ઇન્ટેલિજન્ટ ફીચર્સ જેમ કે AI વોશ, AI એનર્જી, AI ઇકોબબલ™, અને નોન-લોડ ટ્રાન્સફર, થીસોલ ઓલ-ઇન-વન વોશર ડ્રાયર રેન્જને કારણે તે સુંદર, કાર્યક્ષમ અને અંગત ફેબ્રિકસ સંભાળ દરેક સિઝનમાં આપે છે તેના હાઇજિન અને કેર સંબંધિત ફીચર્સ જેમ કે એર વોશ, સ્માર્ટ થિંગ્સ™ઇન્ટીગ્રેશન અને રિંકલ પ્રિવેન્ટ તેને સંપૂર્ણ ફેબ્રિકની સમગ્ર વર્ષમાં ચાહે ઉળો, ચોમાસુ કે શિયાળો કેમ ન હોય તેમાં સંભાળ …
Read More »બિઝનેસ
ટાટા મોટર્સએ તદ્દન નવી LPT 812 લોન્ચ કરી, નફાકારકતામાં નવો માપદંડ સ્થાપિત કર્યો
5 ટન પેલોડ સાથે, ભારતની સૌપ્રથમ 4-ટાયર ટ્રક – શહેરી હૌલેજને પુનઃવ્યાખ્યાયિત કરતા મુંબઇ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સએ ઇન્ટરમીડિયેટ, લાઇટ અને મીડિયમ કોમર્શિયલ વ્હિકલ્સ (ILMCV)માં તદ્દન નવી LPT 812 લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. ઓપરેશનલ કાર્યક્ષમતામાં અને માલિકીપણાના કુલ ખર્ચમાં નવો માપદંડ સ્થાપિત કરતા, તેની ઊંચા પેલોડની ક્ષમતા સાથે તેને કાફલાના …
Read More »ક્રુપાલુ મેટલ્સ લિમિટેડ BSE SME પ્લેટફોર્મ પર IPO લોંચ કરશે
કંપની ₹1,347.84 લાખ એકત્ર કરી નવા પ્લાન્ટ અને મશીનરી માટે મૂડી રોકાણ કરશે ગુજરાત, જામનગર | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: જામનગર સ્થિત બ્રાસ અને કૉપર ઉદ્યોગની અગ્રણী કંપની ક્રુપાલુ મેટલ્સ લિમિટેડે તેની વૃદ્ધિ અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) SME પ્લેટફોર્મ પર તેનું ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) જાહેર કર્યું છે. આ ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યૂ દ્વારા કંપની ₹1,347.84 લાખ …
Read More »મુકકા પ્રોટીન્સ લિમિટેડે FABBCO માં વ્યૂહાત્મક હિસ્સેદારી મેળવી, વિકલ્પ પ્રોટીન ક્ષેત્રમાં ઝડપી વિસ્તરણને ગતિ આપી
મંગલુરુ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: મુકકા પ્રોટીન્સ લિમિટેડ (MPL) (NSE: MUKKA | BSE: 544135), જે ભારતમાં પ્રાણીઉત્પન્ન પ્રોટીન ક્ષેત્રમાં એક અગ્રણી કંપની છે, તેણે FABBCO બાયો સાયકલ એન્ડ બાયો પ્રોટીન ટેકનોલોજી પ્રા. લિ. (FABBCO) માં 51% હિસ્સેદારી ખરીદી પૂર્ણ કરી છે. આ અંદાજે ₹6 કરોડનું રોકાણ MPLના ટકાઉ વિકલ્પ પ્રોટીન વિભાગને મજબૂત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પગલું છે અને કંપનીને નવા …
Read More »ટાટા મોટર્સ અને નિયોન લોજિસ્ટિક્સ પાર્ટનર ભારતના એફએમસીજી ક્ષેત્રમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારશે
અમદાવાદ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાત ભારતના પરિવહન અને લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપમાં વ્યૂહાત્મક મહત્વનું સ્થાન ધરાવે છે, જે પોતાના વ્યાપક દરિયાકાંઠાના બંદર સંચાલિત અર્થતંત્ર અને ભવિષ્યલક્ષી માળખાગત વિકાસ દ્વારા સંચાલિત છે. રાજ્ય માર્ગના આધુનિકીકરણ અને રેલ નેટવર્કના સુધારાથી માંડીને પોર્ટ ટર્મિનલ્સના વિસ્તરણ સુધી સંકલિત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે, જેથી મુખ્ય કોરિડોરમાં સીમલેસ કનેક્ટિવિટી, ઉન્નત કાર્ગો અવરજવર અને વધુ …
Read More »આલિયા ભટ્ટ Levi’s®માં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઇ છે, ફિટ અને ફેશનના નવા યુગની શરૂઆત કરી
ગુજરાત, અમદાવાદ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: Levi’s® બ્રાન્ડ આલિયા ભટ્ટનું પોતાના ગ્લોબલ બ્લાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરીને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી બે વૈશ્વિક બળો – ડેનિમને વ્યાખ્યાયિત કરતું નામLevi’s® અને વિશ્વભરમાં ફિલ્મ અને ફેશનમાં પોતાની અસર અને પ્રભાવ ધરાવતી આલિયા ભટ્ટ બંનેને એક સાથે લાવે છે, જેથી ડેનિમની વૈશ્વિક ગાથામાં એક નવા પ્રકરણને આકાર આપી શકાય. તેણી એવા સમયમાં …
Read More »સેમસંગ દ્વારા AI ઈનોવેશન્સ, બહેતર ટકાઉબપણું અને OIS એનેલ્ડ નો શેક કેમેરા સાથે સ્ટાઈલિશ ગેલેક્સી A17 5G લોન્ચ કરાયા
ગેલેક્સી A17 5Gફેન ફેવરીટ AI ફીચર્સ- સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઈવ સાથે આવે છે. ભારતમાં વિકસિત નવું મેક ફોર ઈન્ડિયા ફીચર ઓન-ડિવાઈસ વોઈસ મેઈલનું ગેલેક્સી A17 5G સાથે પદાર્પણ. ભારત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ AI સ્માર્ટફોન ગેલેક્સી A17 5Gલોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. …
Read More »મીશો મોલ તેના પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સના સંગ્રહને વિસ્તૃત કરવા માટે મેરિકો સાથે ભાગીદારી કરે છે
ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: મીશો મોલે ભારતમાં પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મેરિકો સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી મેરિકોની વિશ્વસનીય બ્રાન્ડ્સ જેમ કે પેરાશૂટ એડવાન્સ્ડ, પેરાશૂટ એડવાન્સ્ડ બેબી, લિવોન, કાયા, બાયો ઓઇલ અને સેટ વેટ મીશો પ્લેટફોર્મ પર ટાયર 2 અને તેનાથી આગળના ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ છે. મીશો અને મેરિકો વચ્ચેની આ ભાગીદારી …
Read More »ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે
ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિ -2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબઝ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસ.જી.હાઇવે ખાતે, મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, ‘નવલી રમઝટ સિઝન 2’નું એસજી હાઇવે સોલા ભાગવત પાસે …
Read More »5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
સૌથી મોટા RTC માંથી એકમાં 2.5 લાખથી વધુ દૈનિક સીટસ માટે સીમલેસ ડિજિટલ બુકિંગ ઉપલબ્ધ રેડબસ નવા અને હાલના યુઝર્સ માટે તહેવારની સીઝનમાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે બેંગ્લોર | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ, રેડબસે જાહેરાત કરી છે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) માટે ઇન્ટરસિટી બસ બુકિંગ હવે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. …
Read More »
Aajna Samachar