રાષ્ટ્રીય

સેમસંગનો અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન Galaxy A26 5G, ભારતમાં લોન્ચ થયો, જેની પ્રારંભિક કિંમત છે રૂ. 22999

Galaxy A26 5G ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ અને AI આધારિત કેમેરા અને સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ઉત્પાદકતા ફીચર્સ લાવે છે Galaxy A26 5G IP67 કચરો અને પાણી પ્રતિકારકતા સાથે સંપૂર્ણ મજબૂતાઇ પૂરી પાડે છે; ગોરિલા ગ્લાસ વિક્ટસ + રક્ષણ, તેની સાથે સેગમેન્ટમાં અગ્રણી 6 OS અપગ્રેડ્ઝ ધરાવે છે આ ડિવાઇસમાં વિસ્તરિત કૂલીંગ માટે વેપર ચેમ્બર સાથે શક્તિશાળી પ્રોસેસર ધરાવે છે …

Read More »

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની પ્રશંસા કરી, આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે.

તલગાજરડા, ભાવનગર ૨૩ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામકથાના પ્રચારક મોરારી બાપુએ ભારતીય અને ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે, જેઓ તાજેતરમાં અવકાશમાં લાંબા મિશન પછી પૃથ્વી પર પરત ફર્યા છે. મહુવામાં વિદ્યા વિહાર સ્કૂલના વાર્ષિક સમારોહમાં બોલતા, મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સના અવકાશમાં નવ મહિનાના અસાધારણ રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું, “સુનિતા આઠ દિવસ માટે અવકાશમાં ગઈ …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો

૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી ટેકનિકલ સેશન્સ, સ્ટાર્ટઅપ એક્ઝિબિશન્સ, મેન્ટર્સ સાથે ડિસ્કશન, સ્ટાર્ટઅપ પિચિંગ, લાઈવ ફંડિંગ સહિતના કાર્યક્રમો -:મુખ્યમંત્રીશ્રી:- સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘માઈન્ડ ટુ માર્કેટ’ના સૂત્ર સાથે દેશમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ વિકસાવી વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં …

Read More »

ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025નો બીજો દિવસ

ગુજરાત, અમદાવાદ ૨૨ માર્ચ ૨૦૨૫: અમે આ સાથે ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025 ના બીજા દિવસના મુખ્ય મુદ્દાઓ શેર કરી રહ્યા છીએ, જે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) દ્વારા J.B. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવેલ હતું. આ કૉન્ક્લેવમાં 450થી વધુ પાર્ટિસિપન્ટસે ભાગ લીધો હતો, અને અગ્રગણ્ય …

Read More »

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન થયું

ગુજરાત, અમદાવાદ ૨૨ માર્ચ ૨૦૨૫: ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસીય ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે આર્ષ અધ્યયન કેન્દ્ર તેમજ શિવાનંદ આશ્રમના પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બ્રહ્માકુમારી ગાંધીનગરના કૈલાશ દીદી, આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના હેડ ભાવિનભાઈ પરીખ, આર્ટ ઓફ લિવિંગ …

Read More »

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) દ્વારા ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025 નું સફળ આયોજન

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) એ ગુજરાતના ટેક્સ પ્રોફેશનલ્સની એપેક્સ બોડી છે, જે 30 કરતાં વધુ સંસ્થાકીય સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર ગુજરાતમાં ટેક્સ પ્રેક્ટિસમાં જ્ઞાન-વિનિમય અને વ્યાવસાયિક વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ટેક્સ એસોસિએશન્સમાંનું એક છે, જેમાં 1,400 થી વધુ …

Read More »

રંગ સૂતા GI મહોત્સવ: GI ઉત્પાદનોના માધ્યમથી ભારતના વારસાને પ્રોત્સાહન

અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર(IPFC), એક રણનીતિક પહેલ જે  સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર હેઠળ છે અને જેને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે, આ પહેલ MSME ને તેમના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી (IP) ક્ષમતાઓને વધારીને સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે. આજની જ્ઞાન-આધારિત અર્થવ્યવસ્થામાં, MSME ને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ દ્વારા …

Read More »

કાઈનેટિક ગ્રીન વૈશ્વિક વિસ્તરણને ધ્યાનમાં રાખતાં મોબિલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રમુખ તરીકે સુધાંશુ અગ્રવાલની નિયુક્તિ

પુણે ૨૧ માર્ચ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડે મોબિલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રેસિડેન્ટ તરીકે શ્રી સુધાંશુ અગ્રવાલની નિયુક્તિની ઘોષણા કરવા ખુશી અનુભવે છે. ઘરઆંગણાના અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઓટોમોટિવ ક્ષેત્રમાં બે દાયકાથી વધુના સમૃગદ્ધ અનુભવ સાથે શ્રી અગ્રવાલ વ્યૂહાત્મક આગેવાની, વેપાર વિકાસ, વિસ્તરણ અને મોબિલિટી સમાધાનમાં નિપુણતાની સંપત્તિ લાવ્યા છે. …

Read More »

એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચિવમેન્ટમાં, ન્યુ યોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન (એનઆઈએફ) ગ્લોબલ, ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ 26 થી 30 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાનાર લેક્મે ફેશન વીક 2025 માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની પ્રથમ વિદ્યાર્થીનીઓ તરીકે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં તેમની ડિઝાઇન પ્રદર્શિત કરીને, ક્રિષ્નાઠાકર અને આન્યા મુત્તાની પસંદગી સંસ્થા અને …

Read More »

કિરણ સેવાનીનો FLO અમદાવાદના ચેરપર્સન તરીકેનો કાર્યકાળ પૂરો થયો

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન (ફ્લો) અમદાવાદે ગુરુવારે ચેરપર્સન કિરણ સેવાણીના નેતૃત્વ હેઠળના એક નોંધપાત્ર વર્ષને વિદાય આપી, જેમનો કાર્યકાળ પૂરો થયો. આ ચેન્જ ઓફ ગાર્ડ ઇવેન્ટની ઉજવણી અને પ્રતિબિંબથી ભરપૂર હતો, અને સ્ટેન્ડ-અપ કોમેડિયન ગૌરવ ગુપ્તાના સ્પેશિયલપરફોર્મન્સ સાથે ઉજવાયો હતો. છેલ્લા એક વર્ષમાં, ફ્લોઅમદાવાદે 10,000 થી વધુ લોકોના જીવનને સ્પર્શતી શ્રેણીબદ્ધ પ્રભાવશાળી પહેલોનું નેતૃત્વ કર્યું. આર્ટ …

Read More »