો. પરંતુ લોન્ચ થતાંની સાથે જ આ કેસ સ્ટડી પર વિવાદોનો પહાડ તૂટી પડ્યો. થોડા જ કલાકોમાં યૂટ્યૂબે કન્ટેન્ટ પોલિસી ઉલ્લંઘન અને વાયરલેસ ડેટાનો …

Read More »

ડેલોઇટ ઈન્ડિયા ભારતનાં ભવિષ્યને વ્યાખ્યાયિત કરનાર પેરાલમ્પિક ગૌરવની ઉજવણી કરે છે

રાષ્ટ્રીય | ૧૫ ઓગસ્ટ ૨૦૨૫: ભારતનું ભવિષ્ય એવી વ્યક્તિઓ દ્વારા આકાર લઈ રહ્યું છે, જેઓ સીમાઓથી આગળ સ્વપ્નો જોવાનું સાહસ રાખે છે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરીને પ્રયત્ન કરે છે. ડેલોઇટ ઈન્ડિયાએ આજે વિવિધ પ્રતિભાઓની સાથે જોડાઇને પોતાની પ્રતિબદ્ધત્તાની પુનઃખાતરી કરી છે, જેનું ઉદાહરણ 18 વર્ષની શીતલ દેવીની સાથે તેમની ભાગીદારી છે, જે વિશ્વની પ્રથમ હાથ વિનાની મહિલા પેરા …

Read More »

ગરબા ગ્રુવ 2025: સહાના બેન્ક્વેટ હોલ ખાતે પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન

ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: ગોતા ખાતે આવેલા સહાના બેન્ક્વેટ હોલમાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન ‘ગરબા ગ્રુવ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક સોશિયલ ઇન્ફ્લુએન્સર્સની સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મૌલિક ચૌહાણ અને અભિનેત્રી કિન્નલ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન દીપક સેઠિયા, મયૂર ઠક્કર, આશિષ પંચોરી, નીલ શાહ (જુનિયર બોબી દેઓલ), અને મિતેશ પરમાર (આસ્થા …

Read More »

Škoda Auto પોતાની 25મી વર્ષગાંઠની ઉજવણી Kylaq, Kushaq અને Slaviaના લિમિટેડ એડિશનથી કરશે

Škoda Autoની ભારતમાં સફરને ગતિ આપતી #FansOfSkoda ની એક ઝાંખી Kylaq, Kushaq, અને Slaviaના નવા એક્સક્લુઝિવ લિમિટેડ એડિશનો થકી વિશ્વભરમાં આગવી છબી નિર્માણ કર્યાના૧૩૦ વર્ષ તથા ભારતમાં ૨૫ વર્ષની રોમાંચક સફરની ઉજવણી ભેટરૂપ એક્સેસરીઝ કિટથી સજ્જ, જેમાં સામેલ છે: 360-ડીગ્રીકેમેરા, પડલ લેમ્પ, કારની બોડીની નીચે લાઇટિંગ, શુશોભનની વસ્તુઓ ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: ભારતમાં પોતાની ૨૫મીવર્ષગાંઠ અને વિશ્વભરમાં 130વર્ષ …

Read More »

સ્વતંત્રતાને માન, ભવિષ્યને પ્રેરણા : MATTER નું “Right to Charging”નું વચન, MATTER Energy Fast Charge Network નું પ્રારંભ અને રાષ્ટ્રીય સ્તરે Charge Hub સ્થાપનાની યોજના

દરેક દ્વિ-ચક્રી પાર્કિંગ સ્થળે સ્લો અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા માટે આગ્રહ ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: “સ્વતંત્રતાને માન, ભવિષ્યને પ્રેરણા” ના વિષય સાથે દેશ 79 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે, દેશની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન અને એનર્જી સોલ્યુશન સ્ટાર્ટઅપ MATTER, ગતિ કરવાનો સ્વતંત્રતા, ચાર્જિંગ કરવાનો સ્વતંત્રતા અને સ્વચ્છ ભવિષ્ય પસંદ કરવાનો સ્વતંત્રતા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપી રહ્યું છે. …

Read More »

યામાહાના હાઇબ્રિડ રેન્જ સ્કુટર સ્માર્ટ ટેક અને ધ્યાનકર્ષક નવા કલર્સ સાથે લોન્ચ કરાયા

» નવું ‘Enhanced Power Assist’ ફંકશન 125cc હાઇબ્રિડ સ્કુટર લાઇનમાં રજૂ કરાયું » ફેસિનો Sને ટર્ન-બાય-ટર્ન (TBT) નેવિગેશન સાથે કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળ્યું ચેન્નઇ | ૧૪મી ઓગસ્ટ ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રા. લિમીટેડએ તેના 125cc બાઇબ્રિડ સ્કુટર રેન્ડ માટે રોમાંચક અપડેટની ઘોષણા કરી છે. Fascino 125 Fi Hybrid અને RayZR 125 Fi Hybrid હવે એડવાન્સ્ડ સ્માર્ટ ફીચર્સ અને …

Read More »

કોગ્નિઝન્ટ મોટાભાગના કર્મચારીઓ માટે 1 નવેમ્બરથી સેલેરી વધારો કરશે.

કોગ્નિઝન્ટે આજે જણાવ્યું હતું કે તેના આશરે 80 ટકા લાયક કર્મચારીઓ પગારમાં વધારો મેળવશે, જે 1 નવેમ્બર, 2025થી લાગુ છે. આ બીજા ક્વાર્ટરની આવકો દરમિયાન તેણે કરેલી જાહેરાત સાથે સુસંગત છે કે તે વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકગાળામાં મોટાભાગના કર્મચારીઓને મેરિટ-આધારિત પગાર વધારો આપવાની યોજના ધરાવે છે. આ વધારો સિનિયર એસોસિયેટ લેવલ સુધી અપાશે. આ વધારાની રકમ વ્યક્તિગત પર્ફોર્મન્સ રેટિંગ અને …

Read More »

સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીની લાંબી રજાઓમાં ગુજરાતમાં મુસાફરીમાં 23% નો વધારો: રેડબસનો ડેટા

ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: સ્વતંત્રતા દિવસ અને જન્મષ્ટમીની લાંબી રજા રજામાં રેડબસ પ્લેટફોર્મના ડેટા મુજબ, ગુજરાતમાં બસ બુકિંગમાં ૨૩% નો વધારો નોંધાયો છે. આ વધારો તહેવારોના સમયગાળા દરમિયાન ઇન્ટરસિટી બસમાં મુસાફરીના વધતા વલણને દર્શાવે છે. ઇન્ટરસિટી સરળતા, ઝડપી મુસાફરી અને દેશભરમાં સારી કનેક્ટિવિટી પૂરી પાડે છે. ૫ થી ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન, ગુજરાતમાં ગયા વર્ષના ૧૩થી ૨૬ ઓગસ્ટ, …

Read More »

‘Born Out of Line’ 2025 યેઝદી રોડસ્ટરનો આવિષ્કાર – યેઝદી ફિલસૂફી ઉપર ડિઝાઇન કરેલું, આગવી સ્ટાઇલ જીવંત કરવા કસ્ટમાઇઝ કરી શકાય તેવું પરફોર્મન્સ ક્લાસિક

મુખ્ય બાબતો જે રોડસ્ટેર કેટેગરીને વિશિષ્ટ બનાવે છેઃ સિગ્નેચર ‘યેઝદી‘ ડિઝાઇન ફિલસૂફીઃ અલગ જ અંદાજમાં થયેલો આવિષ્કાર ટાઉનમાં કૂલેસ્ટ રાઇડર્સ માટે રિબેલ બાઇકમાં ડિઝાઇન કરાયેલું છે સેગમેન્ટ-ફર્સ્ટ કસ્ટમાઇઝેશન ઓપ્શનઃ આકર્ષક ડિઝાઇન સાથે કેટેગરીમાં નવો ચિલો પાડે છે, તમારી રાઇડને પોતાની ઓળખ બનાવવા 50+ કોમ્બિનેશન વિકલ્પો સાથે છ ફેક્ટરી-કસ્ટમ કિટ્સ ઉપલબ્ધ કરાવે છે. મોડ્યૂઅલર સીટિંગ ઇનોવેશનઃ બોબર-સ્ટાઇલ સોલો સિટ અને ટૂરિંગ-ફ્રેન્ડલી …

Read More »

ફિક્કી ફ્લો અમદાવાદ એ તહેવારોના અને નવરાત્રીના કલેક્શનનું પ્રદર્શન કરવા માટે ફ્લો બજારનું આયોજન કર્યું

ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) અમદાવાદે બહુપ્રતિક્ષિત ફ્લો બજારનું આયોજન કર્યું. આ એક ક્યુરેટેડ પ્રદર્શન હતું જેમાં નવરાત્રી અને તહેવારોના કલેક્શનની એક વિશિષ્ટ શ્રેણી દર્શાવવામાં આવી, જેમાં ૩૦ પસંદગીના પ્રદર્શકો દ્વારા કપડાં, જ્વેલરી, એસેસરીઝ, ઘર સજાવટ અને જીવનશૈલીના ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટનો હેતુ મહિલાઓના ઉદ્યોગસાહસિક ભાવનાની ઉજવણી કરવાનો, સાથે સાથે ડિઝાઇનર્સ, કારીગરો …

Read More »