મુંબઈ | ૦૪ ઓગસ્ટ ૨૦૨૫: ભારતના અગ્રણી કન્ટેન્ટ સ્ટુડિયો, એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે વિશ્વ વિખ્યાત લેખક જેફરી આર્ચર દ્વારા લખાયેલા 6 ક્લાસિક નવલકથાઓના વિશિષ્ટ સ્ક્રીન અધિકારો મેળવ્યા છે. આમાં શામેલ છે: ધ ક્લિફ્ટન ક્રોનિકલ્સ, ફોર્થ એસ્ટેટ, ફર્સ્ટ અમંગ ઇક્વલ્સ, ધ ઇલેવનથ કમાન્ડમેન્ટ, સન્સ ઓફ ફોર્ચ્યુન અને હેડ્સ યુ વિન. આજ સુધી ભારતીય પુસ્તકો, વૈશ્વિક ફોર્મેટ અને સત્ય-જીવનની વાર્તાઓનું નિર્માણ કર્યા પછી, એપ્લોઝ …
Read More »બિઝનેસ
ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ
ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ રીતે નજીકમાં ઉપલબ્ધ થશે ગુજરાત, ગાંધીનગર | ૦૩ ઓગસ્ટ ૨૦૨૫: ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વિશ્વસનીય ફર્ટિલિટી કેર માટે જાણીતી સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા રવિવારે ગાંધીનગરમાં નવી લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. નિરમય મેડિકલ હબમાં સ્થિત આ સેન્ટરનો ઉદ્દેશ ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ …
Read More »નિઃશુલ્ક નારાયણ લિમ્બ શિબિર: નારાયણ સેવા સંસ્થાનની ભેટથી અમદાવાદમાં 300 જિંદગીઓ હસતી થશે
પ્રદેશના 290થી વધુ દિવ્યાંગોનું માપ લેવાયું અને 21ને ઓપરેશન માટે પસંદ કરાયા અમદાવાદ | 03 ઓગસ્ટ 2025: નારાયણ સેવા સંસ્થાન અને (IR) ઈન્ગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે રવિવારે અમદાવાદના શ્રી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ, નરોડા ખાતે નિઃશુલ્ક ઓપરેશન તપાસ-પસંદગી અને નારાયણ લિમ્બ-કેલિપર્સ માપન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, …
Read More »લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટરે અમદાવાદ દ્વારા હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ
ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: લીડિંગ હેલ્થ કેર પ્રોવાઇડર લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ કર્યો છે. લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર થકી આ અદ્યતન નોન-ઇન્વેસિવ સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકોને ઉપલબ્ધ થઈ છે. હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી એ એવી પદ્ધતિ છે, જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઑક્સિજન શ્વસન કરાવવામાં આવે છે. લોહીના …
Read More »‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નું સફળ સમાપન : 31 જુલાઈથી 2 ઓગસ્ટ ગાંધીનગરના IHM અમદાવાદ ખાતે આ ફેસ્ટિવલ યોજાયો હતો
આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે. કે. મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્સ્ટિટ્યૂટ ઓફ હૉટેલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ એમ કુલ 3 દિવસ સુધી યોજાયેલ આ ફેસ્ટિવલમાં દેશ–વિદેશના ફિલ્મ મેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેતકી કાપડિયા, ડાયરેક્ટર ઓફ આઈઆઈએફસીટી એ જણાવ્યું …
Read More »ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ
ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: રોટરી ક્લબ ઑફ અમદાવાદ વેસ્ટએ ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન સાથે હાથ મિલાવીને એક હરિયાળી અને સાર્થક પહેલ કરી – શાળાના પરિસરમાં વિવિધ વૃક્ષોના ૧૦૫+ રોપાઓનું વાવેતર કર્યું. આ માત્ર એક વખતની ઘટના નથી. ક્લબે આ રોપાઓ મજબૂત અને વિકસિત વૃક્ષો બને તેની ખાતરી કરવા માટે શાળાની નિયમિત મુલાકાત લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ …
Read More »હીરો મોટોકોર્પે જુલાઈ 2025માં મોટરસાઈકલ અને સ્કૂટરનાં 4.5 લાખ યુનિટ્સની ડિલિવરી કરીઃ 21 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ હાંસલ કરી
વિડા વિક્રમજનક વેચાણ સાથે સૌથી આગળઃ જુલાઈ 2025માં 11,200 યુનિટ્સથી વધુ વેચાણ 37,358 યુનિટ્સના વેચાણ સાથે વૈશ્વિક વેપારમાં પણ વૃદ્ધિ, જેણે ઉદ્યોગની વૃદ્ધિને પણ પાછળ મૂકી દીધી નવી દિલ્હી | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદકમાંથી એક હીરો મોટોકોર્પે જુલાઈ 2024માં 3,70,274 યુનિટ્સથી વધુના વેચાણની તુલનામાં જુલાઈ 2025માં 4,49,755 યુનિટ્સના વેચાણ સાથે 21 ટકાનો વધારો નોંધાવ્યો …
Read More »અમદાવાદની જુઈ દેસાઈએ મોડેલિંગ અને બ્યુટી ક્વીન ક્ષેત્રે મેળવી અદ્ભુત સિદ્ધિઓ
ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઇ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈઓ એ છે. 2009માં ‘મિસ એન્ડ મિસિસ નડિયાદ’ થી સફર શરૂ કરનાર જુઇએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં જુઇ દેસાઈએ OMG સીઝન3 જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું, જ્યાં તેમણે ટોપ500 માંથી સફર …
Read More »શક્તિ સંધ્યા ગરબા સીઝન 3 માં દિવ્યા ચૌધરી પરત ફરશે
22 સપ્ટેમ્બરથી એસજી હાઇવે નજીક દસ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: તેની પ્રથમ બે એડિશનની સફળતા પછી, શક્તિ સંધ્યા ગરબા અમદાવાદમાં નવરાત્રીની વધુ ભવ્ય ઉજવણીનું વચન આપતાં તેની ત્રીજી સીઝન માટે ભવ્ય પુનરાગમન કરવા તૈયાર છે. આ કાર્યક્રમ ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી એસજી હાઈવે નજીક, જેગુઆર શોરૂમ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સિઝનનું …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં આઝાદી દિવસની ઉજવણી કરવા માટે વિઝન AI ટીવી પર બ્લોકબસ્ટર ડીલ્સ સાથે ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ની ઘોષણા
તેની ઝુંબેશના ભાગરૂપે સેમસંગ ગ્રાહકોને આકર્ષક લાભો સાથે તેમના હોમ એન્ટરટેઈનમેન્ટને અપગ્રેડ કરવા માટે સશક્ત બનાવશે, જેમાં રૂ. 92,990 સુધી મૂલ્યના ફ્રી સાઉન્ડબાર્સ, રૂ. 2,05,000 સુધી મૂલ્યનું ટીવી, ઈઝી- ઈએમઆઈ અને ચુનંદાં બિગ ટીવી પર કેશબેકનો સમાવેશ થાય છે. 1લી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ, 2025 સુધી લાઈવ આ ઓફરોમાં ઝીરો ડાઉન પેમેન્ટ અને લાંબી મુદતના ઈએમઆઈ વિકલ્પોનો પણ સમાવેશ થાય છે, …
Read More »
Aajna Samachar