શમંતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં 12 નાઇટ્સ, 11 સ્ટાર્સ અને 1 મિસ્ટરી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાઈ ગયું. ગુજરાત, અમદાવાદ | ૧૦ ઓગસ્ટ ૨૦૨૫: શહેરની સૌથી પ્રતિક્ષિત નવરાત્રિ ઉજવણી ‘રંગતાળી રાસ બાય શમંતા’નો ભવ્ય પ્રિ-લૉન્ચ આર્ટિસ્ટ અનાવરણ કાર્યક્રમ રવિવાર, 10 ઑગસ્ટ 2025ના રોજ સાંજે 6 વાગ્યાથી યોજાયો હતો. શમંતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રિના …
Read More »બિઝનેસ
ફ્લો અમદાવાદ ૧૩ ઓગસ્ટના રોજ ફ્લો બજારનું આયોજન કરશે, જેમાં તહેવારોના અને નવરાત્રીના કલેક્શનનું પ્રદર્શન કરવામાં આવશે.
ગુજરાત, અમદાવાદ | ૦૯ ઓગસ્ટ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) અમદાવાદ બહુપ્રતિક્ષિત ફ્લો બજારનું આયોજન કરશે, જે એક ક્યુરેટેડ પ્રદર્શન છે જેમાં નવરાત્રી અને તહેવારો ના કલેક્શન ની એક વિશિષ્ટ શ્રેણી દર્શાવવામાં આવશે જેમાં 30 પસંદગીના પ્રદર્શકો દ્વારા કપડાં, જ્વેલરી, એસેસરીઝ, ઘર સજાવટ અને જીવનશૈલી ના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટનો હેતુ મહિલાઓના ઉદ્યોગસાહસિક ભાવનાની ઉજવણી કરવાનો છે, સાથે …
Read More »ડિવાઇન સોલિટેયર્સે ‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ સાથે જીવનની ઉજવણીમાં વધુ ચમક ઉમેરે છે
આ ઓગસ્ટમાં ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ડાયમંડ ફેસ્ટિવલ તમારી ઉજવણીને પહેલા ક્યારેય ન હોય તેવી રીતે રોમાંચક બનાવવા પાછો આવી રહ્યો છે મુંબઈ | ૦૯ ઓગસ્ટ ૨૦૨૫: દેશભરના 100+ શહેરોમાં 1લી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ દરમિયાન ચોથી રાષ્ટ્રીય આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ફ્રોમ સ્પાર્કલ ટુ સરપ્રાઈઝ’ ટેગલાઈન સાથે આ ફેસ્ટિવલ ગ્રાહકોને એક અનોખો સોલિટેર શોપિંગ અનુભવ પ્રદાન કરશે. આ સમય દરમિયાન, …
Read More »રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ –: મુખ્યમંત્રી શ્રી:– ⇒ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે ⇒ રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને ⇒ બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે ગુજરાત, અમદાવાદ | ૦૮ ઓગસ્ટ …
Read More »ડીએફસીસીઆઈએલ (રેલ્વેનું)એ અત્યાધુનિક ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર અને ન્યૂ સાણંદ કનેક્ટિવિટીનું પ્રદર્શન કર્યું
ગુજરાત, અમદાવાદ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: રેલ્વે મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) એ તેના અમદાવાદ યુનિટ હેઠળના કામોના સંપૂર્ણ કમિશનિંગની જાહેરાત કરી છે, જે સ્વતંત્રતા બાદના ભારતના સૌથી મોટા રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧,૫૦૬ કિમી સુધી ફેલાયેલો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) …
Read More »સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દ્વારા ભારતમાં તળિયાના સ્તરે ઈનોવેશન પ્રેરિત કરતી 40 સેમી- ફાઈનલિસ્ટની ટીમો જાહેર
ગુરુગ્રામ, ભારત | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: રાષ્ટ્રની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે યુવાનો માટેની તેની રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની ચોથી આવૃત્તિ માટે 40 સેમી- ફાઈનલિસ્ટોની ટીમની રાષ્ટ્રીય શોર્ટલિસ્ટ જાહેર કરી છે. આ ટીમો હવે સ્પર્ધાના આગામી તબક્કામાં પહોંચી છે, જ્યાં તેમને સામાજિક પ્રભાવ માટે તેમના આઈડિયાને વધુ વિકસાવવા માટે મેન્ટોરશિપ, પ્રોટોટાઈપિંગ સપોર્ટ અને ઈનોવેશન …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 7 અને Z ફ્લિપ FE પર આકર્ષક ઓફરો જાહેર
ગુરુગ્રામ, ભારત | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર કરવામાં આવી છે. નવી ઓફરો સાથે બેન્ક કેશ બેન્ક અથવા રૂ. 12,000 સુધી બોનસ અપગ્રેડ સાથે ગેલેક્સી Zહવે ફક્ત રૂ. 97,999માં મળશે. આ જ રીતે ગેલેક્સી …
Read More »મોરબની: નવદુર્ગાને અર્પણ એક શાહી ગરબા મહોત્સવ
અમદાવાદ શહેરમાં પ્રથમવાર નવરાત્રીનો રાજવી રંગ – “મોરબની” બનશે રમઝટનું કેન્દ્ર ગુજરાત, અમદાવાદ | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદ શહેરને પ્રથમવાર એવો નવરાત્રી ઉત્સવ મળ્યો છે, જે ગરબાની પરંપરા સાથે શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમઝટને એક નવું સ્વરૂપ આપે છે. અમદાવાદ શહેરને સૌપ્રથમવાર શાહી ઠાઠ સાથે ઉજવાતા એક અનોખા ગરબા “મોરબની”નો અનુભવ થવા જઈ રહ્યો છે. હારમોની ઇવેન્ટ્સ દ્વારા આયોજિત …
Read More »રોટરી સ્કાયલાઇટ ક્વિઝ નાઇટ: ફેલોશિપ અને બિઝનેસ સંબંધો માટે વિનિંગ ફોર્મ્યુલા
ગુજરાત, અમદાવાદ | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને પીહુ બાગમાં એક રોમાંચક અને મનોરંજક કાર્યક્રમ, “કૌન સી ટીમ બનેગી સ્કાયલાઈન કે કરોડપતિ “નું આયોજન કર્યું હતું, જેણે ક્લબમાં સભ્યોની ભાગીદારી અને નેટવર્કિંગ માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો હતો. આ કાર્યક્રમ આરટીએન. સૌરભ ખંડેલવાલ દ્વારા કલ્પના અને સંચાલિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સભ્યો અને તેમના જીવનસાથીઓની …
Read More »ત્રણ વર્ષ, 19 મિલિયન મુસાફરો: અકાસા એર દ્વારા વિક્રમી વૃદ્ધિની ઉજવણી
એક એવી એરલાઇન જે આવનારી પેઢીઓ માટે બનાવવામાં આવી રહી છે રાષ્ટ્રીય | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન ‘અકાસા એર’ દ્વારા આજે તેના ઓપરેશન્સની શરૂઆતના ત્રણ સફળ વર્ષની ઉજવણી કરવામાં આવી છે, જેની શરૂઆત થઈ ત્યારથી જ તેની ઐતિહાસિક વૃદ્ધિની ગતિ ઉજ્જવળ રહી છે. 7 ઓગસ્ટ 2022ના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે અકાસાએ તેની ફ્લાઇટ સેવાનો …
Read More »
Aajna Samachar