રાષ્ટ્રીય

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો. જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો. જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો. આદિતીર્થવાસી ક્ષેત્ર ગણાતીસોનગઢની ભૂમિ પર ચાલી રહેલી નવ દિવસીયરામકથાનાંપાંચમાં દિવસે આરંભે આ વિસ્તારમાં સનાતન ધર્મની સેવા કરતા, પોતાના વર્ષો જેણે અર્પણ કરી દીધા છે એવા તમામ વિશિષ્ટ લોકોને યાદ કરીને,આજે ગાંધીજીનોદાંડીકૂચનો દિવસ અને એમની પ્રતિજ્ઞાને પણ …

Read More »

મહિલાઓ માટે ટ્રાવેલ ગાઈડઃ દુબઈમાં સુરક્ષિત રીતે હોળી મનાવવાના તરીકા

નેશનલ ૧૨ માર્ચ ૨૦૨૫: દુબઈ, જ્યાં  લગભગ 200 રાષ્ટ્રીયતાના લોકો રહે છે, તે વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં શામેલ છે.  નામ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ 2024 અનુસાર, દુબઈનો સેફ્ટી સ્કોર 83.7 છે, જે તેને મહિલા મુસાફરો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. અહીં મહિલાઓ દિવસ કે રાત દરેક સમયે સુરક્ષિત રીતે ફરી શકે છે. હોળીના લાંબા વીકેન્ડ સાથે, દુબઈ એ મહિલાઓ માટે એક ઉત્તમ …

Read More »

નાના વ્યવસાયોને ડિજિટલ વેગ આપવા માટે અમદાવાદમાં વોટ્સએપ ભારત યાત્રાનું આગમન

અમદાવાદ ૧૨ માર્ચ ૨૦૨૫: નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવામાં અને તેમના વિકાસને ઝડપી બનાવવા માટે, વોટ્સએપની ભારત યાત્રા અમદાવાદમાં આવી પહોંચી છે. આ પહેલના ભાગ રૂપે ૩ માર્ચે અમદાવાદમાં શરૂ થયેલી વોટ્સએપ બ્રાન્ડેડ બસ ૧૫ માર્ચ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં જશે અને શહેરના નાના વ્યવસાયોને ઓન ગ્રાઉન્ડ, વ્યક્તિગત તાલીમ આપશે, જે વ્યવસાયોને નિષ્ણાતો સાથે સીધા જોડાવાની અને તેમની ડિજિટલ કુશળતા વધારવા …

Read More »

હેવમોર આઈસ્ક્રીમ એ હોળી માટે ‘ફેસ્ટિવ ઠંડાઈ ફ્લેવર’ રજૂ કરી

પરંપરાગત હોળી બેવરેજઆ ક્રીમી ડિલાઈટમાં રૂપાંતરિત થઇ, જે સમરના ફેસ્ટિવલ માટે એકદમ અનુરુપ છે ગુજરાત ૧૨ માર્ચ ૨૦૨૫: ભારતની પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક હેવમોર આઈસ્ક્રીમ પોતાની નવીઠંડાઇફ્લેવર આઈસ્ક્રીમના લોન્ચ સાથે હોળીનું સેલિબ્રેશનકરી રહ્યું છે. આ ઠંડાઇ આઈસ્ક્રીમ ‘ટેક હોમ પેક’ ફોર્મેટમાં ઉપલબ્ધ છે, જેતહેવારના સ્વાદને એક મીઠા વ્યવંજનમાં મિશ્રિત કરે છે. પરંપરાગત ઠંડાઈ પીણાંથી પ્રેરિત થઈનેઆ લિમિટેડ એડિશનનો સ્વાદ દરેક …

Read More »

‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાયર એ નવા એસી પ્રોડક્શન અને ઇન્જેક્શન મોલ્ડિંગ યુનિટ્સ સાથે ગ્રેટર નોઇડા પ્લાન્ટનું વિસ્તરણ કર્યું, રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું

ભારત ૧૨ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ તેના એસી ઉત્પાદનને ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ સાથે વિસ્તૃત કર્યું છે અને તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં નવી ઇન્જેક્શન મોલ્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં અગ્રણી હોમ એપ્લાયન્સિસ ઉત્પાદકોમાંની એક, આ વિકાસ “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા” પહેલને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું છે. …

Read More »

સેમસંગ દ્વારા અલ્ટ્રા- ફાસ્ટ પરફોર્મન્સ અને લોંગ- લાસ્ટિંગ બેટરી સાથે ભારતમાં AI-પાવર્ડ ગલેક્સી બુક 5 સિરીઝ પીસી લોન્ચ કરાયાં

ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,990થી શરૂ થાય છે, જે તેને વધુ કિફાયતી બનાવે છે. ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે, AI સિલેક્ટ અને ફોટો રિમાસ્ટરપ સાથે આવે છે. ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા સિરીઝ 2 પ્રોસેસર્સ દ્વારા પાવર્ડ, જેમાં શક્તિશાળી NPUsછે. અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે 25 કલાક સુધી બેટરી આયુષ્ય સાથે આવે છે. ગેલેક્સી બુક 5 સિરીઝ …

Read More »

યામાહાએ 150cc કેટેગરીમાં સૌપ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’લોન્ચ કરી

ચેન્નઇ ૧૧ માર્ચ ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM)એ પોતાની સૌપ્રથમ[1] હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’ લોન્ચ કરી છે, જેની કિંમત રૂ. INR 1,44,800(એક્સ-શોરૂમ, દિલ્હી) છે. 2025 ‘FZ-S Fi Hybrid’માં સંપૂર્ણ સંતુલન અને અદ્યતન ડિઝાઇનનો સમાવેશ થાય છે, વધુમાં તેની ટાંકીના કવર તીવ્ર ધાર સાથે રિફાઇન કરવામાં આવી છે અને તેને સ્લિક અને સુપ્રમાણ દેખાવ આપવામાં આવ્યો છે તેની સાથે …

Read More »

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે

આ ફિલ્મ ગુજરાત ભરના થિયેટર્સમાં 21 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: ગુજરાતી ફિલ્મના દર્શકોએ કાયમ નવા સબ્જેક્ટ વાળી ફિલ્મને દિલથી આવકારી જ છે અને સૌથી સંવેદનશીલ છતાંય મજાકીયા સાળા બનેવીના સંબંધોને ધમાલ કોમેડી લઈને આવી રહી છે ફિલ્મ ‘જીજા સાલા જીજા’. આ ફિલ્મ ગુજરાતભરના થિયેટર્સમાં 21 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તુષાર સાધુ, …

Read More »

ગુરુ રંધાવાએ ‘શૂંકી સરદાર’નું ટીઝર રિલીઝ કર્યું, એક્શન અવતારમાં શક્તિશાળી અને રસપ્રદ દેખાય છે

ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: પોતાના ચાર્ટબસ્ટર ગીતો અને આલ્બમ્સ માટે પ્રખ્યાત ગુરુ રંધાવા હવે પોતાના ચાહકો માટે એક શક્તિશાળી પંજાબી એક્શનથી ભરપૂર ફિલ્મ ‘શૌંકી સરદાર’ લઈને આવી રહ્યા છે. ચાહકોને ખાસ ભેટ તરીકે, ગુરુ રંધાવાએ આ બહુપ્રતિક્ષિત ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, જે હાઇ-ઓક્ટેન એક્શન, શક્તિશાળી ડ્રામા અને જબરદસ્ત ઉર્જાથી ભરપૂર છે. આ ટીઝર ગુરુ રંધાવાના ક્યારેય ન જોયેલા …

Read More »

ઝેપ્ટો સુપરસેવરના ‘પ્રાઇસ ઇટના લો, એક બાર દેખ તો લો’ કેમ્પેઇન સાથે અક્ષય કુમાર જોડાયા

દક્ષિણમાં આ ઝુંબેશ જુનિયર એનટીઆર સાથે ઝેપ્ટોના ડિજિટલ રૂટથી વિસ્તૃત થઈને પ્રાદેશિક જોડાણ મેળવે છે જે પ્લેટફોર્મની મુખ્ય વિશેષતા છે જ્યારે 2024માં ઝેપ્ટો એડ ફિલ્મોનું વર્ષ હતું, આ ફિલ્મ ટીવી પર પ્રદર્શિત થનારી પ્રથમ ઝેપ્ટો જાહેરાત બનશે બેંગલોર ૧૧ માર્ચ ૨૦૨૫: ભારતના સૌથી ઝડપથી વિકસતા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટોએ તેના સુપરસેવર અભિયાનનું અનાવરણ કર્યું છે, જેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર છે. …

Read More »